________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૬)
શ્રી જૈનતત્વસંગ્રહ.
૫ માતા પિતા ભાઇ વર્ગને ન ગણતાં મન ગમતાં વરને વરે તે ગાંધર્વ વિવાહ કહીએ,
૬ કાંઇ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે અસુર વિવાહ કહીએ વા હાર છત સરત વગાવી વિવાહ કરે તે.
૭ જબરાઈથી કન્યાનું હરણ કરવું તે રાક્ષસ વિવાહ કહીએ.
૮ સુતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈસાચ વિવાહ કહીએ વા છલકપટ વિદ્યાથી ઉડાવી લેઈ જાય તે.
આ પાછળના ચાર વિવાહ લોકીક ધર્મને અનુસરતા નથી પણ જો વરકન્યાને માંહે માંહે પ્રીતીભાવ હોય તો વિરૂધ નથી. પવિત્ર સ્ત્રીને લાભ હેવાથી સંતતી સારી થાય છે, તે આચારી વિચારી સાર થાય છેહવે સ્ત્રીનું રક્ષણ કરવા ઉપાય કહે છે. ૧ ચીને ઘર કામમાં જોડવી. ૨ ખરચ માટે માફસર રકમ આપવી. ૩ સ્વતંત્રપણું આપવું નહીં. ૪ હમેશાં માતા સમાન વડીલ સ્ત્રીના સહવાસમાં રાખવી જેથી શીલવ્રતાદિ સચવાય છે. એક ગોત્રી સાથે વિવાહ નિષેશે છે. ચંદ્રનાડીમાં હસ્ત મેળાપ સારે કહે છે,
અન્ય ગોત્રીશું વિવાહ કરે પણ તે કુલ, વય, ધન, રૂ૫, વિદ્યા, શરીર સદઆચારાદિ ગુણે કરી ભીત હોય ત્યાં કરે, નહી તે શ્રીમતીવત વિરોધ ઉત્પન્ન થાય. વળી શરીરનું લક્ષણ જન્મપત્રી જોઈ લગ્ન કરે. નિતિથી વિશેષ ખરચ વિવાદિ કમાન કરવું. સંસાર વૃદ્ધિનું કારણ છે માટે સ્નાત્ર પુજા સંધ ભક્તિમાં ધન ખરચ કરે તે સફલ જાણવું. ઇતિ
પ્ર-ર૮૩ કેટલાક શીખામણ જાનવર પાસેથી લેવાની છે તે કહે છે.
ઊ–૧ સઊ પહેલાં ઉઠવું, બોલવું, બંધુવર્ગમાં ખાધાની વસ્તુ વેંચી આપવી, સ્ત્રીને તાબામાં રાખવી. એ ચાર શીખામણે કુકડા પાસેથી લેવાની છે.
૨ એકાંતમાં સ્ત્રી સભાગ કર, ઘીઠાઈ રાખવી, અવસરે ઘર બાંધવું, પ્રમાદ ન કરે, કેઇને વિશ્વાસ ન રાખવે, એ પાંચ શખામણે કાગડાપાસેથી લેવાની છે.
૩ મરજી મુજબ જોજન કરવું, અવસરે અલ્પમાત્રમાં સતિષ રાખો. સુખે નિંદ્રા લેવી. સહજમાં જાગ્રત થવું, સ્વામી ઉપર ભક્તિ રાખવા. સુરવી૨૫ણે રહેવું એ છ શીખામણે સ્વાન પાસેથી લેવી. * ૪ ઊપાડેલ ભાર વહે, તાઢ તાપની પરવા ન રાખવી, હમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શીખામણે રાસભ (ગધેડા) પાસેથી લેવી.
પ બની પડે કાર્યને વિચાર કરવો.
For Private and Personal Use Only