________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ‘ગ્રહ.
પ્ર:-૮૪ સુજ્ઞા કેટલી પ્રકારની હોય છે ? ઊ:---ઈહાં દશ પ્રકારની સ’જ્ઞા કહી છે
સ્વામી સાથે કહેછે.
૧ આહાર સંજ્ઞા—વૃક્ષ જળના અહાર કરેછે. ૨ ભયસંજ્ઞા-ભયથી સંકાચાય તે. ૩ પરિગ્રહ સંજ્ઞા-વેલ તતુવડે વૃક્ષને વીંટે છે. ૪ મૈથુન સંજ્ઞા-ચીના હાવભાવે કરી કદમ વૃક્ષ ફળે છે, પ ફોધસ જ્ઞા-ક્રોધે કરી કકદં વૃક્ષ હુંકાર કરેછે. ૬ માનસ’જ્ઞા-માને કરી ફાવતી રૂએછે જે મુજ સરીખી ઓષધી છતાં લાક દુખીયા દરીદ્રી કેમ રહેછે. જેથી સુવર્ણ સિદ્ધિ થાય છે તે. ૭ માયાસ'જ્ઞા વેલ કપટાઈથી ફળેને ઢાંકે છે. ૮ લાભરા’જ્ઞા-લાબે કરી મીલ, પલાસ નિધાનને જડે વીતે છે. ૯ આધસંજ્ઞા-વૃક્ષના ઉત્તમ અગવેલ ચઢે છે તે. ૧૦ લાક સ'જ્ઞા રાત્રીને વિષે કમળના સકારૢ થાય છે તે. એ રીતે એકેદ્રિ વનસ્પતિ આદૅ જીવાની સ`ડ્યા જાણવી વળી મનુષ્ય આદેને શ્રીજી છ સજ્ઞા વિશેષે હાય તે નિચે પ્રમાણે જાણવી. ૧૧ સુખસ ના. ૧૨ દુઃખસ’જ્ઞા ૧૩ મહુસ’જ્ઞા. ૧૪ દુગચ્છા સગા.૧૫ સેક સ`જ્ઞા,૧૬ધર્મ સજ્ઞા એવં પ્રકારે સાલ સ`જ્ઞા જાણવો.
(40)
પ્રઃ—૮૫ સંસાર વ્યવહાર રાજનિતી ધર્મનિતી જ્ઞાનાદિની ઉત્પતિ તથા તીર્થંકરની ઉત્પતિ અને સિદ્ધિ કયારે હાય.
ઊ:--ત્રીજા આર્તે નવ ફુલગરની જાતી, રાનિતી, સર્વ સ`સાર વ્યવહાર જીનધર્મ બાદર અગ્નિકાય, જ્ઞાન, વિજ્ઞાન (કળા) પ્રમુખ સર્વની ઉત્પત્તિ થાય, લઘુક્ષેત્ર સમાસની ગાથા ૯૯ ઉત્સર્પિણી કાળના ત્રીજા તથા ચેાથા આરાના નેવ્યાસી પક્ષ જાય તેવારે પહેલા તથા છેલા તીર્થંકર અનુક્રમે થાય. તેમજ અવસરપણી કાળના ત્રીજા તથા ચે!થા આરાના પાછલના નેવ્યાસીપક્ષ શેષ રહે તેવારે પહેલા તથા છેલ્લા જીન અનુક્રમે સિદ્ધિ પામે,તિ ગાથા ૧૮૦ થી જાણવું.
પ્રઃ-૮૬ કોઈ મતાવલખી કહેછે કે જે ગતીમાંથી જીવ મરી જાય તે ફરી ભવાંતરે તેજ ગતીમાં ઉત્પન્ન થાયછે. મનુષ્ય મરી મનુષ્ય થાય છે અને જાનવર મરી જાનવર થાય છે. તેનુ કેમ ?
For Private and Personal Use Only
ઊ:--જીવ ભવાંતરે કર્માનુસારે પુનઃ પુન: રૂપાંતર કરેછે, જેમ ભેસના સીંગડાથી ફેલ થાય છે, કાશથી સેલડી થાય છે, માખીની હગારી કદલીની ભાજી થાય છે. લંકા ભ્રમરી થાય માટે ઈંદ્ર ગતી તથા વેદનુ પલટાતું ન થાય એ ભ્રમણા વ્યર્થ છે. અહેા કર્મની વિચિત્ર ગતી છે, એકેન્ડ્રિયાદિક જીવ છેદન ભેદન દુ:ખ સહન કર્યાથી અકામ નિર્જરા ચાગે વિગલેન્ડ્રિયાદિમાં આવે, વળી પ્રાણ પર્યાપ્તી શરીરાદિક અધિકરણ યાગે હિંસાદિક દાષની બહુલતાએ ફરી એકત્રિમાં પણ જાય, વળી વિશેષ આયુ શરીરવડે કામ નિર્જરાએ ઊંચા પણ ચઢેછે. પંચ, વા દેવાદે ગતીમાં પણ જાય છે. અર્થાત કર્મ સારે જીવને અનુપુર્વ ખેચી લેછે. જેમ નાથે ઝાલ્યા વૃષભ ઘેર જાય તેની પેરે જાણવુ. અ પ્રઃ—૮૭ સાતનયનું સ્વરૂપ ટુકામાં સમજાવે.
.