________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
પર તીર્થંકરની સાથે જે દિક્ષા લે તે પિતાની મેળે સમજીને પાઠ ઉચરે, અને તપસ્યા પણ કરે.
પ૩ દ્રવ્યકિગીને દ્રવ્ય ચેત્યને વિષે કામ ન આવે, પણ જીવ દયામાં તથા પુસ્તકમાં સર્વને વાંચવા કામ આવે,
૫૪ શ્રાવકને નિંદ્રા અવસરે ચાર વસ્તુ જેવી, ૧ તબેલ રાખે તે મુખ ગધાય, ૨ તીલક રાખેથી આયુ ઘટે, ૩ ફુલમાળથી સર્પ ભય થાય, ૪ શ્રી પાસે રાખે તે બળહીણ થાય,
૫૫ સાવિને શ્રાવક વાંદે તે અણજાણહ ભગવતી પસાય કરી કહે, પણ ખમાસમણ નહી,
૫૬ આ અવસરપર્ણીએ સમય સમય અનતી હાણી કહી છે તે વર્ણ ગંધ રસ ફરસપર જાય પ્રણામ આશ્રી જાણવી.
પ૭ સુલસાએ બત્રીસ પુત્ર સમકાળે પ્રસવ્યા છે તે વીર ચરીત્રે છે,
૫૮ શરીરના મેલમાં, નાહ્યાના પાણીમાં તથા પરસેવાના વસ્ત્રમાં સમુછમ મનુષ્ય પદ્ધિ ઉપજે.
૫૯ વનીતા નગરીથી બાર જોજન છેટે અષ્ટાપદ છે એવે પ્રપ છે, ૬૦ શ્રાવક સાધુ ભેગુ પ્રતિક્રમણ કરે તે કરેમીભતે આજે કાંઇ પણ જુદું
૬૧ સંવછરી પ્રતિક્રમણે કાઉસગ્ન લેગસ્સ ૪૦) ૧ નકારને કરેપરંતુ એકલા નેકાર ગણે તો ૧૬૦) ગણવા,
૬૨ ચોખાનું ધયણ અને ખ્યાનું જળફાસુ થાય પણ શ્રાવકને કપે નહી.
૬૩ ગુરૂ અભાવે પોતે ચારિત્ર લીધું હોય પછી ગુરૂ મળ્યાથી ફરી ચારિત્ર ન લે વિરાધક કહીએ,
૬૪ સમવસરણમાં દેવતા તથા દેવીઓને મનુષ્ય દેખે.
૬પ શ્રાવકના અવંગદ્વાર–ઉધાડાં બારણાં તે ભીક્ષુકને દાન દેવાની ઉદારતા એ મુક્યાં છે,
૬૬ ભવી છું કે અભવી એ મનમાં વિચાર થાય તે ભવિ જાણ. ૬૭ એક કુળમાં ૧૦૮ પુરૂષ હોય તેવી છપ્પન કુળ કેટી જાદવની જાણવી.
૬૮ શાલીભદ્ર પૂર્વભવે સંગમ ગોવાળભવે ભદ્રકભાવે મુનિને દાન દીધું તેથી પુન્ય ઉપાર્જન કર્યું પણ સમક્તિ નહી.
૬૯ યવન (મુસલમાન) ધીવર (ભીલ) શ્રાવક થયે હેય તેને શરીર વસ શુદ્ધિ કરી પ્રભુ પૂજા કરવાને નિષેધ જામ્યો નથી,
૭૦ કટાસણું ઉપર બેસીને વંદીતા સીવાય પ્રતિક્રમણ ન થાય,
૭૧ નાતબાહેર મુકેલાને ઘેર કારણ વિના મુનિને વહેરવું ન કલ્પ લેક વિરૂધ ભણી..
૭૨ દેરાસરના પૂજારી પ્રમુખ પાસે આપણા ઘરનું કામ ન કરાવવું
For Private and Personal Use Only