________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૩૭ )
તે મનુષ્ય થાય, 8 મતથી નિકળે તે દેવલેકે જાય, ૫ સગ પ્રદેશ સાથે ઉપડે તે મોક્ષ ગામી જીવ જાણ, ઇતિ ઠાણાંગે.
પ્ર–૩૪ જાતી સ્મરણ જ્ઞાનવાળે કેટલા ભવ દેખે, અને કયા જ્ઞાનના ભેદમાં છે. ૩
ઉ–જાતી સ્મરણ, મતિ જ્ઞાનના ભેદમાં છે, અને તે એક બે ત્રણ યાવત નવ ભવ પર્વના દેખે, ઉપરાંત તેને વિષય નથી. એજ એને સ્વભાવ છે. પૂર્વે પ્રભુની વાણી સુણી જાતી સ્મરણ જ્ઞાનથી પર્વ ભવસ્વરૂપ વિચારી ચારિત્ર લઈ સંસાર પાર થાય, જેમ વિભંગ શાનથી દેખે તે અવધિ દીનના ભેદમાં છે તેમ બહુ જાણવું
પ્ર–૩૫ પાંચ પ્રકારની લબ્ધિનું સ્વરૂપ કહે.
ઉ–૧ કાલલબંધિ, ૨ ઇંદ્રિલબ્ધિ, ૩ ઉપદેશલબ્ધિ, ૪ ઉપસમલબ્ધિ, ૫ પ્રગતાલબ્ધિ, એવં પાંચ લબ્ધિ પામે તે વારે જીવ આત્મબોધ સમકિત ધર્મ પામે. ઈહાં કાળલબ્ધ તે યથા પ્રવૃત્તિ કરણ થયે આવે. આયુકર્મ વર્ણ સાત કર્મની સ્થિતિ અકામ નિર્જરાદિકે ઓછી કરતે ઘટાડતો નવી અણ બાંધતે ઉત્કૃષ્ટમાંથી એક કેડીકેડી માંહે આણી મુકે એટલે સાત કર્મની સાત કેડા કેડી સાગર માંહે લાવી મુકે ત્યારે જીવ કાળલબ્ધિ પામ્યો કહીએ, 1 પણ તે એકઢી વિગલેઢી પણ પામે તે કામ ન આવે જે માટે અકામ નિર્જરાયે ઊંચે આવી સંજ્ઞી પંચદ્વીપણું પામે તેવારે બીજી ઇંદ્રિાલબ્ધિ પામ્યો કહીએ. ૨ ત્રીજી ઉપદેશલબ્ધિ પામે, ૩ ત્યારે તે સમે ત્યાં ઉપશમભાવે વર્તતો અપૂર્વ કરણ પામેથી ગંઠીને ભેદે ત્યાં થી લબ્ધિ પામ્ય કહીએ, ૪ પછી અનિવૃત્તિ કરણ અંતર કારણે વર્તતો જીવ પ્રોગતા લબ્ધિ પામે, ૫ ત્યાં વીતરાગ ધર્મ રૂચિ પ્રતીતાત્મક ધમ શુદ્ધ શ્રદ્ધાની આત્મ સ્વરૂપને દર્શન શાન સ્વરૂપા ચરણરૂપે સમકિત પામે, ઇતિ,
પ્ર-૩૬ શ્રી વીતરાગ ભાષિત ધર્મ કેણ ન પામે?
ઉ–૧ સાત કુળથી ભ્રષ્ટ થયે તે, ૨ દેવને પુજારે દેવ કેમ લખાય તે, ૩ વિષયાસક્ત લલુપી, સ્ત્રી લંપટ હેય તે, ૪ આર્યાને પુત્ર એટલે જે સાષ્યિએ વ્યભિચાર સેવ્યું હોય તેનો પુત્ર, ૫ દેવગુરૂને નિંદક ઉત્થાપક, ઘાતક એ પાંચ નિધમ્મા કહ્યા, એટલે વીતરાગ ભાષિત ધર્મ ન પામે,
પ્ર-૩૭ ત્રણ પ્રકારનાં કર્મ અને તેને ટાળવા પ્રબળ સાધનભૂત ઉપચાર શું છે?
ઉ–૧ દ્રવ્યકર્મ-આઠ કર્મની વણારૂપ પુદ્ગલ તે અતિ ભાવકર્મ આકર્ષણે કર્મ વર્ગણ બંધાય તે,
૨ ભાવકર્મ-અશુપયોગ વિભાવ જે રાગદ્વેષ મેહરૂપ આત્મા પ્રણમે તે.
૩ -કમ-ઉદારીકાદિ પાંચ શરીર દ્રવ્યકર્મને સમી પે રહ્યાં માટે તે શરીરને પણ કર્મ કહીએ. અર્થાત તે કર્મ વગણું જે વારે પાંચ શરીરે પ્રણમે તે ને. કર્મ કહીએ એ ત્રણ પ્રકારના કર્મરૂપ રેગના મહા વૈદ્ય જીનેશ્વર ગણધરજી છે,
For Private and Personal Use Only