________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનતત્વસંગ્રહ,
( ૩ )
ણામ ધર્મ, ૪ જીવની દ્રવ્યભાવથી દયા પાલે તે ધર્મ એ ચાર પ્રકારે હવે જીવ દ્રવ્યના ગુણ પર્યાયના ઘાતક તથા પુષ્ટિકારક કોણ છે તે કહે છે. ૧ અજ્ઞાનપણે તે આત્મ દ્રવ્યને ઘાતી છે, મિથ્યાત્વ તે આત્મગુણ ઘાત છે. ૩ અવિરતિ તે આત્મીક સુખપર્યાય ઘાતી છે, એટલે દાબે છે, તેમ દર્શન શાન ચારિત્ર એ ત્રણથી જીવના ૧ દ્રવ્ય, ૨ ગુણ, ૩ પર્યાય, સમરે છે એ અનુકમથી સમજવું વળી એ રત્નત્રયી જન્મ જરા મરણના ભયને મટાડવાને હેતુ છે, એટલે દશન. (સમકિત) થી ઘણું જન્મ ઘટે છે જ્ઞાનથી જરા દુ:ખ વેદના મટે છે, ચારિત્ર ગુણથી મરણ ભય ટળે છે, એમ એ રત્નત્રયીથી ત્રણ ગુરુ પ્રગટ થાય છે. ઈતિ
હવે ક્યાં કયાં કર્મ ક્યા ક્યા ગુણથી નષ્ટ થાય છે તે કહે છે ત્રણ જગથી ઉપાર્જન કરેલાં કર્મ તે તપ સંજમાદિ શુભ ક્રિયાથી ટળે છે, તથા સત્તા એ કર્મ છે તે શુદ્ધ ઉપગે નિર્જરાય છે. મિથ્યાત્વનાં બાંધ્યાં કર્મ સમકિત પામ્યાથી મટે અવિરતિનાં તે વિરતિથી ટલે, કષાયનાં બાંધ્યાં કર્મ તે ઉપશમથી ટળે, ઈદ્રિય વિષયનાં બાંધ્યાં કર્મ તે તપસ્યાએ લે છે. ૧ ધર્મની ઉત્પત્તિ સત્યે કરી થાય છે. ૨ દયા દાન કરી વૃદ્ધિ પામે છે, ૩ ક્ષમાદિ ગુણે કરી સ્થિર રહે છે. ૪ ક્રોધ લોભે કરી વિનાશ પામે છે. ઈતિ ધર્મ વિષય ચાર ભાવના. હવે ધર્મ ૧ કર્મ (અધર્મ) ૨ પુન્ય, ૩ પાપ, ૪ એ ચારનું સ્વરૂપ કહે છે,
૧ શુદ્ધાપગ તે ધર્મ, એટલે જીવ પોતાના દ્રવ્ય ગુણ પાયશું તદાકારે આત્મપણે પ્રણમે તે ધર્મ, તેથી કર્મ ક્ષય કરી મુક્તિ પામે. • ૨ અશુધિપગ તે કર્મ, જે રાગદ્વેષથી બંધાય છે તેથી ઘણે સંસાર કરે.
૩ શુભ યોગ તે પુન્ય એટલે મન વચન કાયાના યોગ પ્રશસ્ત વ્યાપારે, પૂજા સામાયક દાનાદિ શુભ યેગે પ્રવર્તન તેથી પુન્ય બંધાય, તેથી જીવ શુભ * ગતી શુભ સામગ્રી શાતાપણું પામે.
૪ અશુભ યોગ તે પાપ, એટલે મન વચન કાયાના પગ વિષયાદિક વ્યાપારે તન્મય તલ્લીનતાપણે પણ ત્યાં પાપ બંધાય છે, તેથી ઘણી અશાતા પામે અર્થાત પાપે અશાતા, પુન્ય શાતા, કર્મ સંસાર વધે, અને ધર્મ મેક્ષ, એમ ચાર પ્રકાર જાણવા લક્ષ આપવું. વલી વિશેષે કહે છે, ધર્મ તે આત્મ સ્વભાવ જનીત છે, અને પુન્ય પાપ તે કર્મ જનીત છે. કર્મ તે અશુધ્ધપયોગ અજ્ઞાન જનીત છે. અહીં પુન્ય અને ધર્મની વહેચણ કરે છે.
પુન્ય તે અજપુળ નyળે આ નવ પ્રકારે બંધાય છે અને ઊંચ મૈત્રાદિ કર ભેદે ભેગવાય છે તે બંધરૂપે છે. આશ્રવ છે, પુન્ય તે મિથ્યાદ્રષ્ટિને પણ હેય, હવે ધર્મ તે ખંતી પ્રમુખ દશ પ્રકારે હોય તેનું ફલ મોક્ષ છે તે દ્રષ્ટિને હોય, તે સંવરરૂપ છે, નિર્જરારૂપ અક્ષય છે એમ ધર્મ, પુન્ય, વસ્તુ, ભિન્ન ગાતીભિન્ન, ફલભિન્ન જાણવું હવે ઘર્મ કર્મ ઉપજે છે તે, છસ્થ કેમ જાણે છે. કહે છે. સંકલ્પ વિકલ્પ પરિણામ જે વારે જીવને વર્તે છે ત્યાં કર્મ નિપજે છે, અને જે વારે જીવ નિર્વિકપ ભાવે વર્તે છે ત્યાં ધર્મ નિપજે છે, બહાં સમકિત પામ્ય પછી જ્ઞાન ચેતના હોય, અને મિથ્યાત્વીને અજ્ઞાન ચેતના હેય, એમ જીવન
For Private and Personal Use Only