________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
વ્યાધિ રૂપ જળનું પૂર ચાતર ફેલાઈ રહ્યું છે, માનસિક પીડાઓરૂપ જળચરજંતુ ચેબાજુ તેમાં વસી રહ્યાં છે, માહરૂપી મેાટી ભમરીઓમાં સંખ્યાબંધ પ્રાણીએ ગેબ થતાં તેમાં તેવામાં આવે છે, તેના મધ્ય વિભાગમાં ક્રોધરૂપી વડવાનળ પ્રજ્વળી રહ્યો છે, તેથી તે મહા ભયંકર છે, માનરૂપી મેાટા પહાડા તેમાં આવેલા છે, જેથી મેાક્ષમાર્ગમાં સ્થિતિ કરવારૂપ વહાણુ તેમાં અયડાઈને છિન્નભિન્ન થઇ જાય છે, માયા-કપટરૂપ લતાઓનાં ગીચ ઝુંડ તેમાં વ્યાપ્ત છે જેથી પ્રાણીઓની સદ્દગતિ દુઃસંચાર થઈ પડે છે—સ્ખલિત થાય છે—પ્રાણીઓ સદ્દગતિએ જઈ શકતાં નથી. અને તૃષ્ણા આદિ નદીના પૂરથી તે સમુદ્રમાં લેભરૂપ જળને આધ પ્રતિદિન વધતા જાય છે.૭૬૦૭૬૩ આ સંસારસમુદ્રને તરી જવા માટે હવે તમારે અવશ્ય યત્ન કરવા જોઇએ; નહિ તે સર્વો અર્થાને સિદ્ધ કરી આપનારા મેાક્ષરૂપ એટ તમને પ્રાપ્ત થશે નહિ.૭૬૪ આ સમુદ્રને ઉતરી જવા માટે સજ્ઞોએ આ ઉપાય કહ્યો છે કે, આમાં સંયમરૂપ વાણુ અવશ્ય મેળવવું જોઇએ અને તેને માટે સ કાઇએ મહાન આગ્રહ કરવા જોઇએ.૬૫ આ વહાણુ, જો કે પુષ્કળ પરિષહેારૂપ લાખડી ભારથી ભરપૂર છે તા પણુ અંતે ઉત્તમ સત્ત્વને પ્રાપ્ત કરી આપનારૂં છે અને તેમાં પણ જો ક્રાઇ ઉત્તમ નાવિક— ખલાસી–સદ્ગુરુ મળી આવે તા તા કયા મનુષ્યને આનંદજનક ન થાય ? ” ૭૬૬ કૈવલીની એ દેશના સાંભળીને નાત્તમ રાજાનું મન જે પ્રથમ રાગી હતું તે પણ એકદમ સ્થિર થઈને વિરક્ત બની ગયું. અથવા તેમાં અત્યંત આશ્ચર્ય ન જ ગણાય, કેમકે મુનિઓની શક્તિ સર્વાંઇ કરી શકે છે.૭૪૭ તે પછી તરાત્તમ રાજાએ નમસ્કાર કરી આનંદપૂર્ણાંક ધ્રુવલીને પૂછ્યું કે, હું પ્રભુ ! મારા પુત્રે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું હતું ? કેમકે, એ પેાતાના રાજ્યને ત્યાગ કરી પાતે એકલા જ એક મિત્રને સાથે લઈ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેને
( ૧૧૮ )
For Private and Personal Use Only