________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
ને તુ’ગભદ્રા આ પ્રસિદ્ધ નદીઓના કાંઠાના મઢે અને બાજરીના સાંઠા તથા કપાસિયા ખાઈ પુષ્ટ થયેલી ગાયનું દૂધ કાઢી, ઉત્તુ કરી તેમાં આધ્રકણ નાખી ઢાંકી મૂકવુ'. બીજે દિવસે તેનુ' થયેલું દહીં ભાત સાથે ખાવું. ગુણ:—થડી લાગીને ગરમી થશે; શરીરમાં અગન ઉઠતી હશે તો તે નરમ પડશે; દહીં ખાટું હોય તે સારૂ' પાચન થાયછે; પર`તુ એથી શીતવર આવેછે, અને ગભરાટ લાગીને માથું દુઃખે છે. ઉપાયઃ—કાંદા ખાવા.
ઢણીની કાંજી':––ઉપર જણાવ્યા પ્રમાણે કાંજી કરી તે થતી હાય તે વેળાએ તેમાં સુમાર પ્રમાણે દહીં નાખી ખરાઅર તૈયાર થાય એટલે પીવી. આવી કાંજીના ગુણઃ—શાષ પડેછે ને થડી લાગે છે; વધારે પીવી ગમતી નથી; ગરમ પ્રકૃતિ વાળાને ફાયદો કરેછે; પરતુ એથી આમ પડે છે. ઉપાયઃ—મધ ચાટવું.
છાશ'.
ગાયનાદધની છાશ —ગાયનું દૂધ ગરમ કરી આધ્રકણુ નાખી દહીંથાય તેની છાશ કાઢવી. એ છાશ પીવાથી લાગત ગુણઃ—થંડી લાગી શરીરમાં જીસ્સા આવે છે; ખાવામાં રૂચિકર અને ગરમ પ્રકૃતિ વાળાને ઘણીજ ગુણકારક છે; શરીરમાંની ગરમી શાંત પડી રૂક્ષતા જાય છે; પરંતુ ચક્કર-ઘેન આવે છે. ઉપાયઃ— આદાના મુરા કરી ખાવા.
છાશ ભાત.
ઉત્તર દેશમાં જમના, નર્મદા, સરસ્વતી, ત્રિવેણી અને તુંગ
૧ તથા જૈના ( માણી ).
૨ મોરી ( મદ્રાસી ). રૂપમુવિન મોર ( મદ્રાસી ). ૪ મોર સાદું ( મદ્રાસી ).
For Private and Personal Use Only