________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનતત્વસ ગ્રહ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭)
૬ નાહરની પેઠે લેવુ.
૭ સસલાની પેરે નાશી જલુ,
૮ સિંહની પેરે શક્તિવડે પોતાનું કાર્ય કરવુ, ઈર્શાદે ઉપરથી સમજવુ જે ગુણ ગ્રાહક શ્રાવક ઊચિત્ત અનુચિત્તના વિચાર કરી કાર્ય કરે જેથી વાક્ચ્છીત કાર્ય સિવ્રપણે થાય છે. ઇતિ,
પ્રઃ—૨૮૪ માતાપિતા, ધમાચાર્યના ઊપગારના બદલે કેમ વળે?
ઊ:-૧ શ્રી ઠાણાંગણમાં માતાપિતા, ૧ રોડ, ૨ ધર્માચાર્ય, ૩ એ ત્રણના ઊપગારના બદલે જીવતાં સુધી માતાપિતાની ચાકરી ભક્તિ કરે. મિષ્ટ ભોજન કરાવે, ખધે ચઢાવી ફેરવે, તે પણ તેના કરેલે બદલા ન વળે, પરંતુ તેમને જો કેવલી ભાષિત ધર્મમાં સ્થાપન કરે તેા બદલે ઊતરે. જૈન તત્વ શેાધક ગ્રંથૈ માતાપીતાના વિનય કરવા ચાદત્તુજાર વર્ષના આઊખે દેવતામાં ઊપજે એમ કહ્યું છે.
૨ શેડ-સ્વામી, કેાઇ દરીદ્રી ઊપર તુમાન થઈ ઢાલત આપે. પછે તે શેઠ નિર્ધન થયા. અને નિર્ધન હતા તે મુડીવાળા થયા. તે રોડને અઢલા વાલવા ઘણું ધન આપે, પરંતુ તે બદલા ન વળે. પણ જો જીન ધર્મરૂપ કુસુમે વાસીત કરે તેા પૂર્વના ઊપગારના બદલે વળે.
૩ કોઇ પુરૂષ મુનિના મુખથી ધર્મ મુણી દેવગતી પામ્યા હવે તે મુનિને દુકાળમાંથી મુગાળમાં લાવી મુકે, રેગીને નીરેગી કરે. ઊજડમાંથી ગામમાં લાવે. પણ તે ણુ ન ઊતરે. તે માત્ર જીતષ્ઠિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે મુનિને તે દેવતા ધર્મમાં સ્થિર કરે. ધર્મને પ્રતિબધ કરે તો પૂર્વના ઉપગારના બદલે ઊતરે. એ પુરૂષને ક્રુતજ્ઞ કહીએ.
ઇહાં સમજવાનુ એ છે જે નિર્ધન લેાકેા ધણી મજુરી કરે છે પણ ઊદર પુર્ણ થતુ નથી, અને હું ચેતન તુજને તેા પાંચ ઇંદ્રિયાના ભેગ વિષય ઇચ્છા પૃર્વક મલે છે એ કેવી પૂર્વના કમાણી છે, નહી તે તારી પણ તેવી દશા થાત. આવી રીતે પ્રત્યક્ષ મનાવ દેખતા છતા મેહાંધ થયે! થા, શાંત સંવેગરૂપ ભૂમિને વિષે સમાંતરૂપ બીજના આરેપની અવગણુના કરતે વિષય કષાયરૂપ ભૂમિકામાં મિથ્યાત્વરૂપ બીજના વાવેતરનાં વૃદ્ધિ કરે છે, હા પ્રતિ ખેડે આવા કૃતઘ્ન પુરૂષા કેવી કદર્થના પમશે. આ વર્ષે ભવભીરૂ પુરૂષોએ વિચારવું' જે પૂર્વના ઉપગારની અવગણના નહા કરતાં સ્વરૂપવિલાસી થઇ જીનાજ્ઞા રંગી થવુ જેથી પૂર્વ કૃતના બદલે વળે છે. અર્થાત્ પૂર્વ પુન્યાય ભોગવતા છતા નવીન પુન: પુનઃ પુન્યાપાર્જન કરવુ એજ સાર છે. ઇતર કૃતઘ્નપણાને ધિક્કાર હો.
For Private and Personal Use Only
પ્રઃ—૨૮૫ ઊતરાયણ દીવસે દાન કરેછે. હુતાસણીના ભંડાનું પૂજન, ગણેસ ચેાથે રાત્રિ ભાજન કરે છે. નાગ પાંચમે નાગનું પૂજન. શીતળાનું ઠંડું ખાણું, જન્માષ્ટમીનું વ્રત. ધનત્તેરસે ધન ધાવાનું શ્રાદ્ધ નૈવેદ્ય, સની ભોમ એક ભક્ત