________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ
કરવું તે કલ્યાણકારી છે. એ છાયા લગ્નથી યાત્રાદિ હરેક કાર્યને પ્રારંભ કરે તે કલ્યાણકારી કહે છે. પ્રતિષ્ઠા દિક્ષા યાત્રાએ જવા. મુનિને વિદેશ ગમને, નગર પ્રવેશ, ઉજમણે, અષ્ટોતરી શાંતિ આત્રાદિ શુભ કાર્યારંભમાં તથા પ્ર કારના દુષ્ટ યોગ વર્જવા, અને અમૃત સિદ્ધિ, રાજગ, રવીગ, કુમારગ આદે ઉત્તમ યોગ ઉત્તમ ગ્રહ, લગ્ન શુદ્ધિ રૂડે ચંદ્ર શુભ મુહુર્ત લેવું શ્રેષ્ટ છે, પ્રભુને દેરાસરમાં પ્રવેશ કરતાં જમણે તથા સન્મુખ ચંદ્ર લેવે પ્રતિમાજીને ચંદ્રબલ જેવું, અંધારીયામાં તારાબેલ જોવું, વાર તીથી નક્ષત્ર ચંદ્રબલ ન હોય તો પણ લગ્ન બલવાન જેવું. ધુલે કરી આકાશ ઢંકાઈ ગયું હોય તો તે દીવસે મુહુર્ત કરવું નહી.
- ઉત્પાત–જે ગાજવીજ, જલકુંડે, ધનુષ ખેંચે, રક્તવર્ણ આકાશ થાય, અકાળે વૃષ્ટિ થાય તે સર્વ દીવસ વર્જવા. ગ્રહણના દીન ૭ આગલ પાછલ વજેવા, ઘાતી ચંદ્ર નક્ષત્ર તીથી માસ જેવો, વાલામુખી, વસ્ત્ર, રાહુ, મૃત્યુ, કાણ, વૃષ્ટિ, યમઘંટ, વૈધરત, ગિની, વ્યતિપાતાદિ કોગવવા. જિનના યે તિષના ગ્રંથમાં રવિકુમાર, રાજ, થિવિર માં કામ કરે તે અતિશય ફલ ફળ આપે છે. અને તેમાં બીજા કામ હોય તો પણ હરકત કરી શકતા નથી,
ચંદ્રસ્વર ચાલતાં દેવ સ્થાપન કરવું શ્રેષ્ઠ છે.
રવિયોગ તે–ચાલતા સુર્ય નક્ષત્રથી. ૪, ૬, ૯, ૧૦, ૧૩, ૨૦ એમાંનું નક્ષત્ર હોય તે રવિયેગ જાણ
કુમારયોગ–મંગલ, બુધ, સોમ, શુક, તિથી ૧, ૬, ૧૦, ૧, ૫ નક્ષત્ર અશ્વિની, રેહણ, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મુલ, શ્રવણ, પ્રવ, ભાદ્રપદ એ વારમાંને વાર, તિથિમાંની તિથિ, નક્ષત્રમાંનું નક્ષત્ર આવે તે કુમારગ થાય,
રાજગ-રવિ, મંગળ, બુધ, શુક્ર, ૨, ૭, ૧૨, ૩, ૧૫, એ તિથિએ, ભરણું, મૃગશર, પુષ્પ, પૂર્વાફાલ્ગણી, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનેષ્ટા ઉત્તર ભાદ્રપદ, એ નક્ષત્ર માંહેલુ નક્ષત્ર, તિથિ માંહેલી તિથિ, વારમાંને વાર હોય તો રાજયોગ થાય, તે પણ ઘણે ઉત્તમ છે.
સ્થિવિર યોગ–ગુરૂ, શનિવાર, ૧૨, ૮, ૪, ૮, ૧૪, તિથિ, કૃતિક, આર્ટ, અશ્લેષા, ઉતર ફાલગુણી, સ્વાતિ, જેષ્ટા, ઉતરાષાઢા, શતભિષા, રેવતી, એ નક્ષત્રમાંનું નક્ષત્ર, તિથિમાની તિથિ, વારમાંને વાર આવે તો સ્થિવિર ગ જાણ. તે અણસણ તથા રોગનું ઓષધ કરવામાં ઉત્તમ કહે છે.
હવે લગ્ન શુદ્ધિ પ્રમાણે સિદ્ધિગ નિચે પ્રમાણે જાણ તિથિ
નક્ષત્ર, રવિ હસ્ત, ઉના ત્રણ, મુલ.
સોમ રેહણી, મૃગસર, પૂપ, અનુરાધા, શ્રવણ, ૧, ૬, ૮, ૧૩ મંગલ ઉતરા ભાદ્રપદ, અશ્વિની, રેવતી. ૭, ૧, ૧૨
બુધ કૃત્તિકા, રેહણી, મૃગસર, પુષ્પ, અનુરાધા ૧૦, ૧, ૧૫
ગુરૂ અશ્વિની, પુષ્પ, પુનરવ, અનુરાધા, રેવતી ૭, ૬, ૧૧, 13, 1, શુક્ર રેવતી, અનુરાધા, શ્રવણ ૧, ૯, ૧૪.
શનિ રેહણી, શ્રવણ, સ્વાતિ,
For Private and Personal Use Only