________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
(
૯ )
શિષ્ય–સામાયિક તે જીવે છે કે અજીવ છે, તથા રૂપી કે અરૂપી છે,
ગુરૂ-સમભાવે વર્ત, તે આત્માને સામાયકવંત કહીએ અને સામાયક તે એહી જ આત્મા છે, માટે સામાય છે તે જીવ છે, તેમજ અરૂપી છે. ઇ, અહો ઇતિ આશ્ચર્ય સર્વ વિરતિ ચારિત્રવત મુનિરાજને લધુ બાંધવ દેશ વિરતિ સા. માયકવંત પુરૂષને કેણ આદર ન કરે ઈહાં ગુરૂ આદિકના વિનય બહુ માન અર્થ આદેશ પૂર્વક ઉભા થઈ સામાયક વ્રત ઉચરવું, ચતુરં વેતને સંહિતાદુ વેપળે वाउ इति वचनात्. - જેના આદરથી ધન-મીત્ર, કેસરી ચેર, સુલસા રેવતી શ્રાવિકા, આદે ઘણા એક સ્વર્ગ અપવર્ગ સુખના ભાજન થયા છે. અને થશે, માટે હે પ્રિય મીત્રો વગર પ્રયાસે મહા નિર્જરાનું કરનાર એવું જે નિશ્ચય વ્યવહાર બે પ્રકારનું સામાયક તેનો લાભ લેવા અવસર ચુકવો નહી, એ જ મારી ભક્તિરાગે ભલામણ છે. ઈતિ,
પ્રશ્ન–૪ મેશને માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય છે, તે કેમ પામીએ ? ઉત્તર–૧ ધર્મ સાંભળવાની રૂચી હોય તે સમ્યગ દર્શન ગુણ પમાડે.
૨ તત્વા તત્વની ગષણું બુદ્ધિ હોય તે સમ્યગ જ્ઞાન ગુણ પમાડે, ૩ પાંચ ઈદ્રિના વિષય કષાય પ્રમાદની ત્યાગ બુદ્ધિ હોય તે
ચારિત્ર ગુણ પમાડે..
૪ વસ્તુગતે અનુભવ લગ્ન તલ્લન હોય તે વીર્ય ગુણ પમાડે, ઈતિ, પ્ર—પ સિદ્ધ ભગવાન કીએ અનંત છે તથા તેમને રૂપારૂપી કેમ કહ્યા.
ઉ–સિદ્ધ ભગવાન આઠમે અનંતે તથા પાંચમે અનંતે કહે છે, પણ નિ. ગદ આઠમે અનંત છે, અને સિદ્ધ પાંચમે અને તે સંભવે છે, પ્રસંગે અભવી ચેથા અને તે છે, જ્ઞાન વિમલકત અલ્પા બહુત સઝાયમાં પાઠાંતર આઠમે અ
તે સિદ્ધ કહે છે. આત્મારામજી પણ તેમ જ કહે છે, સિદ્ધ ભગવાન અનાદિ અનંત સાદિ અનંત ભાંગે વર્તે છે. સિદ્ધ ભગવાનને રૂપારૂપી કહેવાનું જે આત્મ સ્વરૂપે રૂપ છે, અને પુદગલ અભાવે અરૂપી છે. ઈતિ. - પ્રવ– ૬ સિદ્ધ ભગવાન ક્યાં છે, અને તેમનું કેવું સ્વરૂપ છે તથા તેમને - નંત ચતુષ્ટયીવંત તથા તેમના સુખનું પ્રમાણ અને સમશ્રેણિ, યોજન પ્રમાણ ચાર નિક્ષેપા, દ્રવ્ય ક્ષેત્રાદિકનું સ્વરૂપ વર્ણન કરે.
ઉ–સિદ્ધ સિલ્લા પીસ્તાલીસ લક્ષ જે જન પ્રમાણ છે તે ઉપર અધર સિદ્ધ રહે છે, તે અત્રે ઉભા, બેઠા, સુતાં જેવી રીતે જે આકારે સીઝે તેવી રીતે
ત્યાં અવગાહના ત્રીજો ભાગ દેહ પોલાણને જતાં હોય છે, તે આત્મ પ્રદેશ નિરાવર્ણ અરૂપી છે. પણ કે પુલ નથી કારણ કે ખટ દ્રવ્યમાં પુદગલરૂપી છે તે અત્રે સંભવે નહી.
ભરત એરવતે દશ કેડા કેડી સાગરમાન, છ આર હેય તેમાં એક કેડા કેડી આગરમાં મુક્તિ હય, અને મહા વિદેહે તે સર્વ કાલિ મુક્તિ માર્ગ
For Private and Personal Use Only