________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ંગ્રહ.
( ૨૧૭ )
આ ઉપરથી અમારી શ્રદ્ધા દીક્ષા ન આપવી એમ નથી, કેમકે સસારરૂપ સમુદ્રમાંથી નિકલવા પ્રાણીના હાથ ઝાલી ઉદ્ધાર કરવા એ ઉત્તમજનાનુ પાપગારી કામ છે, પરંતુ પૂર્વોક્ત પ્રકારે ચારી કરી ચેલા કરવાથી મહાત અખંડ રહી શકે તે તા મારી અઢા નથી. વર્તમાન ચાલતા પ્રવાહમાં આ બાબતના પ્રત્યક્ષ બનાવ દેખી આ વિષય દાખલ કરવાની સગવડ થઇ છે. એટ લુંજ નહીં પણ રાજ દરમાં આવા ઝગડાના ઝપાટા જવાથી જૈનની લધુતા અને ધર્મની નિદ્યાનું નિમીત કારણપણું પણ થાય છે. માટે વર્તમાનકાલ વિચારી વર્તવુ એજ વૃદ્ધ વ્યવહાર છે. પૂર્વનું મચેલ ભોગવી લેઇએ અને નવીન સ`પાદન ન કરીએ તે ટાટા આવે માટે શિષ્યવર્ગ સોંપાદન કરવા ઊદ્યમ કરવો તે રૂા છે. તથાપિ પૂર્વાપાત ધન વિણ સત્તા તેનું રક્ષણ કરવું' તે સીત્તમ છે. તેમજ પૂર્વના દીક્ષીત મુનિ ઊન્મતપણે પડવાઈ થતા જાણી સહુવાસમાં રાખી પ્રતિબાધ૩૫ કુસે કરી સ્થિર કરવા એ શાસનેાનૂતીની શ્રેષ્ઠ પદ્ધતિ છે.
કચ્છમાં કહ્યું છે જે માહુના ઊંછાલાને અટકાવનારી ભાવ શુદ્ધિ ગુણવાનના આર્થિનપણાથી થાય છે માટે આત્મા અને પુદગલાદિકના ગુણ દોષ જેણે જાણ્યા છે તેવા ઉત્તમ ગુરૂ પાસે દીક્ષા લેવી પરંતુ સ્વતંત્રતાને હાથે ત લેવી જેથી ધર્મના વ્યાધાત થાય નહી. અને નજીક મુક્તિ થાય. ૪૦
પ્રઃ-૨૪૧ પાંચ ગુણ આશય વિશેષ દેખાડવા છે તે કીયા ? ઊ:—ષાડશકમાંથી જશા વિજયજી સાડા ત્રણસો ગાથાના સ્તુવનમાં લાવેલા તે કહે છે.
૧ પ્રણિધાન નામા આશય વિના હીન ગુગુ ઠાણે વર્તે તેની કરૂણા ન કરે અને હીન ઉપર દ્વેષ કરે તા પાતે હેઠા આવે.
૨ પ્રવૃત્તિ નામા આશય વિના એક પ્રાર્’ભીત ધર્મ કાર્યમાં થિરભાવ ન રહે. ૩ વિઘ્નજય નામા આશય વિના સાધુને માત્ર ક્રિયાએ કરી મેક્ષ માર્ગ અવિચ્છિનપણે કેમ સધાય વિશેષ આગલ કહેરો.
૪ સિદ્ધિનામા આશય વિના પોતાથી અધિક ગુણી સાધુના વિનય, મધ્યમને ઊગાર, હ્રીન ગુણીની દયા એ ત્રણ ભાવ ન હોય.
૫ વિનિયોગ નામા આશય જે ગુણ વિના પર જીવને ધર્મે જોડવાપણ ન હેાય. યાવત્ સર્વ સવર થાય ત્યાં સુધી ધર્મ પરપરા ત્રુટે નહી. અને એ ગુણ ન હોય તેા છુટી જાય. એ સર્વ ગુણ તે જ્ઞાન વિના કૅમ પામીએ. માટે જ્ઞાનનું સેવન કરવું.
હાં શિષ્ય—વિદ્વાન જ્ઞાનવાન પુરૂષા તે ધણા ભાળીએ છે. ગુરૂ—જ્ઞાન ભલુ તેનું જેના મદ્દ વિષય ઉપશાંત થયા છે, પરંતુ જો મદ વાચ્ચેા તા એમ સમજવું જે
जलथी अज्ञि उठत० तरणीथी तिमिर महंत० चंदथी ताप भरंत७ अमृतथी गद (रोग हुतं० જે કારણ માટે પર્વતવત્ સ્તબ્ધ એહુવા જે અહંકાર તે દુર્લભ ધિનિદાન જાણવો.
For Private and Personal Use Only