________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૪૭ )
શસ્ત્ર દુખ ભુલક ભવ જન્મ મરણથી મહા વેદના થાય છે, હા ઇતિ ખેદે, અનંતાજીવ એકઠા થાસોશ્વાસ કરે અને એકઠા આહાર કરે છે, એવી નિગોદ છે. એ દુઃખ કેવળ જ્ઞાની ગમ્ય છે. શિષ્ય–તે નિગદીયા જીવ અકામ નિર્જરાદિકે ઊંચા આવે કે નહી?
ગુરૂ–એકેદ્રિ છ કલ અહાર બીલકુલ કરતા નથી તે પણ તેમને ઉપવાસનું ફળ મળતુ નથી. વળી એકેંદ્ધિ છ મન વચન કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી તો પણ તેમને અનંત કાળ તે કાયમાં રહેવું પડે છે તે સર્વે અવિરતિનું ફળ જાણવું. એટલું જ નહી પણ અવિરતિપણાથી એકેંદ્ધિને અઢાર પાપ સ્થાન અને પાંચ કિયા લાગી રહી છે એમ પંચમ અંગે કહ્યું છે. માટે ઊંચે આવવાનું પ્રબળ સાધન નથી, જેથી અનંતકાળ તેમાં જ રહે છે, અને તે અનંતુ દુઃખ અનુભવે છે કદાચ કાલ સ્વભાવે ઊંચા પણ આવે, સુક્ષ્મ વનસ્પતિના અસંખ્યાતા શરીર એકઠા કરીએ તે વારે એક વાયુકાયનું શરીર થાય, એમ અસંખ્યાતા વાયુકાયના શરીરે એક તેઉકાયનું શરીર થાય તેવા અસંખ્યાતા તે ઊકાયના શરીરે એક અપાય થાય, એવા અસંખ્યાતા અપકાએ એક પૃથ્વિકાયનું શરીર થાય, અર્થાત વનસ્પતિમાં ઘણું જીવ રહ્યા છે, તે સુચવવા ભણું આ સ્વરૂપ કહ્યું. તરૂણ સુખી પુરૂષના સાત શ્વાસોશ્વાસે એક થવ થાય, સાત થવે એક લવ થાય, સીતેર લવે એક મુહર્ત થાય, ઈહાં કેઇક આચાર્ય નાડીના ઊલારાને પણ શ્વાસોશ્વાસ કહે છે. તે એક શ્વાસશ્વાસમાં નિગોદીયા જીવ યુલક ભવ સત્તર ઝાઝેરા કરે છે. નવા સમયથી માંડીને બે ઘડી પર્યત એક સમય ઊણને અંતર મુહર્ત કહે છે, તેના પણ ઘણું ભેદ છે. વળી જે કાળે પુછીએ તે વખત નિગદને અનંતમે ભાગે સિદ્ધિ વર્યા છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. માટે ભવ્ય જીવ કેઈ કાળે ખાલી થવાના નથી, અને સિદ્ધ સિલ ભરાવાની નથી. વળી તે નિગદના જીવ, વજ જેવી કઠણ વસ્તુને પણ ભેદીને ચાલ્યા જાય છે. બાળ્યા બળે નહી. ગળ્યા ગળે નહી. ખાળ્યા ખળે નહી એવા જીવ નિગોદના જાણવા એવા દુ:ખથી ઉભગી હે ભવ્ય આત્મ સાધન રસિક થાઓ,
પ્ર:–૬ર ચાર પ્રકારની શીક્ષા સમજાવે
ઊ–૧ સારણા-ભુલતાને સંભારી આપે તે મારા વારણા-ખાટી ક્રિયા સાષપણથી વારે તે. પાડા ચેયણા-ક્રિયાદિમાં પ્રેરણા કરે બતાવે છે. જો પડિચે. ચણા–પ્રમાદી સાધુને વિશેષ પ્રેરણા કરે તે. એમ સર્વ સ્થળે સમજવું,
પ્ર–૬૩ ત્રેસઠ લાખી પુરૂષનાં માતા, પિતા, જીવ, દેહ, વર્ણગતી આ દેનું સ્વરૂપ કહે,
ઊ–રાષભાદિક તીર્થંકર ૨૪, ૧ ભરતક્રિ, ૨ સગર ચ,િ ૩ મધવા, ૪ સનત કુમાર, ૫ શાંતિ, ૬ કર્યું, ૭ અર, ૮ સુભૂમ, ૯ મહા પધ, ૧૦ હરિ પણ, ૧૧ જ્યચકિ, ૧૨ બહાદત્ત, એવબારચકિ, ૧ વિપૃષ્ઠ વાસુદેવ, રઢિપુષ્ટ,
For Private and Personal Use Only