________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનતત્વસંગ્રહ,
पुनः उक्तं ॥ याममध्येन भुक्तव्यं याम युग्मंन लंघयेत् । याम मध्ये रसोत्पत्ति । याम-युग्मे बल क्षयं ॥ १॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાલ—રોગ કેટલી પ્રકારના છે ?
જવાબ-પ૬૮પ૮૪ જાતના સર્વે રોગ જાણવા તે છઠ્ઠી સાતમી નારકીની વચમાં સદા સર્વદા હાય.
સ્વાલ~તેમાં મહેાટા રોગ કેટલી પ્રકારના હાય.
જવાબ——૧ કાશ, ૨ ધાસ, ૩ જ્વર, ૪ દાહ, ૫ કુંખ શુળ, હું ભગદર ૭ હરસ, ૮ અજીર્ણ, ૯ આંખની વેદના, ૧૦ કડ઼ે વેદના, ૧૧ પૃષ્ઠ શુળ, ૧૨ પામખરસી (ખસ) ૧૩ કાઢ, ૧૪ જલેાઢર, ૧૫ વેગ જે મસ્તક વેદના, ૧૬ વાયુ, એવ' સાલ મહારોગ મૃગાપુત્રને હતા.
સવાલ——અજીર્ણનું લક્ષણ શું?
જવાબ-૧ મલનો ૨ શરીરને વાયુ અતી દુર્ગંધ જણાય. ૩ આડાના ખુલાસા ન થાય. ૪ શરીર ભારે ભારે જાય. ૫ ભેજન ઉપર અરૂચિ થાય. ૬ ઓડકાર સારો ન આવે. એ લક્ષણથી અજીણું થયું... સમજવું, તે છતાં ભેાજન કરે તે વિષ સમાન જાવું, શરીરને વિષે બગાડ કરે છે. તેથી ધર્મ કાર્યમાં વિઘ્નકારી થાય છે.
( ૨૪૩ )
એટલે પહેલા પ્રહરમાં ખાવું નહી તેમજ અપેાર “સુશ્રી લાંધવું નહી. પહેલા પહેારમાં ખાધાથી રસ વ્યાધિ થાય છે, અને મધ્યાન લગી ભુખ્યા રહેવાથી બળ નષ્ટ થાય છે, વળી છ પ્રકારે રોગ થાય છે તે કહે છે.
अत्यंबूपानं विषमाशनं च । सुतंच दिवा निशि जागरंच ।
संरोधनं मूत्र पुरिष योशः । षडभि प्रकारेः प्रभवंति रोगाः ॥ १ ॥
ભાવાર્થ:—૧ ઘણ પાણી પોવાથી, ૨ વિષમ આસને બેસવાથી, ૩ દીવસે ઊંચવાથી, ૪ રાત્રીએ જાગવાથી, ૫ મુત્ર, ૬ ઝાડા રોકવાથી એવ છ પ્રકારે રોગ થાય છે, માટે છઠ્ઠા ઇંદ્ર વશ કરવાથી ધાતુ સુધરે છે તેથી સર્વે રોગ છતાય છે તેથી ધર્મ સાધન મુખ સમાધિ એ સધાય છે. વળી જઠરાગ્નિનું પ્રબળપણ, ૨ દીર્ધદ્યાસ, ૩ પવનને ય. ૪ શરીરની લઘુતા એટલાં વાનાં પ્રાણના યતે અર્થ થાય છે. તિ યોગ શાફ્રે
એ વ્યવહારીક વચન જાણ ુ, નિશ્ચયથી તા અશાતા વેદની કર્મના ધા દયથી રોગ પીડા ઉત્પન્ન થાય છે, અને તે સ્થિતિ પરિપત્રથી વિલય જાય છે. વલી મરણુ નીકટ લક્ષણ કહે છે.
For Private and Personal Use Only
૧ ખાટુ સ્વમ આવે. ૨ સ્વભાવ ફેરે. ૩ દુર નિમિત્ત મલે. ૪ ખાટો મહુ આવે. ૫ આત્માનાં આચરણ કરે. ૬ દેવતાના કહેવાથી એવા લક્ષણથી ઉતમ જીવોએ આયુ નજીક જાણી ધર્મ કાર્યમાં શીઘ્રપણે ઉદ્યમ કરવો. તિ