________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાથે ખાવામાં તેના ગુણઃ-સમશીતેષ્ણુ, ચાખું લેાહી વધારનારૂ, ખાવામાં રૂચિકર, છાતીમાં તથા ફેફસામાં કૈાવત લાવનારૂ છે. આવે! ભાત ખાવાથી છાતી ઉપર થયેલા ફાલ્લા જાયછે, અને ઉધરસ મટેછે. થંડી પ્રકૃતિવાળાને કેટલેક દરજ્જે લેખમ થાય છે. ઉપાયઃ—આ દૂધમાં ખાંડ વધારે નાખી તે પીવું.
દૂધની કાંજી':—સારા ઉત્તમ જાતના ચાખા લાવી ભરડીને તેની કણકી કરવી. પછી એક વાસણમાં આધ્રણનું પાણી મૂકી તેમાં પેલી કણકી ધેાઇને એરવી. થાડીક સિજે,એટલે તેમાં દૂધ રેડી રાખડી તૈયાર થાય કે ઉતારી લેવી અને થડી પડે એટલે પીવી. ગુણઃ—થ’ડી લાગી શરીરમાં જુસ્સા આવેછે; પીવામાં રૂચિકર, શરીરમાંની ગરમી કાઢી નાખનાર અને ખળવર્ધક છે; પરંતુ જઠર અને કલેન્તને ખાધ કરનાર છે. ઉપાયઃ— ખાંડ અથવા સાકર ખાવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેંસનું દૂધ:—તરત દોહેલા તથા ગરમ કરી પીધેલા આ દૂધના ગુણઃ—થડી લાગીશરીરમાં જુસ્સો આવેછે. કઈક પિત્ત પણ થાયછે. પીવામાં રૂચિકર તથા બળવર્ધક છે; એ પીવાથી શરીરમાં સ્ફુરતા અને શક્તિ આવે છે; વળી આ દૂધ ગરમ કરી તેમાં સાકર નાખી પીવાથી હરસના રાગ સારા થાય છે.
૪
અકરીનું દૂધ :---ઉત્તમ દેશમાં અનેક પ્રકારની વનસ્પતિ ખાનારી બકરીના દૂધના ગુણઃ—થ ુ અને રૂચિકર લાગી શરી૨માં જુસ્સા આવે છે; કંઇક ગરમી પણ કરે છે; જીર્ણજવર તથા છાતીપર થયેલા ફાલ્લા સારા થઈ ગરમી ઓછી થાય છે; ઘાંટા એઠા હશે અગર હેડકી આવતી હશે અથવા જીભમાં કઇ વિકાર થયા હશે તે તે સઘળા વિકાર આ દૂધના કોગળા કરવાથી દૂર
૧ પાના ( મદ્રાસી ).
૨ ચેરમે પાણ (મદ્રાસી ).
३ विळ्याद्दिन पाल ( मद्रासी ).
For Private and Personal Use Only