________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
શ્રી જેનતત્વસંગ્રહ,
દયું તે અયોગી છે. પહેલુ, બીજુ, ચેાથુ, એ ત્રણગુણ ઠાંણાજીવની સાથે પરભવ જાય શેષ અગીયાર જીવ સાથે ન જાય, ઇ.
પ્ર–૧૫૬ ઉપશામક, પશમક, ક્ષાયક ઔદયિક પરિણાંમિક ભાવકોને કહીએ.
ઉ-૧ મેહનીના ઉપશમ થકી પ્રગટ જે છવસ્વભાવ તે ઉપશમીકભાવ કહીએ. કક્ષાદળ ન હોય તે,
૨ જે કર્મને ક્ષયથી એટલે મુલ ઉછેર થકી થયે જીવ સ્વભાવ તે ક્ષાઇક ભાવ કહીએ.
૩ જે ઉદય આવ્યા કર્મો ક્ષય કર્યો અને અનુદયે રસને અવેદવે તેના અંતરાલે પ્રગટ જે જીવ સ્વભાવ તે ક્ષાપશભિક ભાવ કહીએ, એને મિપણ કહે છે.
૪ કર્મના ઉદયથી થશે જે જીવન પર્યાય તે આદઇક ભાવ જાણ,
૫ ઔદયિક સ્વભાવ પણે પરિણમવું તે પરિણાણિક ભાવ એવં પાંચના અનુક્રમે. ૨-૯-૧૮-૨૧-૩ ભેદ જાણવા કુલ ૫૩) ભેદ થાય છે. ચોથા કર્મ ગ્રંથની ગાથા. ૬૭ થી જાણવું
એ સર્વ ભાવ એકઠા મલાથી છ સન્નિપાત ભાવ કહેવાય છે. જેને પ્રવચન શારે દ્વાર, રર૧) થી વિસ્તાર જણ.
પ્ર-૧૫૭ અગીયાર ગુણ શ્રેણિનું સ્વરૂપ કેવી રીતિ છે.
ઉ-કમદલના પ્રદેશ વેદ્યા વીના અવસ્ય નિર્જરા થાય નહી. જે પણ સ્થિતિ તથા રસને તો વેદ્યાવિના પણ તપજપ સંજમ શુભાધ્ય વસાએ ઘાત કરી કર્મ નિજરે, પણ પ્રદેશ તો સર્વ વેદે તે વારેજ તેની નિકરા થાય છે, માટે તે પ્રદેશ વેદવારને જીવ સમકિતાદિ ગુણે કરી છેડા કાલે ઘણું પ્રદેશ નિર્જરવાને અરથે વેદ્યમાન દલને નિષ ઉપરના દલ સમય સમય અસંખ્યાત ગુણાકારે સંક્રમાવે તે ભણી એ ગુણ શ્રેણિક કહીએ તેનાં નામ નિચે મુજબ જાણવા
૧ સમકિત ૨ દેશવિરતિ ૩ સર્વ વિરતિ ૪ અનંતાનુબંધીની વિસંયોજના ૫ દન મોહનીનો ક્ષય ૬ ઉપશમ શ્રેણિ 9 ઉપશાંત મેહની ૮ ક્ષેપક શ્રેણિ ૯ ક્ષીણમે ૧૦ સયોગી કેવલી ૧૧ અગી કેવલી, એ ગુણ શ્રેણિએ ચઢતો જીવ ઘણું કાલે વેદ વા યોગ્ય કર્મ તે અલ્પકાલે નિર્જરે એ અનુક્રમે ગુણ શ્રેણિએ ચઢતા જીવ ઉત્તમ ગુણ જાણવા, સિધિ સૈધ (મહેલ) ચઢવા નિસરણી રૂપ છે.
શિષ્ય–ગુણ ઠાણાં અને ગુણ શ્રેણિમાં શું તફાવત છે.
ગરુ–મોક્ષ સાધનને અનુક્રમ જેવી રીતે ગુણ શ્રેણિમાં છે તેવી રીતે ગુણ ઠાણામાં નથી. ઇત્યર્થ.
For Private and Personal Use Only