________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ર૩૮ )
कष्टते करवू सोहिलं, अज्ञानी पशु खेल।
जाणपणूं जग दोहिलं, ज्ञानी मोहन वेल ॥ १ ॥ અર્થાતુ તત્વજ્ઞાન વિના પ્રાણી ભુલે ભમે છે કેટલાક માણસો મંદવાડની વૃદ્ધિ થવાથી અંબાજી વગેરેની માનતા કરતાં છતાં મરણ શરણ થયેલા મે નજરે પ્રત્યક્ષ જોયા છે. ફેર તેના ઉપર વિશ્વાસ ધરે એ કેવી જડતા છે. કદી સેકડું મંદવાડી મધ્યેથી કદાચિત એકાદ માણસ આયુબલથી બચો ગયે તેથી શું સામર્થવાન આલંબન ગણાય? શું બળાત્કારે જીવી શકાય, શ્રી મન મહાવીરપ્રભુ અનંતબલના ધણી, પરંતુ ભસ્મગ્રહનું ઉમતપણું ફેડવા કીંચિત આયુબલ વધારી શક્યા નહીં. તે બીજા સામાન્ય પુરૂષની શી વાત કરવી ઇતિ.
પ્રા–૨૮૬ સુગુરૂને વંદના કેવી રીતે કરવી અને તેના સમાગમથી શે ગુણ થાય છે,
ઉ–૧ ફેટ વંદણા બે હાથ જોડી મસ્તક નમાવવું. એ સર્વ સંધને માંહેમાંહે કરવું
૨ ભવંદણા=બેખમાસમણાં રૂડા મુનિ પ્રત્યે દેતો વળી કારણથી લીંગ ધારી મુનિ સમકિતીને પણ કરવી.
૩ દ્વાદશાવર્તવંદણા બાર આવત, પચીસ આવશ્યક વિધિ સહિત બે ખમાસમણું તે આચાર્ય ઉપાધ્યાય પ્રમુખપદે રહેલા મુનિરાજને કરે. એમ શ્રાદ્ધ વિાધમાં જણાવ્યું છે. તેનું ફલ કહે છે.ઊંચ નેત્ર બાંધે કર્મની ગાંઠ સાંથલ કરે. કૃક્ષવત માટે શ્રાવકેએ ચતુર્વિધ સંઘને વંદન કરવું. આદર સત્કાર સન્માન બહુમાન વિધિ યુક્ત ગુરૂને વિશેષ પ્રકારે કરવું. તેમજ તેવા સદ્દગુરૂ શુદ્ધ પ્રરૂપક સંવિજ્ઞ ગીતાર્થ સમીપ શાસ્ત્ર શ્રવણ કરવું જેથી પરદેશી રાજાની પેરે શંસય નષ્ટ થાય હવે તે પરદેશી રાજાને શું શંસય હતું અને તે કેવી રીતે પ્રતિબંધ પામે તે કહે છે,
તંબી નગરીને પરદેશી રાજા તેને ચિત્રસારથી પ્રધાન હતું, તેણે ચાર જ્ઞાન સહિત કેસી ગણધરની પાસે સાવથી નગરીમાં શ્રાવક ધર્મ અંગીકાર કયાતે મંત્રીના આગ્રહથી કેસી સ્વામી તબી નગરીએ પધાર્યા, ત્યાં રાજાને પ્રધાન લઈ ગયે, ત્યાં રાજાએ કહ્યું કે હે મુને કાં વૃથા કષ્ટ કરે છે. કેમકે ધર્મ વીગેરે જગતમાં છે જ નહી.
સ્વાલ–મારી માતા શ્રાવી હતી અને પિતા નાસ્તિક હતું તેમને મરણ અવસરે મેં કહ્યું કે તમે સ્વર્ગ નરકનાં સુખ દુઃખ મને જણાવજે, પરંતુ મરણ થયા બાદ (પ) તેમણે કાંઈ પણ મને સુચવ્યું નહી.
જવાબ–તારી માતા સ્વર્ગ સુખમાં મગ્ન હોવાથી અને તારા પિતાથી નરકની ઘર વેદનાથી અહી આવી શકાયું નહી,
For Private and Personal Use Only