________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનતત્વસંગ્રહ,
ન
કહ્યા બાદ બીજા સર્વે ત્રણ ગાથા બેલે, એ વડીલ મુનિ આશ્રી જાણવું.
૮૬ ઉધાડે મુખે બોલતાં ઇરિયાવહી આવે પણ વાંદણાં લેતાં વિધિ માર્ગ ભણી ન આવે છે, L૮૭ પ્રભાતે વીસ પજા હાથ પગ શુદ્ધ કરી નિર્માલ્ય ઉતાર્યા વિના પણ કરે.
૮૮ વ્યવહાર રાસી જીવ ફરી સુક્ષ્મ નિગદમાં જાય તો પણ વ્યવહારીયો કહેવાય.
૮૯ સામુદાણી ભીક્ષા તે ધનવંત તથા ધન રહિતની ગોચરી કરવી તે.
૯૦ સાધુ, શ્રાવકને ઘેર બેસીને કારણ વિના ગોચરી ન કરે, અને રેગી વૃદ્ધ, તપસ્વી હોય તે બેસીને લે.
૧. અભવી જીવ શત્રુંજય તીર્થ ન ફરશે. ૯૨ સુકુ લસણ અચિત છે, કારણ આશ્રી મુનિને લેવું નિષેધ નહી. ૯૩ લવણ બાવીસ અભક્ષમાં નથી પણ આચરણ નહી. ૯િ૪ સો દેકડાનાં ફુલ માળી પાસેથી લઈ પ્રભુને ચઢાવ્યાં હોય અને તેને વસ્ત્ર ગોળ પ્રમુખ માલીને ને દડાને આપે તે દશ દોકડાને લાભ ો તે દેવદ્રવ્ય જાણુ, ભંડારમાં નાંખે તે દોષ નહી, - ૫ પિસહ પાર્યો પછે સામાયક પારવાની મહેપતી પડીલેહતાં પદ્રિની આડ પડે તે પિસહ પણ ફરી પાળવે.
૯૬ નીલવણ ત્યાગવાળાને કેરીપાકપ્રમુખ તેજ દીવસને નિપજેલે કહ્યું,
૯૭ છમાસી તપનું ફળ પાંચ પદની ટીપ ગણતાં અને વરસી તપનું ફળ નવ પદની અનાનુપુરવી ગણતાં હેય,
૯૮ રાત્રિ ભેજનના પચખાણવાળે બે ઘડી શેષ દીવસે ભજન કરે તે રાત્રિ ભેજનને અતિચાર લાગે
૯૯ શ્રાવકને દેવ દ્રવ્ય વ્યાજે મોટા કારણ વિના ન લે.
૧૦૦ કેવળજ્ઞાની સુધા, શ, શીત, ઉશ, ડસ, વધ, રંગ, ત્રણ ફરસ, મલ, ચ, (ચાલવું) શધ્ય. એ અગીયાર પરિસહ હોય.
પ્ર–૧૦ ગૃહસ્થના આચારવાળે યતી, સાધુ, ગરજી, મહાત્મા, સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરે કે કેમ?
ઉ–હીર પ્રશ્નને વિષે ગૃહસ્થના આચારવાળે થતી સામાયક ઉચારીને પ્રતિકમણ કરે - હવે ઈહાં અનુભવી ભવ ભીરૂ પુરૂએ વિચારવું જે હે ચેતન તારી પાસે વિરતિ ભાવની વાનગી બીલકુલ નહી છતાં ફેગટ ફણ ટેપ કરે છે તેથી તાહરૂ સુકૃત્ય કેમ સુધરશે, માટે પુન: પુન: સામાયક સંજમ નો આદર કરી પાપ નિ. વર્તવારૂપ પ્રતિકમણ કર. એમ છનાલારૂપ વ્યવહારનું સેવન કરવું, એ જ ઉત્તમ પદ્ધતિ જાણવી,
For Private and Personal Use Only