________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
અદ્ભુત સ ંપત્તિ પ્રાપ્ત થઇ. ૭૬૮૭૬૯ આ સાંભળી કેવલીએ કહ્યું કે, હે રાખ્ત ! તું એકાગ્રચિત્તે સાંભળ.
શખરાજાના પૂર્વભવની કથા.
“આ ભરતક્ષેત્રમાં સુસ્થિત નામનું એક શ્રેષ્ઠ ગામ છે. તેના રાજા લલિત નામના એક ક્ષત્રિય હતા, તે રાજાની તરવાર તેના એક મત્રીરૂપે હાઇને શત્રુએને ઉચ્ચાટ ઉપજાવતી હતી.૭૭૦-૭૭૧ એ રાજાને તારાદેવી નામની સ્ત્રી હતી. તે આખા દેશમાં પ્રિય થઈ પડી હતી અને તેણે પેાતાના ગુણારૂપી દારડાંથી પોતાના પતિના મનરૂપ વાનરને બાંધીને સ્થિર કર્યાં હતા.૭૭ર જેમ ગેાવાળ ગાયાનું સમાન રીતે પાલન કરે તેમ, એ રાજા તે ગામની સર્વ પ્રજાનું સમાન રીતે પાલન કરતા હતા. અને ગાવાળ જેમ ગાયામાંથી સ્વચ્છ દૂધનું દોહન કરે તેમ, એ રાજાએ પણ પ્રજામાંથી ઉજ્જવળ યશ સંપાદન કર્યા હતા.૭૩ એક દિવસે તે ગામના દરવાજામાં બેઠા હતા અને ગામના લાકસમુદાયમાં કંઇ ચર્ચા કરતા હતા તેવામાં ગધેડાના પૂછડાને વળગી રહેલા ક્રાઈએક પુરુષ તેના જેવામાં આવ્યેા.૭૭૪ તેને ગધેડેા ઉપરાઉપરી પાલા પગની લાતે માર્યે જતા હતા તાપણ તેણે તેનું પૂછ્યું છેાડવું નહિ, પણ પેાતાના શરીરને સંક્રાચી રાખી પુંછડે પકડેલા સાપની પેઠે ઉલટું પકડીજ રાખ્યું.૭૭૫ ગામના લેાકાએ તેને વારંવાર કહ્યું કે, તું ગધેડાનું પૂજ્જુ... મૂકી દે. તેમજ ગધેડા પણુ ઉપરાઉપરી તેને મારતા હતેા, છતાં તેણે પૂછ્યું છેાડવુ નહિ, જેથી આખરે અશક્ત થઈને ડાળી ઉપરથી પડેલા વાનરની પેઠે તે પડાઈ પડયો અને મોટેથી રડવા લાગ્યા.૭૬ ત્યારે ગામધણી વગેરે સ લેાકાએ ધ્યાને લીધે તેને ઉઠાડયેા અને વજ્રના છેડાથી તેનું શરીર લૂછી નાખીને થંડું જળ તેને પીવરાવ્યું. ૭૭૭ પછી લાકના સમુદાયમાં તેને લાવીને પૂછ્યું કે, તારે
( ૧૧૯ )
For Private and Personal Use Only