________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૧૩૧ )
પ્ર૦–૧૫૮ જે જે કાર્ય થાય છે તે પાંચ કારણ મલ્યાથી થાય છે તે સ્વામી સાથે બતાવે.
ઊઠ–મતાવલંબી કા ઇશ્વરને માને છે પણ જૈન મતમાં તે પાંચ કારણનેજ ક્ત કહ્યા છે.
१कालो २सहाव ३नियइ ४पुवकयं ५बुरिषकारणे पंच ॥
समवाये संमत्तं एगंतहोइ मिच्छत्तं ॥ १॥
ભાવાર્થ-૧ કાલ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪ પૂર્વકત, ૫ પુરુષાકાર, એ પાંચ મળ્યાથી કાર્ય નિસ્પન થાય છે. અહીં એકાંતમાં ને તે મિથ્યાત્વી કહીએ. સમવાયમાં જે તે સમકિતી કહીએ. હવે કાલ લબ્ધિ વિના મોક્ષરૂપ કાર્યસિદ્ધ થાય નહી એટલે કાળ સર્વનું કારણ છે. જે કાળે જે થવાનું હોય તે કાળે તે કાર્ય થાય, જેમ ફળ પાકે છે. દુધનું દહી થાય છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, જન્મે છે, વિણસે છે, બેલે છે, ચાલે છે, ખટ રીતુ, દીવસ રાત કાળા ધોળા વાળ થાય છે. ઊત્સરપ્પિણી અવસરપણું આર ઇત્યાદિ સર્વ કલાનુંસારે થાય છે. અહીં કેઈ કહે જે અવ્ય કેમ મોક્ષ જાતો નથી. (ઉત્તર) અભવ્યને કાળ મળે પણ તેમાં સ્વભાવ નથી. કેમ કે કાલ સ્વભાવ છે કારણ જોઈએ તે સ્વભાવ કે છે. જેમ વન સ્ત્રી વંધ્યા, બાલ ન જણે સ્ત્રીને મુછ નહી, હથેળીમાં વાત ન ઊગે, મોર પીછ ચીત્ર, સંધ્યા રંગ, છાના વિવિધ અં. ગોની રચના વસ્તુને વર્ણ ગંધ રસ સ્પર્શ કટકા, અજ્ઞિની ઊર્ધ ગતી, પક્ષીની ગતી, ખટ દ્વવ્યાદિક પિત પિતાને સ્વભાવે વર્તે છે, સુંઠ વાયુ હારે, કાંગડુ ચઢે નહી, સર્પમાં વિષ છે, મણિ વિષ હરે છે તુંબ તરે છે ઈત્યાદિ સ્વભાવે થાય છે, ઈહિ કેઈ કહે જે ભવ્યમાં તે મેક્ષ જવાને સ્વભાવ છે તો સર્વ ભ કેમ મેક્ષ જતા નથી. (ઉત્તર) નિયતિ જે નિશ્ચય સમકિત જાગે ત્યારે મેક્ષ પામે. એટલે ભવિતવ્યતા જે ભાવિ હેય તે થાય. આંબે મહેર ઘણે હાથ પણ કેઇ ખરી પડે કે પાકે છે વિણુ ચીતશું આવી મળે છે. ચીંતવ્યું નાશ પામે છે. બ્રહ્મદત્તની આંખે ગવાલે ફેડી, ઘરમાંથી મરી જાય છે, સંગ્રામમાંથી જીવતો આવે છે, જેમ આ હેડીને નાગે ડ, બાણ સીચાણાને લાગે, કેહે ઉડી ગયે. એ સર્વે નિશ્ચયથી થાય છે, ઇહાં કાલ સ્વભાવ નિયતિએ ત્રણ કારણ મળ્યાં, ફેર પુછયું જે સમકિત આ કારણે તે શ્રેણિક રાજાને હતાં તો તે મોક્ષ કેમ ન ગયે. (ઉત્તર) પૂર્વકત કએ ઘણુ હતાં અને ઉદ્યમ કર્યો નહી, કર્મથી ચિગતી ભ્રમણ થાય છે. જન્મ જરા સુખ દુઃખ રાજપદ દાસપણુ જીન ચકી હરીબલ દેવાદકને દુ:ખ સહન કરવું પડે છે જેમ ઊં: દરે ઉદ્યમથી ખેરાકી સાથે કરડી કાપો, માંહેથી સર્પ ડ એ સર્વ કર્મ નુસારે થાય છે એટલે ચાર કારણ થયાં. હવે પાંચમું ઉદ્યમ કારણ તે તલમાંથી
For Private and Personal Use Only