________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
ઊ–શ્રાવકને પચખાણની જુદી વિવક્ષા કરી નથી જે માટે પરીપાટી પાઠ હટે નહી, જેમ નિશ્ચંપર દારગમણ વિરિઓ. તેમાં પરસ્ત્રી વિરમણ કર્યું, તેવારે શું પરપુરૂષ ન વેજી? એતો સૈલી છે વળી રાઇ પ્રતિક્રમણને વિષે મુનિ દનના અતિચાર આલેવાય છે. તે શું રાત્રિએ દાન દેવાય છે? જ્યાં પુરૂષને ઉદસીને ઉપદેશ કર્યો છે ત્યાં સ્ત્રીને પણ સમાવેશ થાય છે જેમ નવાવાડમાં મુનિને ઉદેશીને વાખ્યા કરી છે. તે શું શ્રાવકની હદ પ્રમાણે પરસ્ત્રી આશ્રી નવવાડ ન સમજવી? વળી સુનિ ભેગુ પ્રતિક્રમણ કરતાં શ્રાવકને જે મે દેવસીઓ કરેમીભતે આદે જુદા પાઠ છતાં પણ પ્રાયે જુદા બેલવાની જરૂર નથી કેમકે પોતપોતાની મર્યાદ પ્રમાણે વર્તવું છે. શ્રી વિરપ્રભુએ ગામને ઉદેશીને કહ્યું છે કે હે મૈતમ લગાર માત્ર પ્રમાદ ન કરીસ. તેથી શું બીજા જીવોને માટે નથી? વળી શ્રેણીક ઉદેસીને ઉપદેશ કર્યો છે તેથી શું વિરતિ ગુણીને અનાદર ગણાય ? ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંત છે. વદ આ પ્રશ્ન મને એક હુકમતીએ પુછેલે તેનુ શાક્ત યુક્તિએ નિરાકરણ કરવા દ્રષ્ટાંત સાથે આ વિષય દાખલ કર્યો છે.
પ્ર:–૮૨ શ્રાવકને પિસહમાં ભેગુ સામાયક વ્રત લેવાનું શું કારણ છે તથા પૂજા કર્યા વિના પસહ થાય કે કેમ.
ઊ–પિસહ છે તે આહારદિચ્ચાર પ્રકારે તે એસી ભાંગે લેવાય છે, અને સામાયકમાં તેવી રીતે ભાંગાના આગાર નથી. વળી સર્વ સાવદ્ય ત્યાગ અરશે પિસહમાં સામાયિક લેવું કહ્યું છે. તથા સામાયક ચારિત્ર ગ્રહણ કરવા ભણી સામાયક ઠંડક ઉચરવું છે.
શિષ્ય–પ્રભુ પડિમા પૂજીને પિસહ કરે કહે છે તે એકાંત કે સ્યાદવાદ.
ગુરૂ-ઊત્સર્ગ માર્ગ મુખ્ય વૃત્તિએ તે સુર્યોદય પહેલાં પસહ ઉચરી પ્ર. તિક્રમણ કરે પછી પડિલેહણ કરે પછી દેવવંદન વિધિ કરે. એ સંવર જગરૂપ ભાવ પૂજામાં દ્રવ્ય પૂજા નિયમ છે, પરંતુ કારણસર સંસારીક કાર્યમાં રોકાયા થકે જીનપૂજા કરી પસહ કરે તે પણ નિષેધ નહી. કાલાતીકમે પોસહ ઉચરે તેને સેન પ્રશ્ન અપવાદમાં ગણે છે. ઇતિ સ્યાદવાદ,
પ્ર–૮૩ જીનેશ્વર વીતરાગ છે તે તેની ભક્તિથી કેવી રીતે ફલ પ્રાપ્ત થાય છે.?
ઊ–ચિંતામણી રત્ન જેમ મને વાંછીત પુર્ણ કરે છે. એટલે શુભચિંતકને શુભ અને અશુભ ઈચ્છકને અશુભ ફળ મળે છે તે જ રીતે પ્રભુની ભક્તિકારકને રૂડ ફલ મળે છે, અને નિંદક અવર્ણવાદીને અશુભ ફલ મળે છે. તેમજેમ ઠંડુ છતાં વન રહે છે તેમ પ્રભુજી વીતરાગ છતાં તેની ભક્તિથી કર્મરૂપ વન બળે છે શ્રી દેવચંદ્રજીએ પણ કહ્યું છે કે,
तुज कुरुणा सऊ उपरेरे सरखी छे महाराय । पण अविराधक जीवनुरे कारण सफलं थायरे ॥ चंद्राननजिन ॥१॥
For Private and Personal Use Only