________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ‘ગ્રહ,
( ૫૩ )
ન થાય. માટે ધ્રુર પડનાલીકા વ્યવહારની વાખ્યા વિસેષ પ્રકારે કરેછે, જે મુનિ આધાકી આહાર શુદ્ધ જાણી લાવે તે કેવળી વાવરે, તે વ્યવહાર સાચવવા ભણી જાણવું, શ્રી માિિસથે લાલજ્યા ઇશીલ પાળનારને ધન્ય કહ્યા છે. જેમ દ્રવ્ય ક્રિયારૂપ શુકલબીજની ચદ્રકળા તે પુનમને મળે છે માટે વ્યવહાર પણ બળવાન કહ્યા છે. માક્ષરૂપ નગરે વહેલા પહેાચાડવા અર્ધવત્ વ્યવહાર છે, ઇહાં કાઈ ભરતાદિકનું નિશ્ચય આલંબન એકાંત છીડી પડી દેવપૂજા તૈયા દાંન આવસ્યક પાસહુ સામાયક વ્રતાર્દિક માર્ગ છેડેછે રીખવદત વિપ્ર પુત્ર, વીર છતાં સીધાથે પુત્ર કહીએ છે તે વ્યવહારથી જાણવું. મિધુ દૈસે પદસે સાધુ ભુખ્યા તરસ્યા છતાં વોર ભુએ અચિત જળના વહુ અને તલનું ગાડુ ભરેલુ દીઠું પણ અવસ્થા દાષ ભણી આદેશ આપ્યા નહી, તે પણ વ્યવહાર સાચવવા ભણી જાણવુ, માટે બંનેનય સમ્મત શ્રદ્ધા ઉપયોગ સહિત થાડી ક્રિયા પણ સફળ છે. જેમ મંત્ર થાડા અક્ષરી પણ વિષ પ્રહારી છે. રત્ન નહાનુ પણ પ્રકાસકારી છે. રસાયણ થાડુ પણ રોગાપહારી છે. અગ્નિ કિચિત પણ માળે. અમૃત બીંદુ માત્રથી રોગ ભુખ ત્રસાદે શાંત થાય છે. તેમજ નિશ્ચયનયથી આત્મ છે ઋધિકારીને થાડી વ્યવહાર ક્રિયા કરે તેા પણ સફળ જાણવી. ઇ૦
પ્રઃ—૭૩ જ્ઞાનથી મેાક્ષ કે ક્રિયાથી માક્ષ છે? અને એ એહુના પરસ્પર સવાદનુ શી રીતે સમાધાન છે.
ઊ:-જ્ઞાનવાદી-મારા વીના ક્રિયા જીઠી છે. કેમકે રૂપુ જાણી છીપને ૫કડેથી શું કાર્ય સધાય ? અર્થાત અજાણ શું સાધન કરી શકે.
૨ ક્રિયાવાદી-મારા વીના જ્ઞાન શું કરે, જેમ જળમાં પેસી હાથ પગ ન હુલાવે તે નર કેમ કરી તરી શકે, મતલમ એ છે જે જ્ઞાનવાદી પાંગળા છે, અને ક્રિયાવાદી આંધળે છે. દેખતા એવા પાંગળા માણસ અગ્નિથી મળી ગયા અને દાડતા એવા આંધળેા માણસ તે પણ દાઝયા માટે બહુ ભેગા થવાથી ઇચ્છિત સ્થાનકે પહોચે, અથાત્ જ્ઞાનક્રિયા એહુ મળે મેાક્ષ છે, જ્ઞાનથી વસ્તુ સ્વભાવ જાણે, અને ક્રિયાથી તેમાં સ્થિર રહે. અનાદિ અશુદ્ધતાના વિનાશ થવાથી જે શુદ્ધતાના પાષણની આત્મ પરણતી થાય તેજ જ્ઞાનક્રિયા છે તેજ માક્ષદાયી છે. તમાત્ જ્ઞાન યિામ્યાં મોક્ષઃ ઇ.
પ્ર:-૯૪ ત્રણ પ્રકારે મુનિ નિર્જરા કેવી રીતે કરે,
ઊઃ—૧ કેવારે હું થાડું પણ શ્રુત ભણીશ. એમ ચિંતવે તે.
૨ કેવારે હુ એવિહારીની પડિમા દ્રવ્યભાવથી એકલાપણું રાગદ્વેષ રહિતપણે અંગીકાર કરી વિચરીસ.
૩ કેવારે હું માંતિક સલેખણા સેવના સેવીસ, ભાત પાણીના નિષેધ કરી મરણને અણવાંછતા પાદાપગમન અણુસણ કરીસ. એ ત્રણ જોગથી પ્રગટ કરતા ચિતવતા મુનિ મહાનિર્જરા કરે, કર્મક્ષય કરે. પ્રતિ ઠાણાંગે.
પ્રઃ-પ ત્રણ સ્થાનકે શ્રાવક મહા નિર્જરા ફરે તે કેવી રીતે ?
For Private and Personal Use Only