________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હન
श्री जैनतत्वसंग्रह.
॥ श्री अजितनाथायनमः श्री गुरुगौतमायनमः॥
છે અથ પંચાવન . अर्हतो भगवंत इन्द्रमहिताः सिद्धाश्चसिद्धिस्थिताः । आचार्या जिन शासनोन्नतिकराःपूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तमुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः। पंचैतेपरमेष्टिन प्रतिदिनंकुर्वन्तुवोमंगलं ॥१॥
मथनकरीबहुशास्त्रनुं । नवनितपेरेसार ॥
शोधिने संग्रह कर्यो । तत्वसार निरधार ॥ १॥ પ્રશ્ન –સમ્યગ ધર્મરૂપ કલ્પવૃક્ષનું બીજ એવું જે સમક્તિ તે શું પદાર્થ છે તે ઢંકામાં સમજાવે ?
ઉત્તર–મિથ્યાત્વ વિકારને અણઉપજાવણહાર એ કે અતિ વિશુદ્ધ અધ્યવસાય વિશેષ આત્માનું પરિણમન તે સમકિત કહીએ, તે ભવ્ય સંજ્ઞિ પચેદ્રિય જીવને સ્વભાવથી વા ઉપદેશથી છક્ત તત્વોને વિષે રૂચિ છે જેને તે સમ્યમ્ શ્રદ્ધાવત, વિરતિપણાનું રૂડ ફલ જાણો તેની અભિલાષા કરતો છતે અપ્રત્યાખ્યાન કષાયોદયથી કરી શકે નહી. અનંતાનુબંધી કષાયની ચોકડી, સમતિ મેહની મિશ્ર હની મિથ્યાત્વ મેહની એ સાત પ્રકૃતિને ઉપસમ, ક્ષપશમ, ક્ષય થવાથી ઉપસમ, ક્ષયોપશમ, લાયક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેના સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તા, એ પાંચ લક્ષણ જાણવાં. વ્રત નિયમ નથી તોપણ દેવગુરૂ સંગની ભક્તિ કરવા ઉત્સાહવંત થકે જીન નામ કી, મનુધ્યાય, દેવાયનો બંધ કરે છે. ઉત્કૃષ્ટ અર્થે પુગલ પરાવર્ત કાલમાં નિયમાનિર્વાણ પદ પામે છે. એ ગુણ વિના સંજમ જપ તપ ક્રિયા કલાપથી ભવ ભ્રમણ ન ટળે
For Private and Personal Use Only