________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રી. જેતતલસ ગ્રહુ.
ચેતના એ પ્રકારે જાણવી. શુધ્ધાપયાગ તે સમક્તિ પામ્યા પછી હેાય શેષ સર્વ સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવાને અશુધ્ધાપયોગ હેાય; ઇહાં મિથ્યા છેને શુભ ક્રિયા હોય પણ શુભેપચેગ નહિ, શુભપયોગ તે શુદ્ધના ઘરના છે, તે તા અશુકરૂપે હાય, અને મિથ્યાત્વીને તા શુભ ક્રિયારૂપ શુભ ઉપયોગ હોય પણ નિયાણ સહિત હોવાથી અશુભરૂપ કહ્યા.
શિષ્ય-પર્વે જે પુન્યનું વર્ણન કર્યું તે આદર્યા જોગછે કે નહી.
ગુરૂ—પુન્ય સાનાની ખેડી સમાન છે, અને પાપ લાઢાની એડી સમાન છે. જેથી અને મુક્તિને અટકાવ કરનાર છે. જેથી નિશ્ચયનયથી તજવા યાગ્ય છે પરંતુ વ્યવહારથી તેા આદરવા ચેાગ્ય છે. હવે પુત્ય ઉપર ચાલગી કહેછે કે. મકે કેટલાક અર્મિ અન્યાઇ, સુખી દેખીએ છીએ અને કેટલા ધર્મિષ્ટ દુખી દેખીએ છીએ, તે પૂર્વ કૃત કર્મ ફળ જાણવું તે કહેછે.
૧ પુન્યાનુધિ પુન્ય-પૂર્વ પુન્ય પ્રભાવે કહાં રાજ રિદ્ધિ દિધાયુ ભાગવતા છતા પણ પુન્યના અનુઅધ કરેછે. ભરતેસરવત્ જેથી સારા ઘરમાંથી નિકળીને વધારે સારા ઘરમાં એટલે ઉતમ સ્થાનમાં તે જાયછે. દયા, વૈરાગ્ય, ગુરૂ પૂજન શ્રદ્ધાશિલ પચાશ્રવ ત્યાગ રૂપ શુધ્ધવૃતિ તે પુન્યાબંધી પુન્ય મેાક્ષનું નારછે માટે સર્વ મનુષ્યાએ અવશ્ય આદરવુ
પ
૨ પાપાનુબંધિ પુન્ય-પૂર્વના પુન્યોગે નિરોગી દ્વિધાચુ રૂપવંત થાય પણ કહાં પાપના અધ કરી ફુગતીએ ગમન કરે, કુણીકવત્ મારા ઘરમાંથી નઠારા ઘરમાં એટલે મનુષ્યમાંથી નકાદિમાં જાય એ પુન્ય પૂર્વ ભવ અજ્ઞાન કછુ કરવાથી થાયછે. ૩ પુન્યાનુધિ પાપ-પાપના ઉદ્દયથી દુઃખોથકા પણ દયા પાળે છે, ગુણીની સેવા કરે, ધર્મ કૃત્યમાં તત્પર હોય દુવિધ ધર્મ આરાધે કુભક મુનિવત્ નડારા ઘરમાંથી સારા ઘરમાં એટલે તિર્યંચમાંથી મનુષ્યમાં જાય તેમ છે. તે પૂર્વભવ લેશ માત્ર યાદિ સુકૃત કરવાથી થાય છે.
૪ પાપાનુધિ પાપ-કુકર્મના ઉદ્દયથી દુઃખ પામતા શકે પણ નિર્દયાદ્રિ પાપ કર્મમાં ઘણા આશક્ત, કાલ સારીક ઇવત્ નઠારા ઘરમાંથી નિકલી વધારે નઠારા ઘરમાં જાય એટલે તિર્યંચાદિમાંથી નિકલી નારકીમાં જાય, અર્થાત્ એવી રીતનું પાપ આંધ્યું છે કે તે ભવાંતરે પણ પાપને ઉદય ભેગવા છતા પણ પાપનેાજ ધ પાડે છે. ઇતિ શ્રાદ્ધ વિવિધ પ્રથાદિ વચનાત્
હવે પ્રભુત પુન્યાયથી શું શું પ્રાપ્ત થાયછે તે કહેછે.
પાંચ ઇંદ્રે ખડીતપણું, મુકુલ, આર્યદેશ છન ભાષિત ધર્મ, માતા, પિતા પક્ષ મપણું એ પ્રભુત પુન્યાયથી થાયછે, અગણ્યોતેર કડાકાડો સા ગરાપમની ઝાઝેરી સ્થિતિ ક્ષય થાય દસે ઊંણી એક કાડાકેડીની સ્થિતિ રહેથી પ્રભુત પુન્યના ઉદય હાય, જીનની સેવા ભક્તિ, સુગુરૂની ભક્તિ, સજ્ઝાયનું કરવુ, કુમતનું તજવું, મોટાઈપણું પામવુ, વિના પ્રયાસે એધિનું પામવુ, ભલા ગુરૂના સમાગમ કષાયનું તજવું, સર્વે જીવની તૈયાનું કરવુ, કપઢ રહિત થવું યથાર્થ વ્રતનુ પાલવું, ધર્મ શાસ્ત્રનું ભણવું, સ્યાદ્વાદમાં નિપુણ્, સ્વપર
For Private and Personal Use Only