________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
સંગ્રહ, ન
દેવગુરૂ ધર્મની સામગ્રીને સદભાવ છે તે આર્ય દેશ કહીએ, જ્યાં સલાખી પુરૂષનું ઊપજવું છે, તેવા સાડી પચવીસ આર્ય દેશ છે. અને ૩૧૯૭ ૪ અનાર્ય દેશ છે, ત્યાં દેવગુરૂ ધર્મની સામગ્રીને અભાવ છે, એવું સર્વ મળી ૩ર૦૦૦ દેશ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં છે, તે જ્યારે ચકવતિ થાય ત્યારે તે સર્વ દેશ વા ખટખંડને ધણી થાય, વાસુદેવ પ્રતિ વાસુદેવ અધે ના ત્રણ ખંડને ધણું થાય,
૧ મગધદેશ–રાજગૃહી નગરી ત્યાં ૧૬૬૦૦૦૦૦ ગામ, ૨ અંગદેશ–ચંપાપુર નગર–૫૦૦૦૦ ગામ, ૩ વંગદેશ-તામલી નગર–૮૦૦૦૦ ગામ, ૪ કલિંગદેશ-કંચનપુર નગર–૧૦૦૦૦૦ ગામ, ૫ કાશીદેશ–બનારસ નગર–૫૧૯ર૦૦૦ ગામ, ૬ કેસલદેશ–અપ્લાનગરી–૯૯૦૦૦ ગામ, ૭ કુરૂદે–ગજપુર નગર–૮૭૩૫ ગામ, ૮ કુસાવર્તિદેશ–ૌરીપુર નગર–૧૪૨૮૩ ગામ. ૯ પંચાલદેશ–કપીલપુર નગર–૩૮૩૦૦૦ ગામ, ૧૦ જંગલદેશ–અહિછત્રા નગરી–૧૪૫૦૦૦ ગામ, ૧૧ રિઠદેશ-દ્વારકા નગરી–૬૮૦૫ર૫ ગામ, ૧૨ વિદેહદેશ–મીથુલા નગી--૮૩૦૦ ગામ, ૧૩ વચ્છદેશ-કેસંબી નગરી–૨૮૦૦૦ ગામ. ૧૪ સાંડીલદેશ–નંદનપુર નગર–૨૫૦૦૦ ગામ, ૧૫ માલવદેશભદિલપુર નગર–૭૦૦૦૦૦ ગામ. ૧૬ વિરાટદેશ–વૈરાટ નગર–૨૮૦૦૦ ગામ. ૧૭ દિસારણ દેશ—વિરતાવતી નગરી ૯ર૦૦૦ ગામ, ૧૮ વરૂણદેશ-ઇંદ્રપુર નગર–૨૪૦૦૦ ગામ, ૧૯ વિદેહદેશ—સત્યવતી નગરી–૨૪૦૦૦ ગામ, ૨૦ સિંધુ સેવીરદેસ–વિતભયપુર પાટણ-૬૮૦૦૦ ગામ, ૨૧ ચેદીદેશ–સોક્તા કાવતાનગર-૬૦૨૮ ગામ, ૨૨ સુરસયન દેશ–મથુરા નગરી–૩૬૦૦૦ ગામ, ૨૩ ભગીદેશ–પાવાપુર નગર–૧૬૦૨૫ ગામ. ૨૪ લાટદેશ—કેટીવર્તનપુર નગર–૨૧૧૬૦૦૦ ગામ. ૨૫ કુલાદેશ–સાવથી નગરી-૬૩૦૦૦ ગામ, ૨પા કૈકેઈદેશ–સેતંબીકા નગરી–૨૫૮ ગામ,
એ રીતે આર્યદેશ સાડીપચવીસ ભવ્ય જીવોને જાણવા સારૂ લખ્યા છે, બીજા કેઈ સ્થલે પાઠાંતર દેશ નગર ફારફેર હોય તે તે પ્રમાણ છે. તે પ્રવચન સારદ્વાર, ૨૭૫ વિગેરેથી લખ્યા છે. શકદેશ, યવનદેશ, શબર, બાબર, ગ
For Private and Personal Use Only