________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
શ્રી જૈનતત્વસ’ગ્રહ,
ઊ—૧ નૈગમનય-અસ ગુણગ્રાહી; જેમ સુક્ષ્મ નાદીયા જીવમાં અક્ષના અનતમા ભાગનું જ્ઞાન છતાં તેને સિદ્ધ સમાન કહે છે, વલી જે કાર્ય કર વાની ઇચ્છાને કર્યું. કહે સર્વ જીવોના આઠ રૂચક પ્રદેશ નિર્મલ સિદ્ધરૂપ છે જે જાણી એક એશે સિદ્ધ સમાન કહે છે. નથી એક ગમા કહેતાં અભિપ્રાય તે જેના તેને નેગમનય કહીએ.
૨ સંગ્રહનય–સત્તાગ્રાહી, સર્વ જીવ સત્તાગુણે સરખા છે. બીજમાં જેમ વ્રુક્ષની સત્તા છે. માત્ર નામ લેવાથી સર્વે ગુણપયાય આવે, જેમ કેાઇ લાડુ જમવાનું કહે તે ભેગાં દાળ સાક ભાત વિગેરેના સમાવેશ થાય છે, વળી જેમ દાતણ મગાવ્યાથી પાણી રૂમાલ વીગેરે લાવે તે
૩ વ્યવહારનય-બાહ્ય ગુણગ્રાહી છે. જેમ જીવ અમર છતાં કોઇ કહે જે અમુક જીવને મારવાથી હિંસા થાય છે. ઈ ઇહાં આચાર ક્રિયા મુખ્ય છે.
૪ રિજીસૂત્રનય-વર્તમાન પ્રણામ ગુણગ્રાહી છે. જેમ કેાઇ જીવ ગ્રહસ્થ છે પણ અંંતર્ગ સુનિ સમ પરણામ વર્તે છે, તેથી મુનિ કહે, અને મુનિમાં ગૃહસ્થના ગુણ હોવાથી ગૃહસ્થ કહે તે.
૫ શબ્દનય-શબ્દોચ્ચાર નામ ગ્રાહી, ભાષાથી વચન ગાચર થાય તે, નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ ચારના આધારે જે ખેલવુ તે ઘટની ચેષ્ટાને કરતા હોય તે ઘટ કહેવાય.
ૐ સમભિરૂઢનય-અપૂર્ણ પૂર્ણગ્રાહી, અસ ઓછી વસ્તુને પણ માતે, જેમ યાગી, સયાગી, કેવળ જ્ઞાનીને સિદ્ધ કહે.
૭ એવ' ભૂતનય-ગુણ ક્રિયા પણગ્રાહી, જેમ સિદ્ધને જ સિદ્ધ કહે, સ્ત્રી, ઘટમાં જળ ભરી મસ્તકે ધરી જતી હોય તેને ઘટ કહે પરંતુ ખાલી ઘટને લંડા ન કહે, ઇહાં વિસ્તાર ઘણા છે તે આગમ સારાદિગ્રંથથી જાણવા. એ સાત નયના સાતસો ભેદ થાય છે. તે ગુરૂગમ ધારવા, નય એટલે વસ્તુને પ્રતેક ગુણ અવલખી વચન ખેલવું તે. (દ્રષ્ટાંત) કાકે પુછ્યું જે, અનાજ શાથી થાય છે ત્યાં એક જણ મેલ્યા જે ઊદ્દકી, બીજો કહે પૃથ્વિથી, ત્રીજો કહે હળથી, ચેાથેા કહે બળધથી, પાંચમા કહે બીજથી, છડા હે ઋતુથી, સાતમા કહે ભાગ્યથી, એમ સર્વે એકેક અસ ગ્રહી ખેાલ્યા, ઇહાં જે એક નય પકડે તે મિથ્યા ત્રી જાણવા, સર્વ નય માને તે સમકતી કહીએ, અપેક્ષા વચન છે, જેમ કેઇ સ્ત્રીને સ્ત્રી કહે છે, કાઇ તેને બહેન કહે છે, કેાઇ દીકરી માને છે. એસ અનેકાંત માર્ગ જૈન પદ્ધતી છે ! ઇતિ
પ્રઃ—૮૮ સપ્તભંગી ષટ આવસ્યકને વિષે ઉતારે.
ઊ—૧ સ્યાદ્ અસ્તિ, ૨ સ્યાદ્ નાસ્તિ ૩ સ્યાદ્ અસ્તિ નાસ્તિ ૪ સ્યાદ્ વક્તવ્ય પ સ્યાદ્ અસ્તિ અવક્તવ્ય ૬ સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય ૭ સ્યાદ્ અસ્તિ નાસ્તિયુગપત્ અવક્તવ્ય એવસસનામ જાણવા. હવે તે છ આવસ્યકને વિષે ઉતારે છે. સ્યાત્ શબ્દે અનેકાંતપણે સર્વ અપેક્ષા લેઈ કહેવુ તે.
For Private and Personal Use Only