________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જેતતત્વસ’ગ્રહ.
हितोपदेशो मूर्खाणं । प्रकोपायन शांतये । पपानां भुजंगानां । केवलं विष वर्धनं ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
હવે બુદ્ધિના આઠ ગુણ કહે છે. ૧ સાંભળવાની વાચ્છા, ૨ શાસ્ત્રનું માંલળવુ, ૩ શાસ્ત્રનું મહુણુ કરવું; ૪ શાસ્ત્રનું ધાર, પ તર્ક કરવા, હું વિચાર કરવા, ૭ અર્થનું વિવેચન કરઘું, ૮ તત્વનું જ્ઞાન કરવુ.
गीत शास्त्रविनोदेन कालोगच्छति धीमतां, व्यसनेन हि मूर्खीणं, निद्रया कलहेन च ॥ १ ॥ અર્થાત્ બુદ્ધિવત અને સુખના વખત એવા કાર્યમાં જાય છે. नमति सालिन वृक्षा, नमंति कुलीना जनाः । सुष्क काष्टं च सूखीथ, न नमति कदाचन ॥ १ ॥
અર્થાત્ ગુણીજનને વિષે નમ્રતા ગુણ હોય, અને મૂર્ખને વિષે કઠણાસપણ હોય છે. હવે વિદ્યા વિના પશુ તુલ્ય છેઅને વિદ્યાવત પુરૂષનું પ્રાધાન્યપણું કહે છે.
विद्यानामनरस्यरूपमधिकं प्रच्छन्न गुप्तं धनं,
विद्या भोग करी यशः सुख करी विद्या गुरूणां गुरुः । विद्या बंधुजनो विदेशगमने दिया पर दैवतं । विद्या राजसु पूज्यते नहि धनं विद्याविहीनः पशुः ॥ १ અર્થાત્ બુદ્ધિબળથી વિદ્યા આવે અને વિદ્યા પ્રભાવે પ્રભુતા પામે, न चौर हार्य नच राज हार्य, न भ्रात भाज्यंनच भारकारि । व्ययकृते वर्द्धत एवनित्यं विद्याधनं सर्वधन प्रधानं ॥ १ ॥
પ્રઃ-૨૮૮ કાલ જ્ઞાનનું સ્વરૂપ તથા કેટલી પ્રકારના રોગ હોય અને તે સ્યાથી થાય છે તે કહે.
For Private and Personal Use Only
ઊ:—અમૃતસાગર ગ્રંથ તથા ચેગશાસ્રાનુસારે અણુ પરિક્ષા લીખ્યતે. જે રેગીને દીવસમાં શીત લાગે અને રાત્રિએ ગરમી, તથા ગળામાં કફ આલે તે મરે. જે રોગીના નાકની અણ્ણી શીતળ હોય, હાથ પગ હૃદય શીતળ હાય, માથામાં શુળ ચાલે તે મરે. જે રેગીની કાંતી લજ્જાપ્રતાપ જાતી રહે, સ્વભાવમાં અધિક થઇ જાય. તે છ મહીના માહે મરણ પામે. જે રોગીનું અંગ કપે, ગતી ભગ હાય, વર્ણ બદલાય, ગધ જ્ઞાન ફરે તે રોગી મરે. ઝાડામાં રોગ અગ્નિ સરખા ઢેખાય તે છ મહીનામાં મરે. કામ, પસેવે હીણુ હોય તે ત્રણ માસમાં મરણ પામે. જે રેગીને કાનમાં છીદ્ર ધ કરવા છતાં શબ્દ સભ ળાય નહી તે મરે જ, જે રોગીને આંખ, દેહ, સુખે, વર્ષો બદલાય તે મરે. જે રોગીને છા, નાકના અગ્રભાગ દેખાય નહી તે મરે. નાકની અણી વાંકી થાય.