________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ, www
૧ સામાયિક સંવરરૂપે સ્વાત અતિ છે ૧ ચિવિસ કીરત્તનરૂપે અસ્તિ છે, ર, વંદણા ગુણવંત પ્રતિપત્તીરૂપે અસ્તિ છે, ૩, પડીકમણે આલયણરૂપે અતિ છે ૪ કાઉસગ્ય રત્નત્રય આરાધનરૂપે અસ્તિ છે, ૫, પચખાણ વ્રત ધારણરૂપે અસ્તિ છે ૬, એ વાત ગુણરૂપ ખડાવસ્યક મ્યાત અતિરૂપે છે. એ પ્રથમ ભંગ જાણવો છે સ્યાત અસ્તિપદે જોડવું.
૨ એ ખડાવસ્યક અશુભ બધપણે નથી માટે એમાં અશુભ બંધની ના સ્તિ છે તેથી સ્યાત નાસ્તિપણું છે. એ બીજો ભંગ જાણ.
૩ એ છે આવશ્યક પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે અસ્તિરૂપે છે, અને એ હીજ દ્રવ્ય તે પરદ્રવ્યમાં દ્રવ્યક્ષેત્ર કાલભાવપણે નાસ્તિરૂપે છે, માટે જે સમયે અસ્તિ છે તે સમયે જ નાસ્તિભંગ પણ છે, એ સ્યાત અસ્તિ નાસ્તિ નામે ત્રીજો ભંગ જાણ
૪ એ પૂર્વોક્ત ત્રિભંગીએ કરી છે આવસ્યકનું સ્વરૂપ જાણીએ પણ એ સમગ્ર સમકાળે કહેવાય નહી, કેમકે વચનનું તે કમે પ્રવર્તન છે, તેથી એક સમયમાં સર્વ ધર્મ કહેવાય નહી, માટે એ અવક્તવ્ય નામે ચેાથો ભંગ જાણો,
એ ખટ આવશ્યક માંહે એક સમયને વિષે અસ્તિપણાના અનંતા ધર્મ રહ્યા છે તે જાણે ખરે પણ એક સમયે કહેવાય નહી. કેમકે એક અક્ષરને ઉચ્ચાર કરતાં પણ અસંખ્યાતા સમય લાગે છે, માટે સ્યાત અસ્તિ અવક્તવ્ય નામે પાંચમો ભંગ જાણો
૬ એ ખટ આવશ્યક માહે એક સમયને વિષે નાસ્તિપણાના અનંતા થર્મ રહ્યા છે તે જાણે ખરે પણ એક સમય માંહે વચને કરી કહ્યા જાય નહી માટે સ્માત નાસ્તિ અવક્તવ્ય નામ છેઠે જંગ જાણવા
૭ એ ખડાવચકમાં પિતાનારૂપે અસ્તિપણે એક સમયને વિષે અનંતા ધર્મ છે, અને પરરૂપે નાસ્તિપણે પણ અનંતા ધર્મ એક સમયને વિષે છે, પણ તે એક સમયે વચને વચને કરી કહ્યા જાય નહીં માટે સ્યાત્ અસ્તિ સ્યાત નાસ્તિ યુગવત અવક્તવ્ય નામા સાતમે ભંગ જાણ. એ રીતે સપ્તભંગીનું સ્વરૂપ બીજી વસ્તુ ઉપર ઉતારવા ગુરૂગમ લેકેમકે બુદ્ધિવત પંડિત પુરૂષ હેય પણ સદગુરૂ વિના રહસ્ય સમજી શકે નહી, ॥ य दुक्तं ॥ विनागुरुभ्योः गुणनिरधिभ्यो । जानाति धर्मनविचक्षणोपि ॥ आकर्ण दिर्घोज्वल लोचनोपि । दीपंविना पश्यतिनांधकारे ॥ १॥
–૮૯ છ આવસ્યને વિષે ઉત્પાદ, વ્યય, ધ્રુવનું સ્વરૂપ સમજાવે. ઉ. ૧ સામાયક કરવાથી સાવધ ગની વિરતી પણાને ગુણ ઉપજે છે, વિસથી સમ્યકત્વ ગુણ ઉપજે છે, વંદનાથી વિનયગુણ ઊપજે છે, પડીકમણાથી ઊપરાઠે થવા રૂપ ગુણ ઊપજે છે, કાઉસગથી જ્ઞાન દનરૂપ
For Private and Personal Use Only