________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
૧૪ રૂણાર્તએટલે રાજા તથા સાહુકારના સેના પ્રમુખનો ધારનાર તે. અણd)
૧૫ જુગિત તે ત્રણ પ્રકારે, ૧ કેલી, સજી, મોચી, બેબી, પ્રમુખ અ૫ કુલના તેજ તિજી ગિત, ૨ માઠા કામના કરનાર કસાઈ પ્રમુખ તે કર્મ જુન ગિત, ૩ કર, ચરણ, કરણ, નાસિકાદિકે હિત કુબડા વામણા, પાંગલા, કુંઠા, એ સર્વ શરીર જુગિત જાણવા, અવર્ણવાદના સંભવથી તે દિક્ષાને અયોગ્ય છે. - ૧૬ અવબદ્ધ જે અર્થ પ્રહણ પૂર્વક વિદ્યાદિક પ્રહણનિમિત્ત, વા, અમુક દીવસ સુધી હું તમારે થઈ રહીસ.
એ રીતે જે પરાધીન થએલે તે.
૧૭ ભૂતક જે ચાકર, પગાર બાંધી સેઠના ઘેર મુદતસર રહેલ શેઠના હું કમમાં પ્રવર્તે છે તે.
૧૮ સેહનિ ફિડિયા એટલે જે દીક્ષા લેવા ઇષ્ટ છે તે શિષ્ય તેહની નિકેડિયા જે ચારી અર્થત માતપિતાના મોકલ્યા વિના દીક્ષા આપવી તેના મા. તાપિતાને કર્મ બંધને સંભવ થાય અને સાધુને અદત્તાદાનાદિક દેષને સંભવ થાય, સ્ત્રીને બે વધારે ગર્ભવતી બીજી નહોના બાલકે સહિત હોય તે.
એવં વીશ પ્રકારે સ્ત્રી પણ દિક્ષાને અયોગ્ય છે એમ પ્રવચન શારે દ્વાર, ૧૦૪-૮ થી જાણવું
ઇહાં અઢારમા ભેદમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છતાં આધુનીક ગંગાના પ્રવાહમાં બા બેઠે જપે જે આવ્યું તે ખપે તેની પેઠે પરિક્ષાને પુંઠદઇ મરજી મુ. જબ જનાજ્ઞાની અવગુણ ના કરી સ્વામી અદતાદિક અંગીકાર કરે છે ઈહાં મેહ ગર્ભિત વિરાગી ભેલા લોકોના ટોલાને ગળે ભેલે કરવા ચાહે છે એ કેવી શ્રમ ભરી વાત છે. ઈહાં કઈ કહેજે પૂર્વ દિશા ભદ્ર આદેને પ્રભુએ તુરત દિક્ષા કેમ આપી છે? તથા મન કપુત્રને સયંભવ સરિએ પણ આપી છે.
તે વિષે સમજવું જે જ્ઞાની પુરૂષ અવસર જેઈ યોગ્યતા જાણી પૂર્વપર દૃષ્ટિ દઈ તુરત દીક્ષા આપે તે ગીવાર્થની દેરી તો તેમના જ હાથમાં છે, તે નિ
પૃહી અનેકાંત માર્ગના વેતા બહુ શ્રત ઉપયોગી થકા લાભાલાભ જાણી અવિરૂદ્ધ કાર્ય કરે તેની તુલના બાલજીવોને કરવી ન ઘટે. | મુખ્યવૃત્તિએ તે ઉપદેશ દેઈ જ્ઞાનગર્ભિત વૈરાગ્યેવાસીત કરી પ્રગટપણે આજ્ઞા મગાવી પરિક્ષા પૂર્વક દીક્ષા આપવી તે શ્રેષ્ઠ પદ્ધતિ છે. એ વીમર્યાદ છતાં રજા ન મલે તો વેશ પહેરી કેટલાક દીવસ રહી પછે માતપિતાને સમજાવાની ભાવના સહિત ગુરૂ પાસે આવી દીક્ષા લેતે દેષણ નહી.
ઈહ છકાય જીવની દયા ભેગી માતાપિતાની દયા પણ બની રહી છે. એવી નીતી છતાં હાલમાં માત્ર વેશધારી જે અષ્ટપ્રવચન માતાના અજાણ, સંજમભેદ, મુનિગુણ, આહારદેષનુ જેને ભાન નથી તેઓ વિવિધ પ્રકારનાં કારણ જેડી ધામધમ કરી ધંધ મચાવી ધમાધમીએ બાહ્ય વૈરાગ ધરાવી કદાગ્રહ ધારી કલેષ કરી કદલીવૃક્ષ ઉત્પન કરવા કરી બીજ આરેપરૂપ મસ્તક મું. ડાવી માહે છે. એ કેવી ધૂલધાણી ધિક્કારવાની વાત છે,
For Private and Personal Use Only