________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી જૈનતત્વસ”ગ્રહ,
ચાલુછે. એ સિદ્ધ અનંત પદાર્થના વેતા હોવાથી અનત જ્ઞાની કહીએ, તેમજ અનંતી કર્મ વીણાના આવર્ણ ક્ષય થયાથી નિવર્ણ અરૂપી કહીએ. ઇવ
વળી જ્ઞાનાવરણી, ૧ દર્શનાવરણી, ૨ મેાહની, ૩ અંતરાય ૪ એ ચારના ક્ષયથી અનંત ચતુયીવત કહીએ તથા તે સિદ્ધ એક જોજનના ચાવીસ ભાગ કલ્પીને ત્રેવીસ ભાગ હેડળ સુકી ઉપરના ચાવીસમા ભાગના ક્ષેત્રમાં પાંચસે ધનુષના ત્રીજો ભાગ ઘટાડતાં શેષ અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણસે તેત્રીસ ધનુષને બત્રીસ આંગળનો સમાવેશ સપૂર્ણ રીતે ઉત્સેધ આંગળના અથાત્ ચાર ગાઉના જોજનમાં થાયછે જધન્ય છત્રીસ અંશુલ અવગાહના હાય પરંતુ સર્વ સિદ્ધનાં મસ્તક લાકાતે રહેલાં છે. સેન પ્રશ્નમાં પણ ઉત્સેધ આંગળ કહ્યા છે. તે ઉપર અલાક છે, ત્યાં આકાસ્તિકાય વિના પાંચે દ્રવ્યના અભાવછે તેથી ત્યાં જવાય નહી.
સિદ્ધિ જતાં જીવ સમશ્રેણે એક સમયે લેાકાંતે જાય અલમાળા એટલે સ્રીજા પ્રદેશને અણુફરો, અર્થાત જે ઇહાં આકાશરૂપ ક્ષેત્રના પ્રદેશ ફરસ્યા હતા તેહીજ ત્યાં ફરસ્યા પણ બીજા પ્રદેશ અણુ ફસતાં, શુદ્ધ જ્ઞાનાદિ ચેતનાના ગુણરૂપ ભાવે સહિત સિદ્ધ પરમાત્મા આત્મ પ્રદેશના ધન કરી લોક સિખરે બીરાજમાન વર્તેછે. ઈહુાં એક સમય તે કાલ આશ્રી છે, અને સમશ્રેણિ તે ક્ષેત્ર શ્રી જાણવી.
એમ અધ્યાતમ ગીતાની ગાથા ૩૮ માં કહ્યું છે. વળી બીજા કર્મ ગ્રંથની ગાથા ૩૫ ના ભાવાર્થમાં ઇહાં જે આકાશ પ્રદેશ અવગાહ્યા હતા તેહની ઉર્ધ્વ સમશ્રેણિએ જે સિદ્ધક્ષેત્રના આકાશ પ્રદેશ તે અવગાહી અચલરૂપ રહ્યા. અર્થાત્ સમશ્રેણિના ફરસે બીજા નહી.
ચાર નિકાયના દેવતાનાં જિનીત પુદ્ગલીક સુખ ત્રણે કાળનાં ભેળાં કરીએ તેને અનત વર્ગ વર્ગીત કરીએ પણ સિદ્ધ ભગવાનના અજરામર સ્થાનક આત્મીક સુખના તાલે એક લેશ માત્ર પણ ન આવે.
તે સિદ્ધ દ્રવ્યથી શુદ્ધ ચેતન ૧ ક્ષેત્રથી અસખ્યાત પ્રદેશી છે ૨ કાળથી સાદિ અનંત તથા અનાદિ અનંત છે, ૩ ભાવથી શુદ્ધ ઉપયાગ ગુણ મછે, ૪ હવે તે સિદ્ધ (મેાક્ષ) વિષે ચાર નિક્ષેપા ઉતારે છે.
૧ નામ મેાક્ષ—માક્ષ એવું નામ તે. ૨ સ્થાપના મેાક્ષ—માક્ષના ચિત્રપટ, કૃત્તિ, વા અક્ષર લખવા તે. ૩ દ્રવ્ય માફમારમા તેરમા ચૈાદમા ગુણ ટાણે રહ્યા તે કેવળી ૪ ભાવમાક્ષલાકાતે રહેલા સિદ્ધ ભગવાન તે.
ઘાણીથી ખેાળ તેલ જુદુ કરે વલાણાથી છાસ માખણ જીટુ કરે, અગ્નિથી ધાતુ અને ધુળ જીદી કરે, તેમ જ્ઞાનાર્દિકે કરી જીવ અને કર્મ જુદાં કરે તે મેક્ષ શિષ્ય—સિદ્ધને દશ પ્રાણ મચ્ચેના એકે નહી છતાં જીવ કેસ કહીએ ? ગુરૂ-સિદ્ધને દ્રવ્ય પ્રાણ નથી પણ ભાવ પ્રાણ છે તેથી જીવછે, અનતજ્ઞાન પ્રાણ, દર્શન પ્રાણ, સુખપ્રાણ, વીર્યમાણુ એવં ચાર અનતા પ્રાણ ભાવે પ્રાણી જીવેછે તેથી જીવ કહીએ. ઇત્યર્થ.
કહેછે
For Private and Personal Use Only