________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
ઊ–૧ બાહ્ય અત્યંતર પરિગ્રહ જે મહા પાપનું મૂળ, દુરગતીને વધારનાર પંચાવને આગાર, અનર્થકારી માઠી લેસ્યાનો કરનાર, સમકિતને નાશ કરનાર, કટુક ફલેદાઈ અનિત્ય અશાસ્વતો અધવ એહ આરંભ પરિહતેને હું કેવારે છોડીસ તે દીવસ ધન્ય છે, એ પ્રથમ મોરથ શ્રાવક ચિંતવે.
૨ કેવારે હું સત્તર ભેદ સંજમધારી, બ્રહ્મચારી, અપ્રતિબંધ વિહારી, વિરસ વિશુદ્ધ આહારી સર્વ સાવદ્ય પરિહાર અડપવયણ ધારી જનાજ્ઞાકારી ઈત્યાદિ ગુણધારી અણગાર તે હું કેવારે થઇસ, એમ બીજો મનોરથ ચિંતવે.
૩ કેવારે હું સર્વ પાપસ્થાન આલેઇને નિસહ્ય થઇને સર્વ જીવ રાસ ખમાવીને સર્વ વ્રત સંભારીને અઢાર પાપસ્થાન ત્રિવિધ સરાવી, ચાર અને હાર પચખીને છેલ્લે શ્વાસોશ્વાસે શરીર વસરાવીને અરિહંતાદિ ચાર સરણ કરી પાદપપગમત સંથારા સહિત અતિચાર ટાળી મરણને અણવાંછતોથકો અંતકાળે એહ પંડીત મરણ મુજને કયારે . એ ત્રણ મનોરથ શુદ્ધ યોગે ધ્યાવતે કર્મ નિજારી સંસારને અંત કરી અનુક્રમે મોક્ષસુખ પામે, ઇતિભાવ.
પ્ર-૭૬ તમસ્કાયનુ સ્વરૂપ સમજાવે
ઊ–જંબુદ્વિપથી અસંખ્યાત અરૂણવર સમુદ્ર છે, તેની જગતીથી ૪૨૦૦૦ જજન અવગાહીએ તેણે પ્રદેશે તેને પાણી ઉપરથી મહા અંધકારરૂપ અપકાયમય તમસ્કાય નિકળ્યો છે, તે ૧૭૨૩ જે જન વિસ્તર્યો છે. વલયાકારે ત્રિો વિસ્તરતે વળી બ્રહ્મદેવ લેકના ત્રીજા પાથડા શુદ્ધિ આવરી રહ્યો છે, તમજે અંધકાર, કાયને સમૂહ તેને તમસ્કાય કહીએ. શ્રાવલાના આકારે રહ્યું છે. ત્રણ ચપટીમાં એકવીશવાર જંબુદ્વિપ ફરે એહ દેવતા પરંતુ તમસ્કાય આગળ જઈ શકે નહી, કદાપી કેઇ અપરાધી દેવતા માંહે પેસી ગયે તેને પકડવા બીજે દેવ બીહત થકે તે તમસ્કાય માંહે પ્રવેશ કરી શકે નહી. એમ પ્રવચન સાધાર ૨૫૫ થી જાણવું
પ્રઃ-૭૭ છ પ્રકારની ભાષા, તથા ષટદનનાં નામ કયાં?
ઊ–૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ સિરસેની, ૪ માગધી, પ પૈસાચીકી, ૬ અપભ્રંશક, એ ભાષાના ગઘ, પદ્ય મળી બાર ભેદ થાય છે.
૧ , ૨ નૈયાયિક, ૩ સાંખ્ય ૪ જૈન, પશિપિક, ૬ જેમનીય ઇતિ ષટ દર્શન જાણવાં.
પ્ર-- ૩૮ સાલંબન, નિરાલંબન, બે પ્રકારનાં ધ્યાન કેવી રીતે થાય છે અને દયાની કેને કહીએ, ?
ઊ–૧ સાલંબનસમવસરણ સ્થજીનજીના સ્વરૂપનું ધ્યાન કરવું વા જી. નમુદ્રા દેખી જીનેશ્વરના ગુણનું ચિંતન કરે, જેથી ચેતના સ્થિર થાય છે. ખેર ઉદવેગાદિ આઠ દેશે કરી રહિત હોય તે મનની એકાગ્રતા એટલે પ્રણિધાન સાધે, વળી શાંત ગુણ પણ આવે, ઇતિ આલંબન ધ્યાન,
For Private and Personal Use Only