________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી જૈનતત્વસ‘ગ્રહ,
ભાજી. યાગની માનતા. દેવદેવલાંની માનતા. અક્ષત દેખાડવા, હેડે તથા ઉભા ખાવું. ઉધાડે મસ્તકે ફરવું, બાધા રાખી હાથે કંકણ ઘાલી ફરવું, કેશ વારવા મુંડન કરવું, એડી ઘાલવી ઊતાયણ મુકવાં. દૃષ્ટિ બાંધવી. ઘડા શ્રોફ્ટ ઘડી વાલવી. અમુક વસ્તુની આખડી કરવી. મરનારને દુઃખી દેખી શીઘ્ર મણની વાંચ્છાએ કછીયાં આંખેલ વીગેરેનું માનવુ, અંબાજી જઇ ભગ્ન કરાવી બ્રાહ્મણ જમાડવા વીગેરે પુદગલ સુખ અર્થે તથા અલાકારે જીવવા અનેક પ્રકારે અજ્ઞાન કષ્ટ અપુષ્ટ ઊપચારનું સેવવું માનવું એ વિષે તાત્પર્ય શુ સમજવુ.
ઊ:—ઊતરાયણ, મિથ્યાત્વ પર્વનું બહુમાન કરવાથી દુષણકારી છે. સર્વ દીવસેામાં સર્વે જીવોનું પાલણ પોષણ કરવું, તેમ ન અને તે કલ્યાણક તીથી, વા, જૈનપર્વમાં વિશેષ પ્રકારે ધમાનુષ્ઠાન કરી પુષ્ટ થવુ હોળી ધુળેટી કુશીલપણે પૂજાણી છે તેથી મિથ્યાત્વ છે. તે હોળીકા પર્વ ચિરત્ર જોવાથી હુતાસ. નાના ફાગઢ ફુલ ફ ફજેતાના ઘડા ફટ દેઇ ફુટી જશે. ગણેશ ચાથમાં ઊંદરની ભક્તિ રાગે રાત્રિએ ખાય છે તે ઊંદર સરખા ત્રીજ’ચ અવિવેકી જાણવા કેમકે ચેાથ નથી કરતા તેમનાં વજ્ર કાપવાં એવુ તે જાનવરને જ્ઞાન નથી, માટે મિથ્યા છે, પાંચમને દીવસે નાગ પૂજે છે તે નાગની ધાસ્તીથી જે રખેવ લગે નહી તે પણ મિથ્યા છે. શીતલા દીવસે ઠંડુ ખાધાથી શીતલા માતા નડે નહી પણ એ તે સ્વભાવીક રોગ છે તે સમજતા નથી માટે તે પણ મિથ્યાત્વ છે. અષ્ટમી કૃીના જન્મ છે તે અન્યમતીએ માન્યા છે. ધનતેરસે ધનની વૃદ્ધિની લાલછાએ પૂજે છે પણ પુન્ય વિના લક્ષ્મી પ્રાપ્ત થાય નહી તેવું મૂર્ખ સમ જતા નથી. શ્રાદ્ધ કરનાર કેવલ મૂર્ખ છે. કેમકે પેાતાના પિત્રને અવગતીયા માને છે, વાસ નાંખે છે તે કેટલા દીવસથી છાપરે એસી રહેલા હશે, પણ વિચારતા નથી જે પૂર્વે તમારા પુત્રા વાસ નાંખતા હશે તે શ્રાદ્ધ પક્ષ આવે શકે તમારા મુખમાં કાળીએ આવી પડે છે. તેના સ્વાદ તમને જો આવે તે તમારા કરેલા કાગવાસ તમારા પિત્રાને આપવા જોઇએ, તેથી તે પણ તદ્દન ખોટુ છે. ખીજી બાધા આખડી માનતા નૈવેદ્ય સતીબેામ દે કરવા, ઉતાચણા દ્રષ્ટિ માંધવી પૂર્વયાં વીગેરે અસત્ પ્રવૃત્તિ, ભ્રમણા, વહેમ અજ્ઞાન દશા
છે, જેને પાતાનાં પૂર્વકૃત કર્મના નિશ્ચય નથી તે લોકો ભટકાય છે, કુંઢાય છે, અથડાય છે. ટીચાય છે, લુંટાય છે, છુટો ઢાલ હોય તે કેમ વાજે. માટે સર્વ મિથ્યાત્વ પર્વ, લેાક પ્રવાહ ઢોંગ મુકી દેશને શ્રીજીનપ્રણિત પર્વનું સેવન આદર્ સહિત કરવું એજ કલ્યાણકારી છે. બહુાં કોઇ ગૃહસ્થને ઘેર નૈવેદ્ય ઊજાણી જમગુવાર કરેલું જમતાં સમકિતીને બાધક આવે કે કેમ તે વિષે સમજવુ જે સમુદાય છતાય નહી તે ભણી અનુમાદના ન કરતાં જમે તેથી સમકેિતને દુષણ નહી. શ’કાદિ પાંચ દુષણ વિચારવાં, ઇહાં ત્રણ શુદ્ધિમાં કાય શુદ્ધિને પણ હરકત નથી. વળી મરનારને કીયાં આંબીલ વિગેરે કહેનાર તા કેવલ અજ્ઞાનીજ છે કેમકે પંચદ્રિવના પ્રાણના નાશરૂપ મહાકષ્ટની અનુમાદના કરવાથી પ્રાણધાતને માનસીક પાપ માંધે છે. માટે જ્ઞાનીની મલીહારી કહ્યું છે કે,
For Private and Personal Use Only