________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંગ્રહ,
(
૫ )
૨ નિરાલંબન દયાન–સિદ્ધ ભગવાનનું રૂપાતીત ધ્યાન કરે જે સિદ્ધ તો સલ પ્રદેશે નિરાવર્ણ થયા, આવ્યાબાધ સુખના ભોક્તા થયા, વદિ રહિત અનંત જ્ઞાન દર્શનધરા સર્વ ઉપાધિ રહિત થયા, એવું નિરાલંબન ઇથાનગની એકાગ્રતાએ તીવ્ર પ્રણામ કરે તે ક્ષેપક શ્રેણે ચઢી તત્કાલ કેવળ જ્ઞાન પામે, વા, વિતરાગને શુદ્ધ નિરાવર્ણ આત્મ પ્રદેશ સમુદાય કેવળ જ્ઞાનાદિક સ્વભાવનું ધ્યાન કરવું તે, થયુ છે
शुद्ध परमात्म गुण ध्यानं निरालंबन इति वचनात् ॥ અશુભ કાર્યના મરથરૂ૫ દુર્વિકલ્પ તેથી વિરપે તે સદાધ્યાની જ છે. મનની શુભાશુભ કલ્પના કરીને મેક્ષ નરક ગમન થાય છે. પ્રસન્ન ચંદ્રમુનિ અને તંદુલીઆ મચ્છવત્ માટે મેક્ષાભાલાખી છ ત્રીકરણ સંવરે તેને ધ્યાની કહીએ, તેનું ફળ કહે છે.
पूजा कोटी समं स्तोत्रं । स्तोत्र कोटी समो जपः ॥
जप कोटी सम ध्यानं । ध्यान कोटी समोलयः॥१॥ ઈહ =જીવ. થેંચ-આત્મસ્વરૂપ. દાન વસ્તુ સ્વરૂપનું ઈતિ, પ્રઃ–૭ નિમિત્ત ઉપાદાન કારણ વિષે ચૈભંગી કહો. ઊ–નિમિત્તજે સંજોગરૂપ કારણ, અને ઉપાદાન તે વસ્તુની સહજ શક્તિ.
૧ એક વક્તા અજ્ઞાની છે અને શ્રેતા પણ અજ્ઞાની છે તે તે નિમિત્ત ઉપાદાન બહુ અશુદ્ધ છે.
૨ બીજે વક્તા અજ્ઞાની અને શ્રાતા જ્ઞાની છે તે નિમિત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ છે,
૩ ત્રીજો વક્તા જ્ઞાની છે અને શ્રેતા અજ્ઞાની છે તે નિમિત શુદ્ધ ઉપાદાન અશુદ્ધ છે.
૪ ચેાથે વક્તા જ્ઞાની અને શ્રેતા પણ જ્ઞાની છે તે નિમિત ઉપાદાન બેહ શુદ્ધ છે, ઈહો નિશ્ચય રૂપ ઉપાદાન છે અને વ્યવહારરૂપ નિમિત કારણ જાણવું. જેમ જ્ઞાનરૂપ ચક્ષુ, ક્રિયારૂપ ચરણ બને શિવમાર્ગની ધારા છે, તેમ એ બંને કારણ આલંબન ભૂત જાણવા
ઈહા વાજે ગુરૂ ઉપદેશરૂપનિમિતથી છેતારૂપ ઉપાદાન બલવાન થાય છે. યથા વનરાજીમાં ફુલ સ્વભાવ છે પણ રૂતુરૂપ નિમિત મળ્યાથી સારી ખીલે છે ઈ.
પ્ર–ઠ પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ તથા પરભવ આયુશાથી બંધાય છે. ઊ ગવડે પ્રતિબંધ અને પ્રદેશ દળ બંધાય છે. કષાયથી સ્થિતિ અને રસ બંધાય છે. તેમજ યોગ ૧ કષાય, ૨ ધ્યાન, ૩ લેસ્યા, ૪ એ ચાર એકઠા મળેથી જીવ પરભવતું આયુ બાંધે છે.
પ્ર-૮૧ પારીકવણું યાગારેણું એ પાઠમુનિ આશ્રી છે તે શ્રાવકને પચખાણમાં કેમ કહે છે,
For Private and Personal Use Only