________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર૦ )
શ્રી જૈનતત્વસંગ્રહ.
-
-
- -
- -
- - - -
- - -
- ૧૩ -
-
-
- - -
અર્થત શાસ્ત્રને રહસ્ય લેઈ અપૂર્વ ભાવની રચના કરવી.
પ્ર–૨૪૫ પાંચ પ્રકારે સ્ત્રી પુરૂષ સાથે ભેગ નહી કરતાં પણ ગર્ભ ધરે તે કેમ. -
ઊ:– વસ્ત્ર વર્જીત સ્ત્રી બેટી રિતે આસન ઉપર બેઠી હોય તે પેનિઆકર્ષણ શકિતએ શુક પુદગલ પ્રવેશથી ગર્ભ રહે
૨ વીર્ય પુદગલ પૈડીત વસ નીમાં પ્રવેશ કરવાથી વા પહેરવા થકી, ૩ શુક પુદગલ પિતે નીમાં પ્રવેશ કરવાથી, ૪ શુક પુદગલ પરના પ્રવેસ કરવાથી.
૫ પાણીમાં સ્નાન કરવાથી એટલે પૂર્વના પડેલા શુક પુદગલના પ્રવેસથી એવા પાંચ પ્રકારે સ્ત્રી પુરૂષ સાથે ભોગ નહી કરતાં પણ ગર્ભ ધારણ કરે એમ પંચ મકાંણે ઠાણાંગે કહ્યું છે આ વિષય સી વગને બહુ વિચારવાને છે.
પ્રઃ-૨૪૬ પાંચ પ્રકારે પુરૂષ સંજોગ છતાં પણ સ્ત્રી ગર્ભ ન ધરે તે કીમ ઊ–૧ વન અવસ્થા ન પામેલી પ્રાયઃ બાર વરસ શુદ્ધિની. ૨ વન વીત્યા પછે એટલે વરસ પંચાવન છે રીતુ બંધ થવાથી, ૩ જન્મથી નીરખીજ જેવાં ઝણી હોય તે, ૪ રોગીષ્ટ–ગ પીડીત હોય તે, પ સોકાતુર દુખાતા મનવાલી, એવં પુન:-પાંચ પ્રકાર કહે છે.
૧ નિરંતર રીતુ વહેતું હોય તે, ૨ રીત ન આવે તે. ૩ ગભરાય છિદ્ર વિનાસ પામે છે તે. ૪ વાયુ પ્રમુખથી હણાઈ ગઈ છે ગર્ભ શક્તિ જેની, ૫ ઘણા પુરૂષ સેવવાથી વા અત્યંત કામ સેવનથી ગુણકાવત, ગર્ભ ધારણ ન કરે, ઇતિ ઠાણાગે,
પ્રઃ ૨૪૭ છ પ્રકારના કુત્સત વચન (દુષ્ટ વચન)-સાધુ સાધ્વીને બેલવાં ન કહ્યું તે કીમ.
૧ જુડુ વચન, ૨ હેલના કરવી તે. ૩ બીનસીત-જાતી મરમતું ઉઘાડવુ તે. ૪રૂષ વચન-કઠોર વચન જે હેદુષ્ટ પાપીષ્ટ ઇત્યાદિ. ૫ ગૃહસ્થ વચન જે મા બાપ પુત્રાદિ વચને બોલવું તે. ૬ ગએલા કલેશ નીઉદીરણ કરવા બેલવું કઈ કરે તે.
પ્ર–૨૪૮ ચાર પ્રકારના પુરૂષ વિષે ચાભંગી કહે.
ઊ–૧ સિદ્ધાંતના શુદ્ધ પરૂપક છે પરંતુ ઉદાર કિયા પ્રમુખથી પ્રભાવક નથી.
૨ શુદ્ધ ક્રિયાથી શાસ નદી પાવે છે પણ શુદ્ધ પરૂપ નથી. ૩ શુદ્ધ પરૂપક છે તેમજ ક્રિયાથી શાસન દીપાવે છે. ૪ ક્રિયા નથી તેમજ શુદ્ધ પરૂપક પણ નથી એવ ચાભંગી વિચારવી. પ્રઃ ૨૪૯ પૃથ્વિ ચલે છે (કેપે છે) તેનું શું કારણ છે.
For Private and Personal Use Only