________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ )
શ્રી જિનતત્વસંગ્રહ,
૩ સ્વયંભુ, ૪ પુરૂષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુરૂષ પુંડરીક ૭ દત્ત, ૮ લક્ષ્મણ, ૯ કૃશ્ન વાસુદેવ, એવંનવ વાસુદેવ, ૧ અગ્રીવ પ્રતિ વાસુદેવ, ૨ મેતાર્ય, ૩ મેરક ૪ મધુકેટમ, ૫ નિકુંભ, બલ, ૭ પ્રલાહ, ૮ રાવણ ૯ જરાસિંધ એવનવ પ્રતિ વાસુદેવ.” ૧ અચળ બળદેવ, ૨ વિજય, ૩ ભદ્રા ૪ સુપ્રભ, ૫ સુદ
ન, ૬ આનંદ, ૭ નંદન, ૮ રામચંદ્ર, ૯ બલભદ્ર, એવં બલદેવ મળી. ૬૩ સલાની જાણવા. તેમાં તીર્થંકર પંચવર્ણ હોય અને ચકિ સુવર્ણ વર્ણ હોય, વાસુદેવ સ્યામવર્ણ, બળદેવ ઉજવળ વર્ણ હેય, બ્રહ્મદત્ત, અને સુÉમ, બેચ. સાતમી નરકે ગયા, શેષ દશ ચક્રિ દેવલોકમાં તથા મેક્ષ ગયા છે. સર્વ વાસુદેવ તથા પ્રતિ વાસુદેવ નરકે ગયા છે, બલભદ્ર પાંચમા દેવલોકે ગયા છે. શેષ આઠ બળદેવ મેક્ષ ગયા છે. છેવટ સર્વે મેક્ષ ગમી છે. નવ વાસુદેવને વારે નવ નારદ થયા તે સર્વે ભીમ આજે મોક્ષ ગયા છે.
હવે ઈહાં ગેસઠ લાખીના પિતા (પર) તે કેણ, ૧૬-૧૭-૧૮ મા તીર્થ કર ચકિના પિતા ૩ અને સલાખી ૬ વાસુદેવ ૯ અને બળદેવ ૯ કુલ ૧૮ ના પિતા - એટલે ત્રેસઠ મધ્યેથી (૧૨) બાદ કરતાં (૫૧) રહ્યા, અને વીરના પિતા સીધાર્થ તથા રીખવદત બને તેમાંથી એક ઉમેરતાં (પર) પિતા થયા. હવે સલાખી ૬૩ ની માતા (૬૧) તે કહે છે. ૧૬–૧૭-૧૮ તીર્થકર ચકિની માતા ૩ અને સલાની ૬ એટલે ત્રેસઠમાંથી ત્રણ બાદ કરતાં (૬૦) રહ્યા પછી વીરની માતાઓ બે, ત્રીસલા અને દેવાનંદા તે એક વધારતાં (૬૧) માતા થઈ હવે સલાખી ૬૩ નાં શરીર (૬૦ તે કીમ ૧૬–૧૭-૧૮ તીર્થકર ચકિનાં શરીર ૩ અને સલાખી ૬ એટલે ત્રેસઠમાંથી ત્રણ બાદ કરતાં (૬૦) દેહ રહ્યાં. હવે સલાખી ૬૩ ના જીવ (૫૯) તે કીમ, ૧૬-૧૭–૧૮ તીર્થંકર ચકિના જીવ ૩ અને સલાખી ૬ અને વીર ત્રીકૃષ્ટ વાસુદેવને જીવ એક મળી (૪) જીવ બાદ કરતાં (૫૯) જીવ રહ્યા. અહે ઇતિ આશ્ચર્ય આ કેવી યુક્તિ છે.
પ્ર:-- ૬૪ ઉઘાડે મુખે બોલતાં શું દુષણ છે.
ઊ:–ભગવતીજીમાં વીર પ્રભુને ગેતમજીએ પ્રશ્ન કર્યું છે જે ઇંદ્ર સાવદ્ય કે નિરવદ્ય ભાષા બોલે છે. ત્યારે ભગવાને કહ્યું કે જે વખત ઇંદ્ર વસ્ત્રાદિ રાખી બેલેછે તે નિરવદ્ય અને ઉધાડે મુખે બોલે છે ત્યારે સાવદ્ય ભાષા કહીએ. આ ઉપરથી સમજવુ જે શ્રાવકને પણ અવસ્ય મુખ વસ્ત્રીકા અથવા હાથ રાખી બોલવું ઉચિત છે,
શિષ્ય-સર્વથા ઉપયોગ રહેતું નથી માટે હમેશાં મુખવન્સીકા બાંધી રાખી એ તો કેમ?
ગુરૂ–એ પણ યુક્ત નહી, કારણ કે ઘણી વખત બાંધી રાખે તે મુખની લારથી સમુછમ જીવની ઉત્પત્તિ તથા વિનાશનો સંભવ થાય છે, તેથી વ્રત ભંગ થાય છે. વળી વિપાકસૂત્રમાં મૃગા લેઢીઆને જોવા ગયેલા ગતમ સ્વામીને મૃગાવતીએ અતિ ગંધથી મુખવાસ્ત્રીકા બાંધવાનું કહ્યું જેથી નાસીકા પણ
For Private and Personal Use Only