________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
( ૨૯ )
રોષ શુદ્ધ પર્પણ ન કહેવાય. ઇહાં કદાગ્રહી કુટીલમતી કહે છે જે નવા નવા ગચ્છ કાઢી નવા નવા મન ગમતા ગ્રંથની રચના કરી તે મતીભ્રમ જાણવા. કેમકે પૂર્વોક્ત પુરૂષોએ જેને ગ્રંથ પ્રકાદિની રચના કરી છે તે સર્વે સ્વાનુ સારેજ રચી છે, નતુસ્વેચ્છાએ રચી. તેથી વિરૂદ્ધ છે. એ પ્રકારે પ્રસિદ્ધ ર ધર તપગચ્છની પ્રનાલીકા જાણવી. શેષ પર પણ પડાવલી ગ્રંથાંતરથી જાણવી.
ઇહાં મતાં તણેથી પેાતયેતાના વાડા બાંધી પરસ્પર વિરેશધ ભાવ દીસ કરે છે તે અચુક્ત છે. કેમકે આપણ સર્વ જૈન ભા। શ્રી વીરપ્રભુના ઉષાસક હોવાથી એક પીતાના પુત્ર છીએ, જેમ એક વૃક્ષની સાખાએક જુદી જુદી હાય છે પણ તેનુ ખુલ એકજ છે, વસ્તુ ગતે એક સાધ્યદૃષ્ટિથી માધ્યસ્થ ભાવે વર્તવું એજ શ્રેય છે.
પ્રઃ૨૪૪ નવાગ્રંથ સ્તવનાદિ જોડવાનુ શુ પ્રયાજન છે કેમકે સિદ્ધાંતમાં શું નથી.
ઊ:—સિદ્ધાંતમાંથી ધરીને જે ગ્રંથ કયા છે તે શ્રુત સમુદ્રમાં પ્રવેસ કર
વા નાવા સમાન છે.
શિષ્ય—ભલે પૂર્વાચાયાએ જે જોડ કરી છે તેથી બસ છે તે ભણા ગણા હવે પુનઃ પુનઃ માથાકુટ કરવી તે વ્યર્થ
ગુરૂ-પૂર્વે જે ઉત્તમ જનોએ ધર્મ કર્યેા છે તા તમારે હવે કરવાની સી જરૂર છે નાના એમ નથી. પૂર્વ પડિતાનું બહુ માન કરતા છતા તેમના વચનને અનુસારે પેાતાની શક્તિ પ્રમાણે ચેાજના કરે તેને ધન્ય છે. ગુરૂ કુલવાસી જૈન માર્ગનુ નિમલ જ્ઞાન હોય તે જોડ કરવા લાયક છે જેથી શ્રુત જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સિદ્ધાંત ઊપર ઘણી પ્રીતી જાગે છે. પતિનેાજ શવાદ ખલ પુરૂષથી ખમાતા નથી તેથી નિષેધ કરે છે પણ સજ્જતને સુખ ભણી નવા ગ્રંથ જોડતાં શાકવું નહી. જશીરીની વાંકાએ રહેત ઉપગાર બુદ્ધિએ રચના કરતાં પુન્ય વૃદ્ધિ પામે અતિઃ સદેહુ છે. એમ શાઢા ત્રણસાના સ્તવનમાં કહ્યું છે.
રાગ છંદ, વૃત્ત દૂહા વીગેરે કવિતા જૈન મતના શાસ્ત્રાનુસારે જોડવી જેમ દૂહાની પ્રથમ તેર માત્રા બીજા પદની અગીયાર ફેતેર ફેર અગીયાર માત્રા હવે ભુજંગ પ્રયાત જેમ
तमाकु तमाकु तमाकु तमाकु, पीएसो दिवाना दिवाना दिवाना | जुभाको जुआको हुआ को जुआकों, नखे लेबही है सयाना सयाना ||
ઈહાં અક્ષર મેળ માત્રા મેળ ગાદિ દુષણ ન આવે તેમ રચના કરવી, પરંતુ દેશી ધ કવિતામાં તેનું પ્રમાણ નહીં ઝાયક પ્રાસાલી કવિતા શ્રૃંગાર રૂપ સાથે છે. પરંતુ પૂર્વે રચેલી રચના કરવી ઠીક નહી. કહ્યું છે કે पूरव लीखीत लखे सवी लेह, मसी कागलने कांठो । भाव अपूर्व कहे ते पंडित, बहु बोले ते बांठोरे ॥
For Private and Personal Use Only