________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ
(
૧૧
)
ણ, પારસ, કૌશીક બુકસ, પસંદ, ચંચક દ્રવિડ, કિરાત, ખરમુખ, ગજમુખ, તુરગમુખ, ગજકર્ણ, કેચ, અંધ, ચીણ આજે બીજા ઘણા અને નાદેશ છે. જેમાં મહા પાપષ્ટ રૂદ્ર પ્રણામી, અભક્ષ ભક્ષણ કરનારા નિર્દે, તેવા જીવને અનાર્ય જાણવા, અહીથી આર્ય ક્ષેત્રવાળા ત્યાં જાય પણ અનાર્ય વાલા ધર્મ પામે નહી, કદાપી આર્ટ કુમારવત કે જીવ વિશેષ જાતી સ્મરણાદિક જ્ઞાને કરી ધર્મ પામે તેને નિષેધ નહો, ઇતિ. - પ્ર:–૬૭ અષ્ટભંગીનું સ્વરૂપ પામ્યમ્ પ્રકારે સમજાવે.
ઊ–૧ કેટલાક જીવે ધર્મનું સ્વરૂપ સ્વાવાદશૈલીએ કરી જાણે નહી, આહરે નહી, પાલે નહી તે સર્વે મિથ્યા દ્રષ્ટિ જાણવા. એ પ્રથમ ભંગ
રકેટલાક જીવો ધર્મનું સ્વરૂપ સમ્યગૂ પ્રકારે જાણે નહી, આદરે નહી, અને પાળે તે કષ્ટ ક્રિયા તપ જપ શીલ આદે કરી કાયા ગાળે તે સર્વે મિથ્યાત્વી. એ બીજે જંગ જાણ.
૩ કેટલાક ધર્મનું સ્વરૂપ જાણે નહી, આદરે, પાળે નહી, તે મિથ્યાદ્રષ્ટિ. એ ત્રીજો ભંગ.
૪ કેટલાક ધર્મનું સ્વરૂપ જાણે નહી, આદર, પાળે તે પણ મિથ્યા દ્રષ્ટિ. એ ચે ભંગ જાણ.
૫ કેટલાક જીવે ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદશૈલીએ કરી જાણે પણ આદરે નહી, પાલે નહી, એ શ્રેણિકત પાંચમે ભાગે અવિરતિસમ્ય દ્રષ્ટિનો જાણવો.
૬ કેટલાક ધનુ સ્વરૂપ જાણે આદરે નહી, અને શીલ આદે પાલે, તે અનુત્તર વાસદેવ જાણવા, એ છેઠે ભંગ કહે,
૭ કેટલાક ધર્મનું સ્વરૂપ જાણે, મુનિ આદેનાં વ્રત આદરે, અને પાલે નહી, પણ શુદ્ધ પરૂપણ કરે છે, પિતામાં મુનપણું સ્થાપતા નથી, એવા જાણ ગીતાર્થ સંવિપક્ષી સર્વ સમકિતી જાણવા. એ સાતમો ભંગ સમજ
૮ કેટલાક ધર્મનું સ્વરૂપ જાણે છે, આદરે છે, પાલે છે, એહવા જીનામતના જાણ રત્નત્રયવંત પુરૂષે સર્વ સમકતી જાણવા, એ આઠમો ભંગ સત્કૃષ્ટ જાણો. અર્થાત જાણની કિં શ્રેષ્ટ છે, એ પૂક્તિ અષ્ટભંગમ પ્રથમના ચાર ભાંગા મિથ્યા દ્રષ્ટિને લાભે, અને પાછળના ચાર ભાંગ સમકિતીને લા. એ રીતે સમ્યગ પ્રકારે અષ્ટભંગીનું સ્વરૂપ સમજીને યથાયોગ્ય ગ્રહણ કરવું. શ્રી જ્ઞાનવિમલજી પણ અભંગીની સ્વાધ્યાયમાં એવો ભાવ લાવ્યા છે. તાવતા જાણે સમજીને વા જાણુની નિશ્રાએ કરવું તે શુદ્ધ છે. ઈતિ.
પ્ર:-૬૮ ષટદ્રવ્ય તથા નવ તત્વને હેય, ય, ઉપાદેયરૂપે તથા નવ તત્વ દ્રષ્ટાંતરૂપે કહો.
ઊ –ષડ દ્રવ્યમાં ૧ જીવ દ્રવ્ય જ્ઞાનાદિ ગુણની અપેક્ષાએ આદરવા ગ્ય છે. ૨ ધાસ્તિકાય, ૩ અધમૅસ્તિકાય, ૪ આકાસ્તિકાય, ૫ કાલ, જાણવા છે, ૬ પુદગલાસ્તિકાય છોડવા યોગ્ય છે. તેમજ આપણુ દ્રવ્યની શુદ્ધતા હેય
For Private and Personal Use Only