________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
ર૦ પ્રભાતિ વિહાર ઉપવાસનું પચખાણ કર્યું હોય તે સાંજે માત્ર ૫ડીકમણામાં સંભારવું - ૨૧ જીવના આઠ ચક પ્રદેશ ગેસ્તન આકારે છે, તેને કર્મ ન લાગે, જ્ઞાન દીપીકામાં છે. - રર ઊંચ નિચ કુળની ગોચરી મુનિ કરે, હાં રદ્ધીવંત તે ઊંચ અને અરીદ્ધીવંત તે નિચ કુળ કહીએ, પણ નિચ શબ્દ નિચ કુળ બીજું ન સમજવું
ર૩ ચિત્ર માસ બે હેય તે પહેલા ચિત્ર વદમાં અને બીજા ચિત્ર સુદમાં કલ્યાણકાદિ ચિત્ર માસને તપ કરે, એમ સરવે અધિક માસ સમજે, પહેલે ન ગણવે. એ શાક્ત પુનમીઆ મહીના પ્રમાણે જાણવું.
૨૪ મલ્લીનાથને દેશના કાલે બાર પ્રખદાદિ સર્વ તીર્થંકરની પેરે હેય પણ વિયાવચ્ચ અવસરે સાવિએ હેય.
ર૫ ચિમાસી અડાઈ ચિદશ શુદ્ધિ જાણવી પણ પુન્યમ પર્વતીથી છે માટે આરાધવી,
૨૬ ભગવાનé આદે ચાર ખામણમાં પ્રથમ ભગવાન શબ્દ ધર્માચાર્ય વા તીર્થકર ભગવાન જાણવા
ર૭ આગળ પાછળ એકાસણુ કર્યા વિના પણ એથભક્ત છઠ ભત્તનું ૫ખાણ કલ્પસૂત્રની સમાચારી અનુસાર અપાય છે. ૨૮ લીલુ શાક ઉપધાનમાં તથા છુટા પાસામાં ન ખપે.
૨૯ શાનદ્રવ્ય દેરાસરમાં ખપે પણ દેવદ્રવ્ય જ્ઞાન દ્રવ્યમાં ન ખપે, તેમજ માળ સબંધી સુવર્ણ રજત આદે દેવદ્રવ્યમાં ખપે.
૩૦ અંધારે અહાર કરતાં રાત્રિભેજનને દોષ લાગે, તથા શેષ બે ઘડીએ સાંજે તથા પ્રભાતે ભજન કરતાં રાત્રિભેજનને દોષ લાગે, - ૩૧ આ ચિતર મ ૭-૮-૯ને ઊપવાસ વિસસ્થાનકમાં ન ગણ્ય,
૩૨ કેઈક સચિત ત્યાગીને કારણે રાત્રિએ પાણી પીવું પડે તે ઊષ્ણ
૩૩ શ્રાવકકૃત્ય સ્તુતિસ્તોત્ર મંડળી મળે કહેવું શુદ્ધ છે, પરંતુ શ્રાવકૃત સઝાય, સાધુ શ્રાવકને ક્રિયામાં ન સુઝે.
૩૪ કાકાશ પ્રદેશ અને જીવના પ્રદેશ સરખા જાણવા
૩૫ જનમંદીરે પેસતાં મોકળા શ્રાવકને નિરિસહી કહેવી પણ નિકળતાં આવસહી ન કહેવી, પિસાવાળા તથા સાધુ આવસહી કહે, પિષધશાળામાં પણ જીનમંદિરવત જાણવું, - ૩૬ જીનમંદીરે રાત્રિએ ગીત, નાટક, ગાન, તાન કરવું શાસ્ત્રાનુસારે શુદ્ધ નથી, પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ આદે કારણે કરતાં લાભ છે. - ૩૭ તીર્થંકર અને સામાન્ય કેવળીનું વીર્ય અંતરાય કર્મના ક્ષયથી સરખુ હેય પણ નામ કર્મ ભેદે રૂપ, શરીર, બળ, તીર્થંકરનું ઘણું હેય,
For Private and Personal Use Only