________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) (લાંબી મુદત રહી શકે તેવાં).
૩. કેરીનું અથાણું. - પહેલો પ્રકાર,
. રાઈની કેરી. ૧૦૦ સો કેરી.
દશ શેર કુલ મીઠું
અગર સ્વચ્છ મીઠું ૩ રૂ. ભાર સૂકાં મરચાં. ૧૫ રૂ. ભાર મેથી. ૧૫ રૂ. ભાર ઘી. ૧૫ રૂ. ભાર હળદર.
૩ શેર મીઠું તેલ. ૧૫ શેર રાઈ. ૧૫ રૂ. ભાર લસણ. ૧ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર લવિંગ. ૩ રૂ. ભાર હિંગ. ૩ શેર મરી.
૩ રૂ. ભાર જાવંત્રી. ૩ શેર ચણને લોટ. ૧ રૂ. ભાર ગુગળ.
(વેસણ). પાકપર આવેલા આંબાની તરત ઉતારેલી સે કેરીઓને એક મોટી ચાદરની ગાંસડીમાં બાંધી, તે ગાંસડી કુવામાં અગર વહેતા નાળામાં નાખી એક કલાક રાખી પછી બહાર કાઢવી. પછી તેમાંની કેરીઓ સ્વચ્છ ધોઈ નાખી અડધા કલાક સૂધી તેને વા ખાતી નાખવી. પછી દરેક કેરીની ચચ્ચાર ઉભી ચીરિ કરી અંદરથી ગોટલી કાઢી નાખવી.
છ કલાક સુધી તડકે મૂકેલું સવાછ શેર મીઠું લેવું. ત્રીસ રૂપિઆ ભાર સૂકાં મરચાં, પંદર રૂપિયા ભાર મેથી, અને તેટલીજ હળદર, એ ત્રણ જણસો પંદર રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઝીણું ખાંડી તડકે મૂકવી. પછી તે તથા ખાંડેલી દેઢ શેર રાઈ, એ બે વાનાં ત્રણ શેર મીઠા તેલમાં મેળવી રહેવા દેવું. તેવી જ રીતે એક રૂપિયા ભાર ઘીમાં, ત્રણ રૂપિયા ભાર સાંતળીને ખાંડેલી હિંગ, બાર રૂપિયા ભાર જાવંત્રી તથા લવિંગને ભૂકે, સવાત્રણ
૧ માં ગાય૩થાય (માહી).
For Private and Personal Use Only