________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વાહ
( ૧૫ )
રૂષની કી નિચે અધે લેક છે, નાભી તેવી છે લેક છે, ઉપરનો ભાગ ઉછે લેક છે સિદ્ધસિલા મસ્તકે છે. તે પુરૂષના પગ તલે સાત રાજ પહેલાંઈ, અને નાભી પ્રદેશ એક જ, એ પાંચજ, શિરાલ એક રાજ પ્રમાણ જાણવું. હવે ઊંચાઈ કહે છે મેરૂ પર્વનના રૂચક પ્રદેશથી નવશે જોજન ઊયા અને નવસે જોજન નિચા એમ અઢારસે જે જન પ્રમાણ છોલેક છે-તે થકી ઊપરને ઊર્ધ લેક કાંઇક ઉણે સાતરાજમાન છે, અને નિચે અધો લેક સાતરાજથી કાંઇક અધિક છે. એમ સંગ્રહણી ગાથા ૧૩ થી જાણવું.
તે દિસજ લેક રૂપ પુરૂષ કે છે તે કહે છે. છદ્રિય શાંત મુદ્દાધારી જેને કેઈએ કર્યો નથી જેને જન્મ મરણ થયે નથી, ખટ દ્રવ્ય કરી પરિપૂર્ણ પંચા સ્તીકા માં છે નિચે માઘવતિ તલા અલોકને ફરસી ઊંચે સિદ્ધ સિલાના ઉપરના ભાગ શુદ્ધિ ચાદર જ માન લેક છે ત્રણ નાડી તે માત્ર એક ૨જુ વિતિર્ણ છે, એહ ચિદ રાજ લેક નામે પુરૂષ જા. એ લકસ્વરૂપ ચિંતત જ્ઞાની પુરૂષોના મનને સ્થિર કરવાનું કારણભૂત હોવાથી તથા સ્વસ્વરૂપ સાધવા ભણી લખ્યું છે. ઇ૦ પ્ર–૨૪૦ અઢાર પુરૂષે દીક્ષાને અયોગ્ય છે તે કીયા ?
–૧ જન્મ થકી આઠ વર્ષ પર્વતની ઉમરના બાલને દીક્ષા આપવી નહી. ૨ વૃદ્ધ જે સાઠ સીતેર વર્ષની ઉમર થયા પછે દીક્ષા આપવી નહી. ૩ નપુંસક તે પુરૂષ અને સ્ત્રી બંનેના ઉપર અભિલાખનો કરનાર,
૪ પુરૂષાકૃતિ પુરૂષ કલીવ, પુરૂષ વેદય ઘણે હોવાથી બલાત્કારે સ્ત્રીને આલિંગનાદ કરે.
૫ જઇ તે ત્રણ પ્રકારે ૧ ભાષા જ જે બેલે તે સમજાય નહી. ૨ શરીર જડ તે સ્થલ જાડ હાય, ૩ કરણ જડ તે શિખામણ દેતાં છતાં મર્મપણા થકી લાગે નહી.
૬ વ્યાધિ જે ભગંદર અતિસાર કે હરસ, જવર, ફેફરુ પ્રમુખ રેગીઝ, ૭ ચાર જે ખાતર પાડનાર વટેમારગુને લુંટનાર. ૮ રાજપકારી જે રાજાના ભંડાર અંતઃપુર, શરીર રાજકુંવર પ્રમુખના હન કરનાર જે હેય તે.
૯ ઉન્મત્ત જે ગાંડે યક્ષાદિકના વશ થએલે અથવા પ્રબલ મોહના ઉદયથી પરવશ થયે હોય તે,
૧૦ અદર્શન જે આંધલો હોય તથા થીધી નિંદ્રાવાલે. ૧૧ દાસ જે લેણામાં આવેલે, વા, વેચા, લીધેલ હોય તે.
૧૨ દુષ્ટ તે બે પ્રકારે એક કષાય દુષ્ટ, બીજે વિષય દુષ્ટ એ બેહુ સંકિલષ્ટ અધ્યવસાયવાલા છે.
૧૩ મઢ અરૂાની વસ્તુ તત્વને અજાણ.
For Private and Personal Use Only