________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
(
૭ )
૭૩ કઈ શ્રાવક એકાસણું બેસણું કર્યા વીના ફાસુ પાણું પીએ છે તે પાસના આગાર લે તેને સાંજે ચાવિહાર થાય પણ પાણહારનું પચખાણ નહી.
૭૪ કાચી કેરી ચીભડાં નિરબીજ કરી કડકા કર્યા હોય તોપણ બે ઘડી પછે ફાસુ ન થાય, અને પાકાં ફળ નિરબીજ કરી કડકા કર્યા હોય તે સચિત્ત ત્યાગીને બે ઘડી પછે કામ આવે.
૭પ વિકસીત ફુલની નાળ મધ્યે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા જીવ પન્નવણાએ કહ્યા છે.
૭૬ શ્રાવકને દાતણની શુદ્ધિ કરી પૂજા કરવી, પરંતુ વ્રત પચ્ચખાણ હેય તે દાતણ કર્યા વિના પણ ન પૂજા થાય..
| ૭૭ બે ઘડી આદિ શેષ રાત્રિસમ એ પિસહ કરે તે મળ વિધિ છે, અને પડીલેહણ આદે કરીને કાળ અતિક્રમે પોસહ કરે તે અપવાદ છે,
૭૮ બાળ અથાણું પાણીના ભાગથી થાય છે. ૭૯ ચોમાસામાં સાધુ ચરીએ જતાં આવતાં પાંચ ગાઉ શુદ્ધિગમન કરે,
૮૦ પિસાતી શ્રાવક પુસ્તકની પૂર્દિકે પૂજા ન કરે, તેમજ શ્રાવકાએ લુછણાં ગહુલી કરવી ગુરૂને ન કલ્પ, દ્રવ્યસ્તવ માટે. ( ૮૧ લધુ, પંડિત છે, બીજા પાયે જેષ્ટ છે, પરસ્પર આદેશને હઠ ક. દાગ્રહ ન કરે,
૮૨ આ ભરત ક્ષેત્રે દશ અચ્છરાં થયાં તેવાં દશ ક્ષેત્રે જાણવા, પણ ગમે તે દશ અચ્છરો થાય.
૮૩ ભુવનપતી દેવ પહેલા દેવલોક સુધી જાય, અને પહેલા બીજા દેવલકની દેવીએ આઠમા સુધી જાય અને પહેલા દેવકના દેવતા બારમા દે. વલેક સુધી જાય, અને નિચે ત્રીજી નરક સુધી જાય, ત્યાં અનુગામી અવધિ છે માટે તેટલું દેખે.
૮૪ બેસણું કરતાં બેઠા છતાં ઉલટી થાય તે ફરી ત્યાં ખાય પણ ઉઠા પછી ઉલટી થાય તે ફરી બેસણું કરવું ન કલ્પ,
૮૫ પાખી, ચામાસી, સંવછરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલી છીંક આવે તે ચિત્ય વંદનથી ફરી કહેવું. યાવત વાડી શાંતિ સુધી છીંક નિવારવી, અને અતિચાર પછી છીંક આવે તે સઝાય પહેલાં ઇરીયાવહી લેગસ્સ કહી, ખમાસમણે દેઈ ઇચ્છા, યુકે પઢવ વારણાર્થ કાઉસગ્ન કરૂ ? ઈ કુપદ્રવ વારણાર્થે કરેમીકાઉસગ્ગ, લેગસ, ૧ વા, ૪ ગણીને એક જણ પાળી ગાથા કહે બીજા કાઉસગમાં સાંભળે, તેથી સંઘપદ્રવ ટળે છે. તે કહે છે. તે
सर्वे यक्षां बिकायाये । वैयावृत्य कराजिने ॥ | સુપર સંપતિ ા ટુર તે ટ્રાવ તુના શો ઈતિ
હવે પાખી ચિમાસી પ્રતિક્રમણમાં નાસ્તુ વર્ધમાનાયની ગાથા ૨ કહ્યા પછી, અને સંવછરીમાં ગાથા, ૩ કહ્યા પછી, અને દેવસીમાં પ્રથમની ગાથા ૧
For Private and Personal Use Only