________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૪૨ )
શ્રી જનતત્વસંગ્રહ,
ચક્ષુ લાલ થાય તે નિચે મરેજ, જે રેગીની ઇંદ્ધિ પિતપતાના વિષયને બહણ ન કરે તે મારે જે રેગીની વાણી બોલવાથી થાકી જાય તથા સામર્થ ઘટી જાય તે મરે. જે રેગીને કાચમાં તથા પાણીમાં પિતાની છાયા દેખાય નહી તે પણ મરે. જનતત્વદર્શ ગ્રંથમાં પણ કહ્યું છે જે તીલક કરીને આરીમો દેખે તેમાં મુખ મસ્તક ન દેખે તો પાંચ દિવસમાં મૃત્યુ પામે. જે રેગીનું મુખ લાલ પદ્મ સરખુ થઈ જાય, તથા જીભ કાલી થઈ જાય, જેના શરીરમાં પીડા ઊઠી આવે તે રેગી પણ મરે. જે રેગીનું હદય તથા નાભી, તથા ખધ કંપવા લાગે તે મરેજ, જે રેગીને બીજાની આંખની પુતળીમાં પોતાનું સ્વરૂપ દેખાય નહી તે પણ મરેજ, જે રેગીને સૂથોદયમાં જમણે તથા સાયંકાળે ડાભો સ્વર ચાલે તે રેગી મરે નહી, અર્થાત્ જીવેજ ઈતિ.
છીંક-વિષ્ટા-વીર્યશ્રાવ તથા મૂત્ર જે એક જ વખતે થાય તો તે માસમાં તે તીથીમાં, વા, તે વર્ષને અંતે મૃત્યુ થાય. હમેશાં બંને આંખે ફરયા કરે, ઊ% ઠંડું બરસઠ કેમલને સ્પર્શ માલુમ ન પડે. બેલતાં વખતે વારંવાર ખલાયમાન થાય, ઇંદ્રિય વિષય ન ગ્રહે, ઇત્યાદિ મધેનું એક લક્ષણ પણ હોય તે એક માસમાં મૃત્યુ પામે. સ્મરણ શક્તિ અને ગતીને ભંગ થાય, હકાર શબ્દ ઉચરવાથી ઠરે પવન નિકળે અને કુત્કાર કરવાથી ઊશ્ન વાયુ નિકળે તથા પાંચ અંગપર શીતળ થાય તે દશ દીવસમાં મૃત્યુ પામે. શરીર અરધુ ઊ% તથા અરધુ શીતળ થાય તથા શરીરમાં અકસ્માત્ વાલા ઊઠે સાત દીવસમાં મૃત્યુ પામે. સ્થાનિક કર્યા છે તુરતજ હૃદય અને પગ સુકાઈ જાય તે છઠે દીવસે નિચે મૃત્યુ પામે, દાંતને ધસારે થાય. મડદા જેવી ગંધ થાય, છાયામાં વિક્રતી થાય તે ત્રણ દીવસે મરે. આકાશમાં સપ્ત રૂષી તથા ગ્રહોને ન જોઈ શકે તે મૃત્યુ પામે.
પ્રભાતમાં અથવા સાયંકાળ અથવા અજવાળી રાત્રિએ પોતાના બંને હાથે વિસ્તારીને છાયા જેવી, તે વખતે જે ડાભે હાથ ન દેખાય તે પુત્ર અને સ્ત્રીને નાશ થાય, અને જે જમણે હાથ ન દેખાય તે ભાઇને નાશ થાય. હૃદય ન દેખાય તો મૃત્યુ થાય, ઊદર ન દેખાય તો ધનનો નાશ થાય, ગુહ્ય સ્થાન ન દેખાય તો પિત્રને નાશ થાય, બંને સાથળો ન દેખાય તે વ્યાધિ થાય, બને પગે ન દેખાય તે પરદેશ જવું થાય, અને જે સર્વ અંગ ન દેખાય તે તુરત મરણ થાય. ત્રણે કાળ વખતે રેગીના ઘર ઉપર જે કાગડાઓનું ટોળું ભલે તે મૃત્યું થાય. રેગીના રડા તથા શયન ઘર ઊપર જે કાગડાઓ ચામડું, હાડકું, દોરડું, કેશ ફેકે તો મૃત્યુ નજીક થાય. પુછનાર માણસ પહેલાં જાણનાર જે વિદ્યાનું નામ લે અને પછે જે રેગનું નામ લે તો કાર્યની સીદ્ધિ થાય, અને તેથી ઉલટી રીતે નામ લે તે વિપર્યય થાય. વળી જે માણસને પાસલીને શ્વાસ ચાલતાં નાસીકામાં પવન બેલે અને પવનની રૂંધણ થવાથી મુખ પહેલુ રહે શ્વાસ ચાલે, તથા ગળાને હીંડો નીચે ઊંચે ગમનાગમન કરે તેનું આયું ૯૫ જાણવું, એ પ્રત્યક્ષ પ્રમાણથી સમજવું, ઈતિ,
For Private and Personal Use Only