________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
છાંડવા યોગ્ય છે. અને ષટદ્વવ્યનું સ્વરૂપ ય વિચારવારૂપ છે. પોતાના દ્રવ્યની શુદ્ધતા ઉપાદેય આચરણરૂપ છે. ૧ જીવ તત્વ, ૨ અજીવ તત્વ જાણવા યોગ્ય છે, ૩ પુન્ય, ૪ પોષ, ૫ આશ્રવ, ૬ બંધ છાંડવા યોગ્ય છે, ૭ સંવર, ૮ નિર્જ રા, ૯ મેક્ષતત્વ આદરવા ગ્ય છે, એને સાચ કરી જાણે તેને વ્યવહાર સમકિતી કહીએ, જહાં કે શંકા કરે જે પુન્યને છોડવાનું કેમ કહ્યું પણ તે સેના ની બેડી સમાન હોવાથી ગુણઠાણાની હદ્ મુજબ આભીક ધમની અપેક્ષાએ જાણવું, જીવરૂપ તલાવ. ૧ અજીવરૂપ પાણી, ૨ આશ્રયરૂપ ઘડનાલાં, ૩ તેમાં સારૂ પાણી આવે તે પુન્ય, ૪ ખરાબ પાણી આવે તે પાપ ૫ તે પાણી અને તલાવ એકમેક હોય તે બંધ, ૬ આવતાં ઘડનાલાં રોક્યા તે સંવર, ૭ અરહાટાદિકે આગલું પાણી કાઢે તે નિર્જર, ૮ સર્વ તલાવ ખાલી થાય તે મેક્ષ, ૯ ઈતિ નવ તત્વરૂપ દ્રવ્ય કથન વ્યવહારે આદરવા ગ્ય છે.
પ્ર:-૯ સોચ્ચા કેવલી, અસોચ્ચા કેવલી વિષે શું સમજવું.
ઊ:---કેવલી દે દશાની સમીપે કેવલી પરૂ એ ધર્મ સાંભળીને કેવલ જ્ઞાન પામે તે સંસ્થા કેવલી કહીએ, તે ધર્મોપદેશ કરે, શેષ અસચ્ચા કેવલી તે ધર્મોપદેશ ન કરે, દીક્ષા પણ ન આપે, પુછવાને ઊત્તર આપે.
પ્ર–-૭૦ મનુષ્યને શું કરવું કઠણ છે,
ઊ:--પાંચ ઇંદ્રિયમાં રસના ઈદ્રિ દુર્જય છે. ૨ આઠ કર્મમાં મેહની કર્મ છતવું ઘણું કઠણ છે, ૩ વ્રત માહે ચોથું વ્રત પાલવું દુસ્કર છે, ૪ ત્રણ ગુપ્તિ માહે મનવશ કરવું મુશ્કેલ છે, તેમજ જીવને જિન પ્રણિત ધમ મલવો દુર્લભ છે. ઈતિ. તે પ્રભુત પુદયથી પામી હારવું નહી.
પ્ર--૭૧ દુવિહાર તેવિહારવાલાને કેટલી રાત્રી સુધી પાણી આ વાવરવાની મરજાદ છે ?
ઊ–-સેનપ્રશ્ન ૪૫૩ માં ઊપવાસ કરે છે તે મધ્યરાત્રિ પછે તે સુખડી પ્રમુખ નજ વાવરે, તે ઉપરથી જણાય છે કે પ્રથમના બે પ્રહર શુદ્ધિની મરજાદ નેકારસી આદેનુ પચખાણ કરનારની છે. પરંતુ બીજા દીવસે મોકલા પચખાણવાળાને મરજાદનું પ્રમાણ જણાતું નથી.
પ્ર:--હર “નિશ્ચય વ્યવહાર તે શું ?
ઊ:--આચારાંગે મનની અસમાધિએ ભાવ ચારિત્ર નહિ એ નિશ્ચયને મત છે, વળી મોક્ષરૂપ મહેલ ઉપર ચઢવા નિશ્રેણિરૂપનિશ્ચયની દ્રષ્ટિ રારાખવી. એજ પ્રબળ છે, એ વિના ગુણ શ્રેણિ ન હોય. હરેક સાધનને વિષે નિશ્ચયદ્રષ્ટિ સહિત વ્યવહારમાં વર્તવું એ જૈનશૈલી છે. '
૨ શુદ્ધ વ્યવહાર સંયમાનુષ્ઠાન પ્રવૃતિરૂપ વિના નિશ્ચય પરિણમે નહી, યથા મલીન વચ્ચે કેસરને રંગ ન લાગે. તેમજ હીણ વ્યવહારવંતને ગુણ ન ન હોય, જલસેક્યાદિ ક્રિયાવિના ભુખ્યાની ઈછાએ ઊંબર ફલ ન પાકે તેમ એકલે નિશ્ચય નયવાદી જાણ ક્ષણ તોલે ક્ષણમાસે થાય પણ સ્થિર ભાવ
For Private and Personal Use Only