________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પ્રસ્તાવ. વેસટને વરદેવ નામે પુત્ર હતો તેને ગૃહકાર્યને ભાર સોંપી શેઠ શુભધ્યાને મરીને સ્વર્ગે ગયો. વરદેવ પણ પિતાના પિતાની પેઠે
નગરશેઠની પદવીને ધારણ કરતો અનેક લોકેાને વેસટને વશ ઉપકાર કરી પૃથિવીમાં પ્રસિદ્ધ થયો. વરદેવને
જિનદેવ, જિનદેવને નાગેન્દ્ર અને નાગેન્દ્રને સલક્ષણ નામે પુત્ર થયો. એક વખત જિનદેવને ઘેર ગૂજરાતથી કોઈ સાર્થપતિ આવ્યો. તેના મુખથી ગુજરાતની કીર્તિ સાંભળી તેનું મન ગુજરાતમાં આવવા માટે લલચાયું અને તે સાથે પતિની સાથે
ઊકેશવંશ
વેસટ
વરદેવ
જિનદેવ
નાગેન્દ્ર
સલક્ષણ (પ્રહાદનપુર)
માજી
ગેસલ
આરાધર
દેથલ
લાવયસિંહ
સાંગણ
સામા સહજપાળ સાહષ્ણપાલ સમરસિંહ
For Private and Personal Use Only