________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂ. આ.ભગવંતશ્રી અરવિંદસૂરિજી મ. સા. અને પૂ. આ. ભ. શ્રી યશોવજિયસૂરિજી મ.સા.નું માર્ગદર્શન સતત મળતું રહ્યું
છે.
આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી ઝીંઝુવાડા તથા શ્રી સાંચોર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના જ્ઞાનખાતામાંથી રકમ મળી છે. અમે તેઓશ્રીનો આભાર માનીએ છીએ....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાન્તે પૂ. સા.શ્રી હર્ષગુણાશ્રીજી મ.સા. દ્વારા આવા તાત્ત્વિક પુસ્તકો લખાય અને અમને પ્રકાશનનો લાભ મળતો રહે એજ મંગલકામના.
કર્મગ્રંથના અભ્યાસીઓ સુંદર સ્વાધ્યાય કરી કર્મની ગ્રંથીઓથી મુક્ત થવાનો માર્ગ મેળવે એજ અભિલાષા....
સ્થળ :
શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ, પાર્થભક્તિનગર, હાઈવે
ભીલયાડીજી, જિ. બનાસકાંઠા
圆
(તા. કે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી ક૨વી....)
૫
લિ.
ૐકાર સાહિત્યનિધિ
ટ્રસ્ટીગણ...
For Private and Personal Use Only