________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ
हे जीढे कुरु मर्यादा । भोजने भाषणे पिवा ॥
માટે નિયતે મૃત્યુ નીદ્દા તોપ માનવા છે ? ઇતિ સુગમાર્થ. પ્ર:–૩૦ છપ્રકારના પુલ તથા ત્રણ પ્રકારના પુગલનું સ્વરૂપ શી રીતે છે?
ઉ–૧ આદર પુદ્ગલ, ૨ બાદ બાદર, ૩ બાદર સૂક્ષ્મ, ૪ સૂક્ષ્મ બાદર, ૫ સૂક્ષ્મ, ૬ સૂક્ષ્મ સૂક્ષ્મ એવે છે તે વિસ્તારથી કહે છે.
૧ પાણી, દુધ, ધૃત, તેલ, મધુ ઇત્યાદિના પુલ તે બાદર કહીએ. જે માટે છેદ્યા થકા એકમેક થાય,
૨ માટી, પાષાણ, કાષ્ટ પ્રમુખના જે પુદ્ગલ તે બાદ બાદર કહીએ, જે માટે છેલ્લા થકા એકમેક ન થાય, ભીન્ન રહે માટે, - ૩ શરીરની છાયા, ધુમાડા.આશ્રી મધ્યે વિશ્રા દીસે છે તેને બાદર સૂક્ષ્મ પુગલ કહીએ જે માટે નજરે દેખીએ પણ હાથમાં ન આવે,
૪ ચક્ષ વિના બાકીની ચાર ઇંદ્રિએ ગ્રહીએ તે સૂમ બાદરપુગલ કહીએ શા માટે જે ગંધરસ સ્પર્શ શબ્દના પુદ્ગલ આવતા ન દેખીએ તે માટે સૂક્ષ્મ અને ગંધે રસે સ્પર્શ શબ્દ જાણીએ તે માટે એ જાતીના પુલને સૂરમ બાદર કહીએ,
૫ કર્મની વીણાના પુદ્ગલ તે કષ્ટ ન આવે તે માટે ચોફાસી આ સૂક્ષ્મ પુગલ કહીએ,
૬ કમાતીત એક છુટે પરમાણુ પુદ્ગલ તે સમ સમ કહીએ. એ રીતે છે પ્રકારના પુગલ સંસાર મધ્યે વ્યાપી રહ્યા છે, જેમ કાયના જીવ વ્યાપી રહ્યા છે તેમ એ જાણવા. હવે ત્રણ પ્રકારના પુદ્ગલ કહે છે. ૧ જીવે જે ગ્રહણ કરેલા તેમાં જીવ છે ત્યાં સુધિ પ્રગસા પુદ્ગલ કહીએ, ૨ તેજીવ શરીરમાંથી ગયા પછી રહ્યા તે મિકસ કહીએ, ૩ સ્વભાવીક સ્કંધ પુદ્ગલ અંધારાના વાદળના લીલા પળા સ્વભાવીક થઇ જાય છે તે વિશ્વસા જાણવા
પ્ર:–૩૧ ચાર પ્રકારના પુરૂષ વિષે ચિભંગી કહે,
ઉ–૧ ઉગીને ઉગ્યા તે ભારતેસર, ૨ ઉગીને આથમ્યા તે બ્રહ્મદત્ત ચકિ, ૩ આથમીને ઉગ્યા તે હરીકેસી મુનિ, ૪ આથમીને આથમ્યા તે કાલિક શર કપાઈ ઈતિ વૈરાગ્ય રત્નાકરે,
પ્ર –૩ર ચાર પ્રકારના પુરૂષ કોયા?
ઉ–૧. ક્ષમાસૂર અરિહંત દેવ, મહાવીરવત ૨ તપસર અણગાર, દ્રઢ પ્રહારીવત ૩ દાનસર વૈશ્રમણ દેવતા, લેકપાલવત, ૪ યુદ્ધસર વાસુદેવ, ત્રણ સાઠ સંગ્રામ કરે તે માટે
પ્ર–૩૩ પાંચ પ્રકારે જીવને કાયામાંથી નિકળવાને માર્ગ કહે છે તે કેમ?
ઉ–જીવને અંત સમયે જે અંગ ફરકી, રહી જાય છે તે જોવું. ૧ જેમકે સર્વ અંગ રહ્યા પછી માત્ર પગના પ્રદેશ હાલતા હોય તે પછી બંધ થાય તે જીવ નરકે જાય ૨ તેમજ ધાથી નિકળે તે ત્રીજચ થાય, ૩ દદયથી નિકળે
For Private and Personal Use Only