________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૨૦ )
પ્ર–૧૧ શ્રી હરિ સુરિજીએ શ્રીપતન (પાટણ) નગરે સમસ્ત સંધ આગળ સંવત્ ૧૬૪૬ ના પિસ સુદ ૧૩ શુકવારે બાર જલ્પ કહ્યા તે કેવી રીતે.
ઊ–૧ પરપક્ષીને કઠણ વચને બોલવું નહી,
૨ પરપક્ષી કૃત્ય ધર્મ કાર્ય અનુમોદવા ગ્ય છે, શા માટે જે દાનરૂચીપણું, વિનિતપણું, અલ્પકષાયપણું પરોપકારપણું પ્રિય ભાષિતપણું, ભવ્યપણું, ઈત્યાદિ જે માર્ગનુસાર ધર્મ કર્તવ્ય જીન શાસન થકી અને રાજીવને વિષે પણ અમેદવા ગ્ય છે.
૩ ગચ્છ નાયકને પુછયા વિના શાસ્ત્ર સંબંધી નવી પ્રરૂપણ કરવી નહી.
૪ ડીગંબર સબંધી ચિત્ય, કેવળ શ્રાવક પ્રતિષ્ઠિત ચિત્ય, દ્રવ્યલિંગીના કર્થે નિસ્પન ચિત્ય એ ત્રણ ચિત્ય વિના બીજાં ચૈત્ય વાંદવા પૂજવા યોગ્ય છે.
૫ સ્વપક્ષીના ઘરને વિષે પર્વે કહેલી ત્રણ પ્રતિમા અવંદણીક છે, પણ સાધુના વાસક્ષેપે વંદનીક પજનીક થાય.
૬ સાધુની જ પ્રતિષ્ઠા શાસ્ત્રમાં કહી છે. '
૭ સાધર્મી વત્સલ કરતાં સ્વજનાદિક સબંધ ભણી કદાચિત પરપક્ષીને જમાડવા તેડતાં સ્વામી વત્સલ ફેક નહી, • ૮ શાસ્ત્રોક્ત દેશ વિસંવાદીનિહ્વ ૭ અને સર્વ વસંવાદી વિના બીજા કેઇન નિન્હવ કહે નહી બીજા એક છુટા પત્રમાં સર્વ વિસંવાદી, ૧) પણ કહ્યા છે ત્યાં ગુરૂગમ લે.
૯ પરપક્ષી સાથે કેઇએ ચરચાની ઉદીરણા ન કરવી, અને પરપક્ષી ઊદીરણા કરે તો શાસ્ત્રાનુસારે ઉત્તર દે, પણ કલેશ વધે તેમ કરવું નહી.
૧૦ શ્રી વિજયદાનસૂરિજીએ બહુજન સમક્ષ ઊસૂત્ર કંદ કુડા ગ્રંથજલ શરણ કર્યો છે તે અર્થ બીજા કેઈ શાસ્ત્રમાં આ હેય તે અપ્રમાણ જાણવે
૧૧ સ્વપક્ષીના સાથના અભાવે, પર સાથે યાત્રા કરતાં ફેક નહી.
૧૨ પૂર્વાચાર્યના વારે પરપક્ષી કૃત્ય તેત્રાદિ કહેવાતા તે કહેતાં કેઇને ના ન કહેવી. એ બાર બેલથી વિપરીત પ્રરૂપણ કરવી નહી, સેનસૂરિ શિષ્યાદિ સમ્મત્ત, પુનઃ પુન્યમ સર્વ પર્વપણે અંગીકાર કરવી મતાંતરીને અંત સમયે
કાર આરાધન ધર્મ બુદ્ધિ એ સંભળાવતાં લાભ છે, પ્રતિમા સ્થાપના સચવાતાં જાણું ઉપાડે, આશાતના નહીં, અણુસણીયા શ્રાવકને તિવિહાર પચખાણ કરાવી રાત્રિએ ઊશ્ન પાણી પાવાથી અણસણને કારણે આશ્રી દુષણ નહી. એ વહીરસૂરિ કથીત એમ એક છુટા પત્ર મધ્યે લખેલું હતું તે રીતે અત્રે ઉતાર્યું છે.
પ્રઃ–૧૨ જાન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કેવી રીતે થાય છે, તથા પ્રણામ કેટલી પ્રકારે થાય છે,
ઊ—સાધુને પ્રતિદીન સાત ચૈત્યવંદન કરવા તે કહે છે, રાઇ પ્રતિકમણે ૧ જીન મંદીરે, ૨ આહારપાણી અવસરે, ૩ દીવસ ચરિમ વખતે ૪ દેવસી પ્રતિકમણમાં, પ સુઈ રહેવા પહેલાં, ૬ જાગ્યા પછે ૭ એ રીતે મુનિને કહ્યા, હવે શ્રાવકને ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કહે છે, પ્રતિકમણને અવસરે બે સુતાં જાગતાં
For Private and Personal Use Only