________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) થશે આ દૂધના જેવું ગુણકારક દૂધ બીજું કંઈ નથી. સગર્ભા સ્ત્રીને, જેનું કલેજું અશક્ત થયું હશે તેને, અને અપસ્માર રેગ જેને થયો હોય તેને આ દૂધ નિરૂપાગી છે. ઉપાય –મધમાં ખાંડ નાખી ચાટવું.
સામાન્ય બકરીનું દૂધ —ઉત્તર દેશમાંની બકરીનું દૂધ પીવાના ગુણુ–સમશીતોષ્ણ, પીવામાં રૂચિકર, મગજની શક્તિ વધારનાર તથા છાતીમાંના વિકાર નાબુદ કરનાર છે; વળી ગરમીને લીધે થયેલી ઉધરસ એનાથી જાય છે; પરંતુ આંખની શિરાઓને તે હરકત કરતું છે. ઉપાય –મધમાં ખાંડ નાખી ચાટવું.
દહીં.
ગાયના દૂધનું દહીં–ગાયનું દૂધ દેહી ઉનું કરી પછી ટાઢું પડે એટલે તેમાં આશ્રણ નાખી ઢાંકી મૂકવું. બીજે દિવસે તે દહીં તૈયાર થાય છે. ગુણ—ઠંડી લાગીને શરીરમાં જુસ્સો આવે છે; પકવાશયમાંની ગરમીનું જોર કમી થાય છે; પરંતુ વાયુ કરે છે, અને બરડાની પીઠ દુખે છે. ઉપાય–આદુ અને કુદને વાટીને ખાવ.
ગાયના દૂધનું ખાટું દહી". ગુણ—શરીરમાં શીતળતા તથા રૂક્ષતા થાય છે; ખાવામાં રૂચિકર છે; ગરમી નરમ પડે છે; અન્ન પચાવે છે, પરંતુ એથી અવાળું આવે છે. ઉપાયમધ ને પાણી એકઠું કરીને પીવું.
દહીં ભાત–ઉત્તર દેશમાં જમના, નર્મદા, ત્રિવેણી અ૧ રામ યાન (મદ્રાસી). ૨ તયર (મદ્રાસી ). ३ पसुविन पुळितयर ( मद्रासी ). ૪ પવન તથા (મદ્રાસ). 5 mવિન તથા રાત્રે (મદ્રાસી ).
For Private and Personal Use Only