________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૧૨
)
ચના મહેટા ખંડ કરે તેથી અપરનામ બાદર સંપરાય કહીએ. તેને કાલ અં. તર મુહુર્ત છે. દેખ્યા, સુષ્યા, અનુભવ્યા ભેગની આકાંક્ષારૂપ સંકલ્પ વિકલ્પ હિત નિશ્ચલ પરમામૈક તત્વરૂપ ભાવની નિવૃત્તિ નહી તેથી અનિવૃતિ ગુણ ઠાણું કહીએ, બાર કષાય, નવને કષાયને ક્ષપશમ, ક્ષય કરવાને ઉદ્યમ તે અનિવૃત્તિ ગુણઠાણુ કહીએ.
૧૦ સુક્ષ્મસંપરાગ –સુક્ષ્મ લેભને ઉદય રહ્યું છે તે અતિ વિશુદ્ધભાવથી દશમાના અંતે ક્ષય થાય છે, શેષ મેહનીના ક્ષપશમે જે વિશુદ્ધાધ્યવસાય તે સુફમ સંપાય કહીએ. અંતર મુહુત કાલમાન જાણવું, સંપાય શકે કષાય કહીએ, સુક્ષમ પરમાત્મભાવ બલથી મોહની સત્તાવીશ પ્રકૃતને ક્ષયપશમ કરે છે,
૧૧ ઉપશાંત મેહ – હનીને ઉપસમે અધ્યવસાય નિર્મલ થાય છે, મોહની કર્મ સત્તામાં રહે છે તેના જેરથી મલીન અધ્યવસાય થવાનો સંભવ છે, તેથી અવસ્ય પડે જ. તે જે મરણ પામે તો અનુત્તરવાસી દેવ થઈ મનુષ્ય ભવ લહી સિદ્ધિ વિરે, અન્યથા પડે તે દશમે આવે. કાલમાન અંતર મુહુર્ત છે, ઉપશમ મૂર્તિરૂપ સહજ સ્વભાવ બલથી સકલ મોહ કર્મને ઉપશાંત કરવાથી ઉપશાંત મોહ ગુણઠાણું કહીએ,
૧ર ક્ષીણમેહ–સર્વે મેહનીયની પ્રકૃતિ ખપાવે થકે મોહસત્તા ટાલે કે જે અત્યંત વિશુદ્ધ અધ્યવસાય સ્થાનક જેમાં વીતરાગ પર થાય છે. અભેદજ્ઞાન છે જેમાં, શુકલ ધ્યાનને બીજે પાયો વર્તે છે. તે ક્ષીણમેહ વીતરાગ છદમસ્ય ગુણઠાણું જાણવું. અંતર મુહુર્ત કાલમાન છે. ઈહાં જીવ મરે નહી, શુદ્વાત્મભાવના બલથી સકલ મેહને ક્ષય કરવાથી ક્ષણ મેહગુણઠાણુ કહીએ.
૧૩ સગી કેવલી-કેવલજ્ઞાન પામ્યા છે જ્યાં સુદ્ધિ બાદરયોગ મન વચન કાયા પ્રવર્તિ હાલચાલે બેસે ત્યાં સુદ્ધિ સંગી કેવલી તેરમુ ગુણઠાણું જાણવું, દેશેઉણે પૂર્વકેટી કાલમાન છે. આ ગુણઠાણે જીવ મરે નહી. કેવલજ્ઞાન રૂપ સૂર્યના પ્રકાશથી જગતના ભાવની હસ્તામલકત ( હાથેલીમાં આંબલાની પેરે ) પ્રતલ કલના કરે છે. એ ગુણુટાણે ક્ષાયકભાવ છે. ક્ષય ઉપશમ ભાવનહી.
૧૪ અયોગી ગુ-બાદરગ રૂપે થકે મન વચન કાયાના વ્યાપારને અભાકરણ વીર્યરહિત મેરૂની પેરે નિ:પ્રકંપ પણે સિલેસીકરણ કરતાં અયોગી ગુણઠાણે સુક્ષ્મકાય એમ છે. અહીં અગી પણ તે બાદરગના અભાવની અપેક્ષાએ લેવું, –––– એ પાંચ અક્ષર બોલીએ એટલે કાલ બાકી હોય ત્યારે એ ગુણ પામે છે. સર્વ કર્મ રહિત થાય છે, એક સમયમાં સિદ્ધિ સ્થાનક પ્રાપ્ત થાય છે, ત્યાં સંપૂર્ણ આત્મીક રાખ અનુભવે છે. ઇહાં જે કાલમાન બતાવ્યું છે તે સર્વે ઉત્કૃષ્ટથી જાણવું. એ રીતે ચિદગુણ સ્થાનરૂપ ધર્મ છે તેમાંથી જેટલે જેટલે જીવ ધર્મ કરે તે પ્રમાણે શુદ્ધ થાય છે. દશમાગુણ ઠાણાસુદ્ધિ સર્ષાઇ કહીએ અને ૧૧-૧૨-૧૩ એ ત્રણ કષાય રહિત જાણવા.ચે
For Private and Personal Use Only