________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
કાય છેઆ ઉપરથી પુર્વે પણ મહેપતી મુખે બાંધેલી નહિ એમ સિદ્ધ થાય છે વિશેષે કરીને મુનિને તે ભાષા સમિતિ સાચવવા ભણી અવસ્ય અવસરે એટલે શબ્દચાર કરતાં મુખવાસ્ત્રીકા રાખવીજ તેમ ન કરે તો નાણા ભંગ દેષ લાગે, બીજુ થુંક ઉડવાથી ગુરૂ આદિનુ અપમાન તથા જ્ઞાનની આસાતના અને ત્રસાદિક છવની હિંસા પણ થાય છે, માટે ઉઘાડે મુખે બેલનારની ભગવતે સાવદ્ય ભાષા કહી છે, તે પ્રસંગ દેષના સંભવથી મુનિ અને ગૃહસ્થ સર્વને ઉપોગયુક્ત બેલવું શ્રેષ્ઠ છે વળી ઉઘાડે મુખે બોલતાં ઈરિયાવહી આવે તે ખરૂ, પણ સુગુરૂ વંદણા કરતાં વિધિમાર્ગ ભણી દુષણ નહી. ઇતિસેન પ્રક્ષ) આધુનિક વખતમાં ઘણે ભાગે મુનિગણમાં મુખત્રીકા માત્ર કેડે લટકાવી મુકે છે તે માટી ભુલ ભરી વાત છે. અને તે પ્રમાદાચરણ તજવા યોગ્ય છે, અહે, વિરતિવંત ઉત્તમ પુરૂષોને પુનઃ પુનઃ ઊપયોગમાં ખામી લાગે છે. એ કેવી છેમ ભરી વાત છે?
ઈહિ તક હમેશાં નિરંતર બાંધી રાખે છે તે તદન ખોટું છે, કેમકે એઘનિરયુક્તી તથા આવસ્યકમાં મુફરિયંકકુયે મુખ વસીકા જમણા હાથે રાખવી. એવું કહ્યા છતાં નિરંતર બાંધવાથી નિગોદ ઊત્પત્તિ સમુછમ હિંસા થાય છે. વળી કાઉસગ્નના આગારમાં પણ, જળ, છgn, ઇત્યાદિ કારણથી કાઊસમાં પણ હાથ ઊપાડી વસ્ત્રાદિ રાખતાં કાઉસગ્ય ભંગ નહી, તેથી પણ સિદ્ધ થાય છે કે, હમેશાં મુહપત્તી બાંધેલી નહી. ઈહાં મુખના પવનથી પણ વાઉકાય હણાય છે માટે ઉપગ રાખો. મુહપત્તી રહરણ ત્રસજીવની રક્ષાને માટે શાસ્ત્રમાં કહ્યાં છે. એતાવતા મુખ વન્સીકા મુખે બાંધવી કહી છે, પણ તે અવસરે અવસરે છે. જેમ પડીલેહેણ કરતાં, કાજે લેતાં, ઠલ્લે જતાં, મૃતકને અવસરે બાંધવા પણ સદાકાલ બાંધવી યુક્ત નહી, ઈહાં કેટલાક મુનિ વાખ્યાન અવસરે હાથમાં મહેપત્તી રાખી વાંચે છે, અને કેટલાક મુનિ મહોડે બાંધી વાંચે છે. તે વાતને અત્રે કદાગ્રહ નથી, પરંતુ ઉપયોગની ખામીને લીછે મુખે બાંધી રાખ્યાન કરવાની પદ્ધતિ સારી જણાય છે. પછબહુ શ્રત ગમ્ય. ઇતિ.
પ્રઃ-૬૫ ચાર દિશા તથા ત્રણ દશાનું સ્વરૂપ સમજાવે
On:--मोहोअणाइनिद्वा ॥ सुयणदशाभवबोहिपरिणामो॥ अपमत्तमुणिजागर ॥ उज्झाવરલીવરાતિ / ૧ / અર્થ: જીવને અનાદિ મોહ તે નિંદદશા છે. ૧. ભવને વિષે બેધિ એટલે સમકિતના પ્રણામ તે સુપન દશા છે કે ૨ કે અપ્રમતમુનિ ની જાગર દશા છે કે ૩ છે વિતરાગની ઊજાગર દશા કહીએ ૪ ૧ મિથ્યા ત્વ દશે તે બાધક દશા જાણવી. ૨ સમકિતથી ચિદમાં ગુણ ઠાણ લગે સાધક દશા જાણવી, ૩ સર્વકર્મથી રહીત દશા તે સિદ્ધ દશા જાણવી, ઈતિ,
પ્ર:–૬૬ સાડીપચવીસ આર્ય દેશ તથા તેના મુખ્ય શહેર, નગર, ગામ કેટલાં છે ?
For Private and Personal Use Only