________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનતત્વસંગ્રહ
તે સમકિત નિશ્ચય વ્યવહાર બે ભેદે જાણવું. વ્યવહારમાં અરિહંત સર્વજ્ઞ દેવની પૂજા ભક્તિ અને નિશ્ચયથી તો શુદ્ધાત્મ સ્વરૂપ અનુભવતે નિશ્ચય દેવતત્વ છે.
વ્યવહાર ગુતે પંચમહાવ્રતધારી શ્રમણ અને નિશ્ચય ગુરૂ તત્વ તે શુદ્ધાત્મ વિજ્ઞાનપક જે હે પાદેય ઉપયોગ યુક્ત પરિવાર પ્રવૃત્તિ જ્ઞાન તે વ્યવહાર ધર્મતે શુદ્ધ સ્યાદ્વાદશૈલી વિજ્ઞાનપૂર્વક સિદ્ધાંતોક્ત દાન શીલ તપ ભાવનારૂપ શુભ પ્રવૃત્તિ તે. અને નિશ્ચય ધર્મ તો વસ્તુ સ્વભાવને જાણે શુદ્ધ ચૈતન્ય અમુર્તિ, અ. વિનાશી, અવિકારી સચ્ચિદાનંદાદિ અનંત ગુણમાણી અલંકૃત એ મારે આત્મા ઉપાદેય, એથી ભીન્ન જે પુદગલાદિ વસ્તુ તે મારે ધર્મ નહી. એ ત્રણ નિશ્ચય તત્વને પ્રગટ કરવા સર્વ શુદ્ધ વ્યવહાર ન નિમિત માત્ર છે. પરંતુ મુખ્યપણે તે સ્વસ્વભાવમાં રમણ કરવું એજ શુદ્ધ સાધન છે. એ ત્રણ તત્વોની જે શ્રદ્ધા નિશ્ચલપણું વા નિત્તારૂઢ@red-જીત તત્વને વિષે રૂચિ લક્ષણ તેજ સમકિત કહીએ એટલે વસ્તુ સ્વરૂપ જાણી તેને વિષે જે પ્રતીત કરવી તેને સમક્તિ કહીએ. એથી વિપરિતને મિથ્યાત્વ કહીએ. ઇહાં વ્યવહાર કહ્યું તે વ્યવહાર સમકિત અને નિશ્ચયથી કહ્યું તે નિશ્ચય સમકિત કહીએ, તથા જીવાદિ નવ પદાથે-નયનિક્ષેપાદિકે જાણી સહે તેને સમકિત કહીએ છતાં તેમાં પ્રવેશ ન થાય તો કદાગ્રહ છોડી કેવલીના ઘરની વસ્તુની ખેંચતાણ ન કરતાં
મેવાં-ભગવતે ભાખ્યું તે સત્ય છે એમ ધારી હલુર્મિ છાએ આજ્ઞા આ રાધક થવું સારાંશ જે સાચામાં જ સમકિત છે. વિંદ વહુના.
પ્ર૦ –સ લેકે પોતપોતાના કુલ ધર્મને વિષે પ્રીતી પર્વક મેક્ષ માની રહેલા છે તે વારે વસ્તુગતે સત્યધર્મનું સ્વરૂપ શું છે તે પ્રકાશ કરે,
ઉ૦–દુત પતા: કાળનો પારવતત ધર્મ-દરતીમાં પડતાં જીવને ધારણ કરે તે ધર્મ કહીએ, વા આત્માને જે શુદ્ધ સ્વભાવ તે ધર્મ કહીએ.
વ્યવહાર ધર્મના ચાર પ્રકાર છે, ૧ દાન, ૨ શીલ, ૩ ત૫, ૪ ભાવ, તે સમકિત યુક્ત કરતાં કર્મ નિર્જરે, નહી તો પુન્ય પ્રકૃતિ ઉપાર્જન કરે.
૧ આચાર ધર્મ વળીઆદર અનાચારપણું ટલે જેથી અન્ય પણ જૈનની પ્રશંસા કરે.
૨ દયાધમ જેથી હિંસા ટલે, શુભ પુન્ય બાંધે. મુક્તિ પામે.
૩ કિયાધર્મ શુભ કિયા પોસહ પ્રતિક્રમણ જીન પ્રજાદિવિાધ ક્રિયા કરતે છતો કર્મને કાટ ઉતારે, ભવતુચ્છ કરે.
૪ વસ્તુધર્મ સ્વરૂપાચરણ પૂર્ણ સમક્તિ પામે, કર્મ નિર્જ, ધર્મરૂપ રથનાં એ ચાર પઇડાં છે. તેથી રથ ચાલે છે, વસ્તુગને એ ધર્મના ભેદ છે, તેમાં દાનાદિક ચાર પ્રકારનો ધર્મ તે કારણરૂપ છે. ધનબલથી દાન દેવાય છે, મનબલથી શીલ પળે છે, તનબળથી તપ થાય છે. સમ્યગ જ્ઞાનબળથી ભાવ ધર્મ વધે છે, અને ૧ વસ્તુને વસ્તુને જે સ્વભાવ, જેમ ચેતનને ચેતન સ્વભાવ છે. ૨ દશ પ્રકારના યતિધર્મ ક્ષમાદિ, ૩ જ્ઞાન દશન ચરિત્ર એ રત્નત્રયરૂપ આત્મ પ્ર
For Private and Personal Use Only